યોગ હવે બન્યો ઉદ્યોગ: 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા

દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...

બોઇંગનું ડ્રીમલાઈનર હવે શંકાના ઘેરામાં

અમદાવાદમાં સર્જાયેલા વિમાન અકસ્માતે બોઈંગના ડ્રીમલાઈનર વિમાનોની વિશ્વસનીયતા સામે સવાલ પેદા કર્યા છે. ટેક્નિકલ ખામી, સોફ્ટવેર બગ્સ અને સુરક્ષા ચેતવણીનો આ વિમાનનો લાંબો ઈ તિહાસ રહ્યો છે. 

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોશિયલ કેર માટે ભંડોળ ઉભું કરવા વાર્ષિક ૧૮૦ પાઉન્ડનો ટેક્સવધારો જાહેર કર્યો છે. સરેરાશ વેતન ધરાવતા સામાન્ય વર્કિંગ વ્યક્તિએ...

કોરોના મહામારીના પગલે લાખો બિઝનેસીસ અને વર્કર્સને સપોર્ટ કરવા મૂકાયેલી ફર્લો સ્કીમનો થોડા સપ્તાહ પછી એટલે કે સપ્ટેમ્બર મહિનાની આખરે અંત આવી રહ્યો છે. ઓગસ્ટ...

બ્રિટનની કેઇર્ન એનર્જીએ અમેરિકામાં ભારતીય સંપત્તિ જપ્ત કરવા સંબંધિત કેસો પાછા ખેંચવાની જાહેરાત કરી છે. ભારત સરકારે પાછલી અસરથી ટેક્સનો કાયદો નાબૂદ કરવાની...

બ્રિટનની શાન ગણાવાયેલી હાઈ સ્ટ્રીટ્સ અદૃશ્ય થઈ રહી છે. રિટેઈલ સેક્ટરમાં ભારે પરિવર્તન આવ્યું છે અને મહામારી પછી મુશ્કેલી વધી છે. ૨૦૧૬માં BHSના પતન પછી...

યુકેના સૌથી સમૃદ્ધ વિસ્તારોની સરખામણીએ વંચિત કે ગરીબ વિસ્તારોમાં બેટિંગ શોપ્સની સંખ્યા ૧૦ ગણાથી પણ વધુ હોવાનું સ્ટાન્ડર્ડ લાઈફ ફાઉન્ડેશનના અભ્યાસમાં બહાર...

અસ્ડાના માલિક બિલિયોનેર ઈસાબંધુઓ- મોહસીન અને ઝૂબેર ઈસા તેમના EG ગ્રૂપના ફોરકોર્ટ્સમાં નવા ૩૦૦થી વધુ ‘અસ્ડા ઓન ધ મૂવ’ કોન્વેનીઅન્સ સ્ટોર્સ ખોલવાની યોજના...

વિશ્વમાં કોરોના મહામારીની સ્થિતિ વણસતા ભારત સરકારે આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ પરનો પ્રતિબંધ લંબાવવાનો નિર્ણય કર્યો છે. ડીજીસીએએ જારી કરેલા સરક્યુલર...

કોવિડ મહામારીના મહાસંકટ પછીના નાણાકીય વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૧-૨૨નો પ્રથમ ત્રિમાસિક ગાળો ભારત માટે આર્થિક મોરચે શુભ સમાચાર લઇને આવ્યો છે. આ ગાળામાં જીડીપી...

પ્લાસ્ટિક પોલ્યુશન સામે યુદ્ધના ભાગરૂપે સરકાર ફેંકી દેવાતી પ્લાસ્ટિક પ્લેટ્સ, કટલરી અને પોલીસ્ટીરિન કપ્સ પર ઈંગ્લેન્ડમાં પ્રતિબંધ લાગુ કરવા આગળ વધશે. આડેધડ...

હુરૂન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વિશ્વની ટોચની ૫૦૦ સૌથી વધુ મૂલ્યવાન ખાનગી કંપનીઓની યાદીમાં ભારતની ૧૨ કંપનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. શુક્રવારે જારી થયેલી...



to the free, weekly Gujarat Samachar email newsletter