શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરશે 10 મિનિટના મિની યોગ

ભાગદોડભરી જિંદગીમાં માત્ર 10 મિનિટના મિની યોગ તમને નવી ઊર્જા આપી શકે છે. તમે પોતાના બધા જ કામ કરતા રહીને પણ તેને કરી શકો છો. આ યોગાસન સરળ છે, જેને કોઈપણ વ્યક્તિ, કોઈપણ ઉમરે સરળતાથી કરી શકે છે. યોગ આપણા શરીર અને મનમાં એક લય પેદા કરે છે. યોગ તમારા...

હેલ્થ ટિપ્સઃ મેદસ્વિતાને કારણે ઘણી ક્રોનિક બીમારીનો ખતરો

ખરાબ જીવનશૈલી અને અનહેલ્ધી ડાયેટના કારણે શરીરના અંદરના અંગોને પણ નુકસાન થવાની શક્યતા વધી જાય છે. શરીરનું વજન વધે છે ત્યારે ઘણી બધી ક્રોનિક બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. જે લોકોનું વજન અચાનક વધી ગયું હોય તેમણે આ બાબતે સમયસર ચેતી જવું જોઈએ.

સદીઓથી વિશ્વના ઘણા દેશોમાં ખજૂર એ લોકોના મુખ્ય ખોરાકનો એક ભાગ રહી છે. ખુબ મીઠી અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત તેનાથી આરોગ્યને પણ ઘણા લાભ થાય છે. તમારા સામાન્ય...

લાંબા સમય સુધી જીવવાનું મળે તે કોને ન ગમે? બધાને ગમે, પરંતુ શરત એટલી કે આરોગ્યની સમસ્યાઓ રહેવી ન જોઈએ. ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટ, એડિથ કોવાન યુનિવર્સિટી...

તમે પરિવાર કે પરિચિતોમાં આસપાસ નજર કરશો તો અચૂક એવી વ્યક્તિઓ જોવા મળશે જેઓ શારીરિક બીમારી ડોક્ટરની સલાહ લીધા વિના જાતે જ દવાઓ લેવાનું શરૂ કરી દેતી હોય...

યોગાભ્યાસની ચાહક 79 વર્ષીય અભિનેત્રી હેલન મિરેને પ્રૌઢાવસ્થામાં આવેલા લોકો માટે સલાહ આપી છે કે પ્રૌઢ લોકોએ ફિટ રહેવા માટે જીમમાં જોડાવું જરૂરી નથી માત્ર...

કોઈ પણ સજીવ અને ખાસ તો માનવ-શરીર કુદરતની અજબ રચના છે. આપણા શરીરમાં પોષણ અને ઓક્સિજન પહોંચાડવા માટે હૃદય નિયમિત ધબકવા સાથે રક્ત-સંચાર કરે છે. આપણે બધા આ...

જો તમે રોજિંદા ભોજનમાં ચોખાને બદલે ઘઉંના ફાડા (દલિયા) ખાવાની શરૂઆત કરો છો તો તેના ઘણા સ્વાસ્થ્ય લાભો થઇ શકે છે. તમારે વજન ઘટાડવું હોય કે બ્લડ શુગર કન્ટ્રોલ...



to the free, weekly Gujarat Samachar email newsletter