ચૂંટણીનો રોમાંચ તો સમાપ્ત થયો... હવે શું?

વડીલો સહિત સર્વે વાચકમિત્રો, લગભગ ૧૦૦ વર્ષ પછી યુકેમાં હાઉસ ઓફ કોમન્સ માટે સામાન્ય ચૂંટણીઓ ઠંડા, વાદળભર્યા અને વરસાદ સાથેના શિયાળા મધ્યે યોજાઈ હતી. યોગ્ય પ્રચાર થશે કે કેમ અને મતદારો પણ ઉલટભેર મતદાન કરવા જઈ શકશે કે નહિ તેનો અજંપો અને ઉચાટ પણ...

ભારતીયોની લાગણીઓ પર કુઠારાઘાતઃ લેબર ઠરાવની ક્રૂર જોક

જેરેમી કોર્બીનની લેબર પાર્ટીના કપટી દરબારીઓ ભારત-બ્રિટિશ સંબંધો માટે એટલા પીડાકારી, અન્યાયી અને નુકસાનકારી સાબિત થયા છે કે ૧૨૦ વર્ષ અગાઉ લેબર પાર્ટીની કેવી રીતે સ્થાપના થઈ હતી તે વિશે મારી યાદદાસ્ત તાજી કરવાનો સમય પાકી ગયો હોવાનું મને લાગે છે....

ચીનુ મોદીના પુસ્તકનું કવર પેજ -  આઈઆઈએમ અમદાવાદ - બ્રિટનમાં વસવા મથતા નિરાશ્રિતો - બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણા પરિવારમાં કન્યાના શુભ લગ્ન વેળા વરરાજા પધારે અને માંડવે પહોંચે ત્યારે ગોર મહારાજ મોટા સાદે વદે છેઃ વરરાજા પધારે સાવધાન......

જ્હોન બર્ન્સ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે સોમવતી અમાસના શુભ દિવસે આ કોલમ કંડારાઇ રહી છે. આવતીકાલથી નવલી નવરાત્રિનો શુભારંભ થશે. સનાતન સંસ્કૃતિમાં દૈવી આરાધના એ અત્યંત...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, અંગ્રેજીમાં કેટલાક બોલતા હોય છે કે Be a fly on my shoulder. મતલબ કે મારી સાથે ફરો. તમે આને આપણી ભાષામાં વિહંગાવલોકન પણ કહી...

સ્કોટલેન્ડમાં તાજેતરમાં એક અજબ નજારો જોવા મળ્યો. મોટી માછલી નાની માછલીને ઓહયા કરી જતી હોય છે એ તો સહુ કોઇ જાણે છે... પણ તમે ક્યાંય એવું જોયું છે કે નાની માછલી ખુદ કૂદકો મારીને મોટી માછલીના મોંમાં જઇ પડે?! આવું તો નહીં જ જોયું હોય, અને આથી જ અહીં આ ફોટોગ્રાફ મૂક્યો છે. જીવમાત્રને પોતાનું અસ્તિત્વ ટકાવવાની, વધુમાં વધુ લાંબો સમય જીવવાની અબળખા હોય છે.  સાલમન જેવી માછલીઓ પાણીના પ્રવાહની વિરુદ્ધમાં છલાંગ મારી (વખત આવે તો નાના ધોધ જેવા ધસમસતા પ્રવાહ સામે પણ) પોતાની આગવી જીવનશૈલી અપનાવતા હોય છે. આદત પ્રમાણે મારવા ગઈ કૂદકો અને જઈ પહોંચી મોતના મ્હોંમાં)

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ૧૨ વર્ષની વયે હું ભાદરણ હાઇસ્કૂલમાં હું ચોથા ધોરણમાં પ્રવેશ્યો. ૧૭ વર્ષની વયે વડોદરામાં કોલેજમાં જતો થયો. તે પહેલાં ભાદરણ,...

સાદિક ખાન

વડીલો સહિત સહુ વાચક મિત્રો, લંડનના મેયર પદની આગામી ચૂંટણી માટે ગયા શુક્રવારે લેબર પક્ષના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી. વિધિવત્ મતદાન બાદ પાંચ ઉમેદવારોમાંથી...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગુજરાતમાં આજકાલ એક જ અવાજ સંભળાઇ રહ્યો છે - અનામત આપો, અમને પણ અનામત આપો... પાટીદાર કોમની સાથે સાથે અન્ય સવર્ણો બ્રાહ્મણ, વણિક, લોહાણા, ક્ષત્રિય, સોની, બ્રહ્મક્ષત્રિય વગેરે સહુ કોઇએ શિક્ષણ ક્ષેત્રથી માંડીને સરકારી...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ભારત વર્ષમાં જૈન ધર્મ અને અધ્યાત્મ ઓછામાં ૨૫૦૦ વર્ષથી પ્રચલિત છે. કંઇકેટલીય માન્યતાઓ, રીતરિવાજો અને પરંપરાઓ સનાતન સંસ્કૃતિ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, સંભવ છે કે આપે આ શિર્ષક બીજા સ્વરૂપમાં પણ વાંચ્યુ હશે કે તે વિશે તમે જાણતા હશો. મુંબઇનિવાસી એક જાગૃત નાગરિક અને સ્વાધ્યાય પરિવારના...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે શનિવારે જીવંત પંથને શબ્દ દેહ સાંપડી રહ્યો છે. આવતી કાલે ૯ ઓગષ્ટ છેને! ‘હિંદ છોડો’ યાદ કરીએ. વહેલી સવારથી કેટલાક ગીતો કાનમાં ગુંજી રહ્યા છે. ‘સહુ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે..’, ‘ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે..’,...

અનુપમ મિશન-ડેન્હામમાં સ્વામીનારાયણ મંદિર, અક્સબ્રિજ નજીક A40ની લગોલગ નયનરમ્ય સ્થળે નૂતન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ૧૩ ઓગસ્ટના શુભ દિને સંપન્ન થશે. વધુ માહિતી માટે જુઓ પાન-૨૭ • સનાતન મંદિર, પ્રેસ્ટન• જૈન દહેરાસર, પોટર્સબાર

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ સપ્તાહે આપ સહુ સમક્ષ આજકાલની વાત કરતાં કરતાં છેલ્લાં છ-સાત દસકાની વાતો ઉપર પણ દૃષ્ટિપાત કરવાની મારી ઇચ્છા છે. સ્મરણોની આ...to the free, weekly Gujarat Samachar email newsletter