વેચવાનું છે... 101 કિલો નક્કર સોનાનું ટોઈલેટ

અમેરિકામાં નક્કર સોનામાંથી બનાવાયેલા એક ટોઇલેટની 18 નવેમ્બરે હરાજી યોજાનાર છે, જેની પ્રારંભિક બેઝ પ્રાઈસ રૂ. 83 કરોડ (આશરે 10 મિલિયન ડોલર) છે. જે દિવસે હરાજી થવાની છે તે દિવસના સોનાના ભાવને ધ્યાનમાં રાખીને તેની બેઝ પ્રાઇસમાં ફેરબદલ થશે.

કોબ્રાએ દંશ માર્યો તો યુવક તેની ફેણ ચાવી ગયો

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાંથી એક વિચિત્ર અને આશ્ચર્યચકિત કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકને કોબ્રા સાપે દંશ માર્યો તો તેને એટલો ગુસ્સો ચઢ્યો કે તેણે તે જ સાપને પકડી લીધો અને દાંત વડે તેની ફેણ ચાવી ગયો હતો.

પહેલી નજરે તો આ સાથેની તસવીર સ્પેસ શટલ પોર્ટલ કે ખગોળશાસ્ત્રીય યાંત્રિક રચનાની જણાય પરંતુ, વાસ્તવમાં તે ભવિષ્યના બુક સ્ટોર્સ કેવા હોઈ શકે તેનું આર્કિટેક્ચરલ...

આપણે કાર, બાઈક અને સાઈકલથી વિચિત્ર સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મુકનારા અનેક લોકોને જોયા છે. કેટલાક જ લોકો પોતાની પ્રતિભાનો સાચો ઉપયોગ કરતાં હોય છે.

જગવિખ્યાત મેગેઝિન ટાઈમ દ્વારા વર્ષ 2023 માટે ‘પર્સન ઓફ ધ યર’ કોનું નામ જાહેર થશે તેવી અટકળોનો અંત આવ્યો છે. આ વર્ષનું પ્રતિષ્ઠિત બિરુદ અપેક્ષા મુજબ અમેરિકી...

ઇટાલીના સાર્ડિનિયાના દરિયામાં એક તરવૈયાને મૂલ્યવાન ખજાનો હાથ લાગ્યો છે. સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, એક તરવૈયાને દરિયામાં સંશોધન દરમિયાન અઢળક સિક્કા...

કેરળના ઉત્તર પલક્કડ જિલ્લાના જાણીતા એડવોકેટ પી. બાલાસુબ્રમણ્યમ્ મેનને સૌથી લાંબા સમય સુધી વકીલાત કરવાનો અનોખો વિશ્વવિક્રમ સર્જ્યો છે. ગિનીસ બુકનું કહેવું...

વિશ્વના મલ્ટિબિલિયોનેર્સમાં ત્રીજો ક્રમ ધરાવતા એમેઝોન કંપનીના સ્થાપક એન્ટ્રેપ્રીન્યોર જેફ બેઝોસની માલિકીની 550 મિલિયન ડોલરની યોટ ‘કોરુ’ તેની ક્લાસિક ડિઝાઈન,...

મહેનત, લગન અને દૃઢ ઇચ્છાશક્તિ કાળા માથાના માનવીને અસંભવથી સંભવ બનાવવાની સિદ્ધિ સુધી પહોંચાડે છે. આ વાતને મધ્ય પ્રદેશના વસતા 56 વર્ષીય રાજકરન્ના બરોઆએ સાચી...

તમે અપરાધ, કામ કે અન્ય ઘણી બાબતોમાં ભાગીદારીનો કોન્સેપ્ટ જોયો કે સાંભળ્યો હશે, પરંતુ ક્યારેય સાથે રડીને દુઃખ વહેંચવામાં ભાગીદારી વિશે સાંભળ્યું છે? જાપાન...

ઘણા લોકો શોખને સાકાર કરવાની જીદમાં કંઈક નોખું-અનોખું કરી બતાવે છે. આવા લોકોમાંથી એક છે અમેરિકાના રહેવાસી બ્રુસ કેમ્પબેલ. 74 વર્ષના બ્રુસ છેલ્લાં 20 વર્ષથી...



to the free, weekly Gujarat Samachar email newsletter