વિશ્વવિક્રમ સર્જક રીંગણું

અમેરિકાના પેનસિલ્વેનિયાના ખેડૂત એરિક ગનસ્ટ્રોમે અધધધ 3 કિલો 969 ગ્રામનું વિશાળ રીંગણ ઉગાડીને પોતાના નામે વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનાર આ રીંગણની ખાસિયત માત્ર તેનું વજન જ નથી, પણ તેની ગોળાઈ પણ છે, જે...

સવાસો વર્ષના દાદાનું સ્મિત

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 

સામાન્યતઃ માનવી શાંતિની શોધમાં અધ્યાત્મ કે ઈશ્વરભક્તિ તરફ વળી જતો હોય છે પરંતુ, સાઉદી અરેબિયાના 63 વર્ષીય અબુ અબ્દુલ્લાહે માનસિક શાંતિની શોધમાં 53 લગ્ન...

હાલ તો પાર્કિન્સન્સ ડિસીઝના નિદાન માટે કોઈ નિર્ણાયક ટેસ્ટ નથી પરંતુ, જોય મિલ્નેની વાત અલગ છે. તેઓ લોકોના ટી-શર્ટ સુંઘીને જ પાર્કિન્સન્સનું નિદાન કરી જાણે...

અમેરિકાની ખાનગી એરલાઈન ગ્લોબલ ક્રોસિંગ એરલાઇન્સ ગ્રૂપે 200 ઈલેક્ટ્રિક એર મોબિલિટી વ્હિકલ્સનો ઓર્ડર આપ્યો છે. કંપનીનું માનવું છે કે આગામી વર્ષોમાં લોકો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને દિલ્હીની રેસ્ટોરાંએ ગ્રાહકો માટે એક અનોખી ઓફર મૂકી છે. ‘56 ઈંચ’ નામની થાળી 40 મિનિટમાં સફાચટ કરી નાંખનાર રેસ્ટોરાં...

કેનેડાના મોન્ટ્રીઅલની 44 વર્ષીય એડિથ લિમે અને તેનો જીવનસાથી સેબાસ્ટિઅન પેલેટિઅર તેમના ત્રણ સંતાનોને લઈને એક વર્ષના વિશ્વપ્રવાસે નીકળ્યા છે. માતા-પિતા કે...

એક સમયે રશિયાનો ભાગ એવા આજના જ્યોર્જિયામાંથી 18 લાખ વર્ષ જૂનો માનવ દાંત મળી આવ્યો છે. આફ્રિકન ઉપખંડની બહાર મળી આવેલો આ અત્યાર સુધીનો સૌથી પ્રાચીન માનવ...

ભારતની ટોચની ડિઝાઈન સંસ્થાન નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન (એનઆઈડી)એ ગાંધીનગરની પૂર્વ વિદ્યાર્થિની રીજીષા ટી.વી.એ બનાવેલી સૌથી વધુ નેચરલ ડાયમંડ ધરાવતી વીંટીને...

આજના મોંઘવારીના જમાનામાં આમ આદમીને એક પત્ની અને સંતાનોનું ભરણપોષણ કરતાં પણ ફાંફા પડી જાય છે, પણ કેન્યાના રોઝ ડેવિડની વાત અલગ છે. તેને 15 પત્ની અને 107...

ડોક્ટરને ભગવાન સમાન ગણાવાય છે, અને ડો. ગોવિંદ નંદકુમારે આ માન્યતાને ખરા અર્થમાં સાકાર કરી દેખાડી છે એમ કહીએ તો પણ ખોટું નથી. બેંગલૂરુમાં છેલ્લા કેટલાક...



to the free, weekly Gujarat Samachar email newsletter