50 વર્ષ પછી ‘શોલે’ અસલ અંત સાથે ફરી મોટા પરદે

ફરી એક વખત જય-વીરુ અને ગબ્બર મોટા પડદે છવાઈ જશે. અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને સંજીવ કુમારની ફિલ્મ 4-K વર્ઝન સાથે તેના મૂળ અંત સાથે ફરી રિલીઝ કરવામાં આવી રહી છે. ‘શોલેઃ ફાઇનલ કટ’ દેશભરના 1500 થિએટરમાં 12 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મે...

લેસ્ટરમાં રાજ-સિમરનનું આઇકોનિક સ્ટેચ્યુ

બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ અને કાજોલે 4 ડિસેમ્બરે લેસ્ટરમાં તેમના સુપ્રસિદ્ધ કેરેક્ટર, રાજ અને સિમરનના બ્રોન્ઝ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. 1995ની ક્લાસિક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (DDLJ)થી પ્રેરિત આ સ્ટેચ્યુ લંડનના બહુખ્યાત લેસ્ટર...

અભિનેત્રી પરિણિતી ચોપરા અને આમ આદમી પાર્ટીના યુવા સાંસદ રાઘવ ચઢ્ઢાના લગ્ન રવિવારે ઉદેપુરમાં રજવાડી ઠાઠમાઠ તથા ધામધૂમ સાથે સંપન્ન થયાં હતાં.

કોલકાતાની કોર્ટે રવિવારે અભિનેત્રી ઝરીન ખાન સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. છેતરપિંડીને લઇને 2018માં દાખલ એક કેસમાં આ વોરંટ જાહેર કરાયું છે.

દુબઈથી ઓનલાઈન બેટિંગ એપ ચલાવનારા કૌભાંડીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા તપાસ શરૂ કરાઈ છે. આ કૌભાંડ રૂ. 5000 કરોડથી વધુનું હોવાનું કહેવાય...

અભિનેત્રી પરિણીતિ ચોપરાએ ક્યારેક વિચાર્યું હશે કે તેના મનનો માણિગર ઘોડા કે હાથી પર સવાર થઇને તેને પરણવા આવશે. જોકે, રાઘવે તેનાથી કંઇક અલગ જ વિચાર્યું છે. 

હિન્દી ફિલ્મોના પ્રખ્યાત કોમેડી અભિનેતા બિરબલનું 12 સપ્ટેમ્બરે સાંજે નિધન થયું છે. તેઓ 84 વર્ષના હતા. તેમના જૂના મિત્ર અને સાથીદાર જુગ્નુએ આ માહિતી આપી...

ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી વધુ ચર્ચાસ્પદ વિષયોમાં સલમાન ખાનના લગ્નનો સમાવેશ થાય છે. સલમાન ખાન પોતે પણ લગ્નના વિષયને હસવામાં ટાળી દેવા પ્રયાસ કરે છે. જોકે...

દક્ષિણ ભારતની હોટ સ્ટાર સામંથા રુથ પ્રભુ ટૂંક સમયમાં રાજકારણમાં ઝંપલાવે તેવી સંભાવના છે. સામંથા તેલંગણમાં સત્તા ધરાવતા કે. ચન્દ્રશેખર રાવના પક્ષ ભારત રાષ્ટ્ર...

પરિણિતી ચોપરા તથા ‘આપ’નાં યુવા સાંસદ રાઘવ ચઢ્ઢાનાં લગ્નનાં વેન્યૂ સહિતની વિગતો બહાર આવી છે. તે અનુસાર 23 અને 24 સપ્ટેમ્બરના તેઓ ઉદયપુરની એક વૈભવી હોટલમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter