‘જ્યાં ભગવાન છે ત્યાં શેતાન પણ છે’ઃ બ્લેક મેજિકે શેફાલીનો જીવ લીધો!

અભિનેત્રી અને ‘કાંટા લગા...’ ગર્લ તરીકે જાણીતી શેફાલી જરીવાલાના નિધન બાદ તેના પતિ પરાગ ત્યાગીએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. પરાગ ત્યાગીના જણાવ્યા અનુસાર, શેફાલીનું મૃત્યુ કુદરતી કારણોસર નહીં પરંતુ બ્લેક મેજિક એટલે કે કાળા જાદુના કારણે થયું હતું.

ધનુષ અને મૃણાલ ઠાકુર વેલેન્ટાઇન ડે પર લગ્ન કરશે?

દક્ષિણ ભારતીય અભિનેતા ધનુષ અને મૃણાલ ઠાકુર ગયા ઓગસ્ટ મહિનાથી ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે અને હવે તેઓ આવતા મહિને લગ્ન કરવાના હોવાના અહેવાલો ફરતા થયા છે.

વિખ્યાત સર્ચ એન્જિન ગૂગલે ભારતીય સિનેમા લેજન્ડ શ્રીદેવીની 60મી જન્મજયંતી નીમિત્તે મનમોહક ડૂડલ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. 

કિયારા ફિલ્મના શૂટિંગમાંથી બ્રેક લઇને તાજેતરમાં અટારી-વાઘા બોર્ડર પર પહોંચી હતી. અહીં તેણે આર્મીના જવાનો સાથે બૂટ કેમ્પમાં હાજરી આપવાની સાથે કિયારાએ તિરંગો...

એક સમયે ખૂબ જ લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં 14-14 વર્ષ સુધી તારક મહેતાની ભૂમિકા ભજવનાર શૈલેષ લોઢા બાકી ચૂકવણીના મામલે નિર્માતા આસિત મોદી...

મનોજ બાજપાઈએ સાઉથ આફ્રિકામાં 44મા ડર્બન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બે એવોર્ડ જીત્યા છે. મનોજને તેમની ફિલ્મ ‘જોરમ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. 

બિપાશા તેની દીકરી દેવી સાથેના ફોટોગ્રાફ્સ વારંવાર શેર કરતી રહે છે, પરંતુ દેવીના ક્યૂટ ફોટો અને બિપાશાના હસતા ચહેરા પાછળની અત્યાર સુધીની વેદનાની હવે દુનિયાને...

ઈલિયાના ડી’ક્રૂઝ એક પુત્રની માતા બની છે. તેણે નવજાત પુત્રને કોઆ ફિનિક્સ ડોલાન નામ આપ્યું છે. ઈલિયાનાએ ખુદ સોશિયલ મીડિયા પર બાળકની તસવીર શેર કરીને આ વધામણી...



to the free, weekly Gujarat Samachar email newsletter