ટ્રાફિક પોલીસને માથે ઠંડા ઠંડા કુલ કુલ હેલ્મેટ

વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરતા પોલીસ જવાનોને ઉનાળાની ગરમીમાં રાહત મળી રહે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવી છે. 

કોફીનો ઉદ્ભવ આધુનિક માનવથી પણ પહેલા થયો!

મોટા ભાગના લોકોને સવારમાં કોફી અથવા ચા પીવાની આદત પડી હોય છે જેના વિના ચાલતું નથી. કોફી પીવાના શોખીનો કોફી પીએ છે ખરાં પરંતુ, કોફીના ઉદ્ભવ વિશે તેમને જરા પણ જાણકારી હોતી નથી. નવા વૈજ્ઞાનિક સંશોધને કોફીના ઉદ્ભવ વિશે અત્યાર સુધી પ્રચલિત થિઅરીઓ...

અમેરિકાના કેન્ટકીમાં ૩૧ વર્ષની યુવતીએ પતિ સાથે સંબંધ તૂટ્યા બાદ પોતાના ૬૦ વર્ષના સસરા સાથે લગ્ન કરી લીધા. હેરોડ્સબર્ગની રહેવાસી એરિકા કિવગ્ગ નામની આ યુવતી ૧૯ વર્ષની હતી ત્યારે તેના લગ્ન સ્થાનિક ફેક્ટરીમાં કામ કરતા જસ્ટિન ટોવેલ નામના એક યુવક...

પોતાની થીઅરી ઓફ રિલેટિવિટી (સાપેક્ષતા સિદ્ધાંત)થી વિશ્વપ્રસિદ્ધ વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો તેમની પ્રસિદ્ધ ‘E = mc²’ ફોર્મ્યુલા સાથેનો અતિ દુર્લભ પત્ર...

સામાન્ય રીતે આફ્રિકાને વર્તમાન માનવ પ્રજાતિ હોમો સેપિયન્સના જન્મસ્થળ અથવા તો પારણા તરીકે ઓળખાવાય છે. આફ્રિકામાં પિગમેન્ટ-રંગ તેમજ કાણા કરાયેલાં છીપલાના...

હાલ સ્વીટ્ઝર્લેન્ડના સેન્ટ ગાલેનમાં વસતા પરંતુ, મૂળ લેસ્ટરના ગેરી યેટ્સ માટે કિવંદતી બની ગયેલા સદીવીર ફંડરેઈઝર કેપ્ટન સર ટોમ મૂરનું જીવન પ્રેરણા બની ગયું...

વિશ્વમાં સહુને અજાયબીમાં મૂકી દે તેવી ઘટનામાં વેસ્ટ આફ્રિકન દેશ માલીની ૨૫ વર્ષીય માતા હલિમા સિસ્સેએ મોરોક્કોમાં એક સાથે ચાર-પાંચ નહિ, પરંતુ કુલ નવ બાળકો...

દુનિયા કોરોના મહામારી અને તેને નિયંત્રણ કરવા માટે કરાતા લોકડાઉનથી પરેશાન છે, પણ આયર્લેન્ડના ડબ્લિનની કાર્લા ફિજરગાર્ડે (૩૪) લોકડાઉન દરમિયાન મોટી સિદ્વિ...

બ્રિટિશ એન્જિનિયર અને પૂર્વ બાઇક રેસર ૭૭ વર્ષના એલેક્સ મેકફાડજીને હેલિકોપ્ટરમાં લાગતા રોલ્સરોયસ એન્જિનવાળી ‘સ્ટીમલાઇનર’ બાઇક બે વર્ષની મહેનતથી બનાવી છે.

આ તસવીર યુનાઇટેડ આરબ અમિરાતના એક ગામ અલ મદામની છે. અહીંના બધાં મકાનો ધીમે ધીમે નીચે દટાતાં જઇ રહ્યાં છે. એટલું જ નહીં ઘરની અંદર પણ રેતી ભરાઇ ચૂકી છે. આવું...



to the free, weekly Gujarat Samachar email newsletter