હિમાચલના શાપિત ગામમાં વર્ષોથી નથી ઉજવાતી દિવાળી

દેશવિદેશમાં વસતાં ભારતીયોએ પ્રકાશનું પર્વ દીપોત્સવ ભલે રંગેચંગે ઉજવ્યું, પરંતુ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના સમ્મુ ગામની વાત અલગ છે. આ ગામમાં કદી દિવાળી ઉજવાતી નથી, અને તે પણ સેંકડો વર્ષોથી. જિલ્લા વડામથક હમીરપુરથી 25 કિમીના અંતરે આવેલા સમ્મુમાં...

‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં કળિયુગના મહાભારત જેવી ઘટના સર્જાઇ છે. લૂડોની રમવાની શોખીન મહિલાને રમતનો એવો તો ચસ્કો લાગ્યો હતો કે તેણે પૈસાના અભાવે પોતાની...

ગુજરાતીમાં કહેવત છે ધીરજના ફળ મીઠા, પણ બ્રિટનના કિસ્સા માટે તો એમ જ કહી શકાય કે ધીરજનું ફર ટ્રી મોટું! વર્સેસ્ટરશાયરના ઇન્કબેરો ટાઉનના કપલ ક્રિસ્ટોફર અને...

ટીવી સિરિયલ ‘બાલવીર’થી ઘરે-ઘરે જાણીતા થયેલા અમદાવાદના દેવ જોશીની પસંદગીના મૂન ટ્રિપ માટે થઇ છે. ત્રણ વર્ષની ઉંમરથી એક્ટિગ શરૂ કરનારા દેવ જોશીએ અમદાવાદની...

મુંબઈના કાંદિવલીમાં રહેતી ઉચ્ચ શિક્ષિત ટિવન્સ બહેનો રિંકી અને પિંકીએ અંધેરીના અતુલ નામના એક જ મૂરતિયા સાથે લગ્ન ઘરસંસાર માંડ્યો છે. બન્ને બહેનો જાણીતી...

દુનિયામાં સૌથી મોંઘું ગણાતું અમેરિકાનું ન્યૂ યોર્ક શહેર છેલ્લા કેટલાક સમયથી એક જુદા જ પ્રકારની આફતમાં ઘેરાયું છે. કોરોનાની પીડા ભોગવ્યા પછી હવે શહેરીજનોને...

ગોલ્ડફિશને સામાન્ય રીતે નાની માછલી માનવામાં આવે છે. મોટા ભાગે તો લોકો તેને ઘરના એક્વેરિયમમાં કે ફિશ બાઉલમાં રાખતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય 30 કિલો...

સતત મોબાઈલમાં રચ્યાપચ્યા રહેતા લોકો રોડ ક્રોસ કરતી વખતે ગ્રીન સિગ્નલ છે કે કેમ તે જોવાની પણ દરકાર કરતા હોતા નથી, અને ક્યારેક ગંભીર અકસ્માત સર્જાઇ જતો હોય...

દુનિયાની સૌથી મોંઘી ચાની વાત કરીએ તો એમાં ચીનમાં થતી દા-હોંગ-પાઓ-ટી પહેલો ક્રમ મેળવી જાય છે. આ જાતની એક કિલો ચાના 12 લાખ ડોલર યાને અંદાજે 9 કરોડ રૂપિયા...



to the free, weekly Gujarat Samachar email newsletter