2025માં સૌથી વધુ સર્ચ થયેલી ફિલ્મોની યાદીમાં ‘સૈયારા’ નં. 1

વર્ષ 2025માં રિલીઝ થયેલી અનેક ફિલ્મ પૈકી કેટલીક સુપરહીટ બની રહી છે. પરંતુ ગૂગલની મોસ્ટ સર્ચ્ડ ફિલ્મ - 2025ની યાદીમાં ‘સૈયારા’ ફિલ્મે બાજી મારી લીધી છે. યાદીમાં અહાન પાંડે અને અનીત પડ્ડાની ફિલ્મ ‘સૈયારા’ નંબર-1 પર રહી છે.

વિશ્વના સૌથી સ્ટાઇલિશ લોકોની યાદીમાં ‘કિંગ ખાન’

બોલિવૂડના ‘કિંગ ખાન' એટલે કે અભિનેતા શાહરુખ ખાનએ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તેમને પ્રતિષ્ઠિત ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ દ્વારા વર્ષ 2025 માટે જાહેર કરાયેલા 67 સૌથી ‘સ્ટાઇલિશ’ લોકોની યાદીમાં સામેલ કરાયો છે. 

બોલિવૂડમાં આંતરિક રાજકારણ રમાઈ રહ્યું છે અને મને હાંસિયામાં ધકેલી દેવાઈ હતી તેવાં પ્રિયંકા ચોપરાના નિવેદનથી વિવાદ જાગ્યો છે. કંગના રણૌતે આ મુદાને હથિયાર...

ટોચના બિઝનેસમેન્સ પાસેથી કરોડો રૂપિયાની એક્સટોર્શન મની પડાવવાના આરોપમાં હાલ જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર સાથેના પ્રેમસંબંધ અને તેની પાસેથી આર્થિક લાભો મેળવવાના...

ફિલ્મ અભિનેત્રી પરિણિતી ચોપરા અને ‘આપ’ના સાંસદ રાઘવ ચઢ્ઢા ડેટિંગ કરી રહ્યાં હોવાનું ચર્ચાય છે. તાજેતરમાં તેઓ એક રેસ્ટોરાંમાં સાથે જોવા મળ્યાં હતાં. તે...



to the free, weekly Gujarat Samachar email newsletter