શિક્ષણપ્રેમી પ્રોફેસરનો જુસ્સોઃ બે-ચાર નહીં 150 ડિગ્રી!

ચેન્નઇના પ્રોફેસર ડો. વી.એન. પાર્થિબન એવા વ્યક્તિ છે જેમણે શિક્ષણને માત્ર લક્ષ્ય નહીં, પરંતુ જીવનયાત્રા બનાવી દીધી છે. તેમને લોકો પ્રેમથી ‘મ્યુઝિયમ ઓફ ડિગ્રી’ તરીકે ઓળખે છે, કારણ કે તેમના પાસે હાલ 150થી વધુ ડિગ્રી અને ડિપ્લોમા છે.

કરોળિયાઓની કો-ઓપરેટિવ સોસાયટી!

કુદરતની અજીબોગરીબ ઘટનાઓ માનવજાત માટે પ્રેરણાદાયક બની શકે છે. આવી જ ઘટના બની છે આલ્બેનિયા અને ગ્રીસ વચ્ચે આવેલી એક ગુફામાં. ફોડ પાડીને કહીએ તો 106 ચોરસ મીટરની આ વિશાળ ગુફામાં એક સાથે 1.11 લાખ કરોળિયા સાથે મળીને વસવાટ કરે છે. 

અમેરિકન પોપ સિંગર ટેઈલર સ્વિફ્ટ પાસે અબજો ડોલરની સંપત્તિ ધરાવે છે. દુનિયાભરમાં મશહૂર ટેઈલર સ્વિફ્ટની બ્રાન્ડ વેલ્યૂ પણ બિલિયન ડોલરની છે. અનેક એવોર્ડ અને...

દેશ કોઇ પણ હોય રસ્તાઓ પરના ખાડાના લીધે પરેશાની દરેક વ્યક્તિને થાય છે. આવા ખાડાઓ અનેકવાર ગંભીર અકસ્માતનું કારણ પણ બનતા હોય છે. જોકે યુરોપમાં આ સમસ્યાને...

કોઇ વૃક્ષની ડાળીઓ પર લટકતા આ વાંદરાના મુખૌટા નથી, પરંતુ વાંદરાના ચહેરા જેવો આકાર ધરાવતા દુર્લભ ઓર્કિડ છે. કેટલાક લોકોને જોકે આવા ફૂલનું અસ્તિત્વ હોવાની...

દુનિયાનું સૌથી લાંબું પેસેન્જર રિવર ક્રૂઝ ‘ગંગા વિલાસ’ને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તરતું મૂક્યું છે. ફાઇવ સ્ટાર હોટેલ જેવા આ ક્રૂઝનું માર્ચ-2024 સુધીનું...

ગંગટોક શહેરથી 102 કિમીના અંતરે ચીન સરહદે જુલુક ગામ છે. આ ગામ સુધી પહોંચવા માટે 14 કિમીના ખતરનાક રસ્તા પરથી પસાર થવું પડે છે. પહાડીઓ વચ્ચે આવેલા આ સર્પાકાર...

રોમન સામ્રાજ્ય પોતાની સડકો અને મજબૂત ઇમારતો માટે દુનિયાભરમાં જાણીતું છે. તે સમયની ઇમારતો એન્જિનિયરિંગનો શ્રેષ્ઠ નમૂનો છે, જે આજે 2 હજાર વર્ષ બાદ પણ શાન...

કોરોના મહામારીના નવા રાઉન્ડના કારણે દુનિયાભરમાં ચર્ચાના ચકડોળે ચઢેલું ચીન આજકાલ બીજા જ કારણસર ચર્ચામાં છે. અહીંના હાર્બિન શહેરમાં દુનિયાનો સૌથી મોટો આઈસ...

આપણે યાયાવર એટલે કે પ્રવાસી પક્ષીઓ વિશે જાણીએ છીએ. અનેક પ્રકારના પક્ષીઓ શિયાળાની કાતિલ ઠંડીથી બચવા માટે છેક રશિયાના સાઈબેરિયાથી ગુજરાતના નળ સરોવર વિસ્તારમાં...

યુએસ સ્પેસ એજન્સી ‘નાસા’ સાથે સંકળાયેલા માત્ર વૈજ્ઞાનિકો અને રિસર્ચર્સ જ છે લાખોમાં કમાય તેમ નથી. હવે એજન્સી એવા 24 લોકોને શોધી રહી છે, જે લગભગ બે મહિનાનો...



to the free, weekly Gujarat Samachar email newsletter