યોગ હવે બન્યો ઉદ્યોગ: 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા

દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...

બોઇંગનું ડ્રીમલાઈનર હવે શંકાના ઘેરામાં

અમદાવાદમાં સર્જાયેલા વિમાન અકસ્માતે બોઈંગના ડ્રીમલાઈનર વિમાનોની વિશ્વસનીયતા સામે સવાલ પેદા કર્યા છે. ટેક્નિકલ ખામી, સોફ્ટવેર બગ્સ અને સુરક્ષા ચેતવણીનો આ વિમાનનો લાંબો ઈ તિહાસ રહ્યો છે. 

એપ્રિલ ૨૦૧૯થી બંધ જેટ એરવેઝની ફ્લાઈટો ફરી ઉડાન માટે સજ્જ થઇ રહી છે આશરે ૩ વર્ષ સુધી ઉડ્ડયન સેવાઓ બંધ રહ્યા બાદ એરલાઇન્સ ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકથી તેની ડોમેસ્ટિક...

દુનિયાની સૌથી જૂની બેન્ક બંકા મોન્ટે દેઈ પાસચી ડી સિએના બંધ થવાના આરે છે. ઈટલીના સિએના શહેરમાં વડું મથક ધરાવતી આ બેન્કની સ્થાપના ૧૪૭૨માં કરાઈ હતી, જેને...

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિ ૧૦૦ અબજ ડોલરની ઉપર નીકળી ગઇ છે. આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ પહેલાં ભારતીય છે. બીજી તરફ અંબાણી પહેલાં આવી...

ભારતીય જીવન વીમા નિગમ - લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઇસી)ની સ્થાપના પહેલી સપ્ટેમ્બર ૧૯૫૬ના રોજ પાંચ કરોડ રૂપિયાની પૂંજી સાથે થઈ હતી. એલઆઈસી તરીકે આજે...

વૈશ્વિક કન્ઝ્યુમર ઇન્ટરનેટ જૂથ પ્રોસેસ એનવીએ ભારતીય ડિજિટલ પેમેન્ટ પ્રોવાઇડર બિલડેસ્કને ૪.૭ બિલિયન ડોલર (આશરે ૩૪,૩૭૬.૨ કરોડ રૂપિયા)માં ખરીદવાની જાહેરાત...

ભારતીય શેરબજારમાં તેજીનો આખલો ભૂરાયો થયો છે. કોવિડ મહામારીથી નબળા પડેલા દેશના અર્થતંત્રમાં ચેતનાનો સંચાર અને વિદેશી રોકાણકારોના જંગી મૂડીરોકાણના પગલે મુંબઇ...

સુએઝ કેનાલની ૧૯૫૬માં કટોકટી સર્જાઈ તે પછી બ્રિટનની કાર ફેક્ટરીઝ સૌથી ઓછી સંખ્યામાં કારનું ઉત્પાદન કરી રહી છે. વિશ્વભરમાં માઈક્રોચીપ્સની અછત અને પરંપરાગત સમર હોલીડેઝમાં કાર પ્લાન્ટ્સમાં કામકાજ બંધ રહ્યા પછી જુલાઈમાં માત્ર ૫૩,૦૦૦ વાહનનું ઉત્પાદન...

ઓક્ટોબર ૧૫થી તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર Pin નાખ્યા વિના જ તમે ૧૦૦ પાઉન્ડનો ખર્ચ કરી શકશો. માર્ચ મહિનાના બજેટમાં એક ટ્રાન્ઝેક્શનમાં કોન્ટેક્ટલેસ લિમિટ વધારવાની જાહેરાત કરી હતી પરંતુ, તેની તારીખ હવે જાહેર કરાઈ છે. ગયા વર્ષે મહામારી દરમિયાન...

સ્વીટ્ઝર્લેન્ડની સર્વોચ્ચ કોર્ટે ભારતીય-સ્વીસ ટાયકૂન અને ૧૫.૪ બિલિયન ડોલરની કુલ સંપત્તિ ધરાવતા હિન્દુજા બ્રધર્સ પૈકીના પ્રકાશ હિન્દુજાને જીનિવા રિજિયનને...



to the free, weekly Gujarat Samachar email newsletter