હિમાચલના શાપિત ગામમાં વર્ષોથી નથી ઉજવાતી દિવાળી

દેશવિદેશમાં વસતાં ભારતીયોએ પ્રકાશનું પર્વ દીપોત્સવ ભલે રંગેચંગે ઉજવ્યું, પરંતુ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના સમ્મુ ગામની વાત અલગ છે. આ ગામમાં કદી દિવાળી ઉજવાતી નથી, અને તે પણ સેંકડો વર્ષોથી. જિલ્લા વડામથક હમીરપુરથી 25 કિમીના અંતરે આવેલા સમ્મુમાં...

‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

સુખ અને દુઃખ જોડે જોડે હોય છે તે જ રીતે અભિશાપ અને આશીર્વાદ પણ ઘણી વખત જોડે-જોડે ચાલતા હોય છે. વિશ્વમાં દરેક વ્યક્તિની ઈચ્છા સારી ઊંચાઈ મેળવવાની હોય છે....

આધુનિક યુગના દાદી અને પૌત્રની આ વાત છે, જેમાં પૌત્ર બ્રાડ રાયને 92 વર્ષના દાદી જોયને અંતરિયાળ અલાસ્કાના ડેનાલી નેશનલ પાર્ક સહિત દેશના 63માંથી 62 નેશનલ...

શ્રીપદ્મનાભસ્વામી મંદિરની માતબર સંપત્તિની ચર્ચા વચ્ચે કેરળના ગુરુવાયૂર મંદિરની સંપત્તિની જાણકારી આરટીઆઈ દ્વારા મેળવવામાં આવી હતી. આ માહિતી અનુસાર, ગુરુવાયૂર...

અમેરિકન પોપ સિંગર ટેઈલર સ્વિફ્ટ પાસે અબજો ડોલરની સંપત્તિ ધરાવે છે. દુનિયાભરમાં મશહૂર ટેઈલર સ્વિફ્ટની બ્રાન્ડ વેલ્યૂ પણ બિલિયન ડોલરની છે. અનેક એવોર્ડ અને...

દેશ કોઇ પણ હોય રસ્તાઓ પરના ખાડાના લીધે પરેશાની દરેક વ્યક્તિને થાય છે. આવા ખાડાઓ અનેકવાર ગંભીર અકસ્માતનું કારણ પણ બનતા હોય છે. જોકે યુરોપમાં આ સમસ્યાને...

કોઇ વૃક્ષની ડાળીઓ પર લટકતા આ વાંદરાના મુખૌટા નથી, પરંતુ વાંદરાના ચહેરા જેવો આકાર ધરાવતા દુર્લભ ઓર્કિડ છે. કેટલાક લોકોને જોકે આવા ફૂલનું અસ્તિત્વ હોવાની...

દુનિયાનું સૌથી લાંબું પેસેન્જર રિવર ક્રૂઝ ‘ગંગા વિલાસ’ને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તરતું મૂક્યું છે. ફાઇવ સ્ટાર હોટેલ જેવા આ ક્રૂઝનું માર્ચ-2024 સુધીનું...

ગંગટોક શહેરથી 102 કિમીના અંતરે ચીન સરહદે જુલુક ગામ છે. આ ગામ સુધી પહોંચવા માટે 14 કિમીના ખતરનાક રસ્તા પરથી પસાર થવું પડે છે. પહાડીઓ વચ્ચે આવેલા આ સર્પાકાર...

રોમન સામ્રાજ્ય પોતાની સડકો અને મજબૂત ઇમારતો માટે દુનિયાભરમાં જાણીતું છે. તે સમયની ઇમારતો એન્જિનિયરિંગનો શ્રેષ્ઠ નમૂનો છે, જે આજે 2 હજાર વર્ષ બાદ પણ શાન...



to the free, weekly Gujarat Samachar email newsletter