વિશ્વનો સૌથી મોટો ક્રિસમસ ટ્રી સંગ્રાહક જેરોમીન પરિવાર

ક્રિસમસના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે દેશ અને દુનિયામાં ઉત્સાહ - ઉમંગ અને ઉત્સવનો માહોલ જામી રહ્યો છે. 

બર્નહામમાં અગ્નિની શોધના 4 લાખ વર્ષ પુરાણા અવશેષ મળ્યા

બ્રિટિશ પુરાતત્વવિદોએ સફોલ્કના બર્નહામમાં માનવજાત દ્વારા પ્રગટાવાયેલા અગ્નિના પૌરાણિક અવશેષો શોધી કાઢ્યા છે. માણસો દ્વારા આગના ઉપયોગના પુરાવાથી સાબિત થયું છે કે, આદિમાનવો લગભગ ચાર લાખ વર્ષ પહેલા આ સ્થળે જ આગ પ્રગટાવતા હતા. આ સંશોધનને ‘નેચર’...

એરબસ-320ના કેપ્ટન જેપિલાએ દુબઇના સુપ્રસિદ્ધ બુર્જ અલ અરબના 27 મીટર પહોળા હેલિપેડ વિમાનનું લેન્ડીંગ કરીને સહુને આશ્ચર્યચકિત કરી દીધા છે.

વિખ્યાત ‘ટાઇમ’ મેગેઝિને વિશ્વના 50 મહાનતમ સ્થળોની આ વર્ષની યાદી જાહેર કરી છે, જેમાં જમ્મુ-કાશ્મીરના લદાખ અને ઓડિશાના મયૂરભંજને પણ સ્થાન મળ્યું છે.

સામાન્ય રીતે જળસંગ્રહ માટે નાનામોટા ડેમ બાંધવામાં આવે છે પણ યુરોપિયન દેશ સ્વિત્ઝર્લેન્ડમાં એક એવા ડેમનું નિર્માણ કરાયું છે, જે પાણીનો નહીં પણ સૌરઉર્જાનો...

પુરાતત્વવિદોએ આખરે હજારો વર્ષોથી ‘ગુમ થયેલી’ પ્રાચીન ભાષાને શોધી કાઢીને તેને ઉકેલવામાં સફળતા હાંસલ કરી છે. આ પ્રાચીન કનાની ભાષા માટીની બે તખ્તીઓ (ટેબ્લેટ્સ)...

ટેક્નોલોજીના વિકાસની સાથે સાથે હવે આસ્થા પણ ધીમે ધીમે હાઇટેક બનતી જઇ રહી છે, જેના પગલે હવે ધર્મમાં પણ ટેક્નોલોજીનો પ્રયોગ શરૂ થયો છે. કેરળના ત્રિશૂર જિલ્લામાં...

હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રામપુર બુશહર નગરના લોકોને ધાર્મિક સદભાવનાની અનોખી મિસાલના સાક્ષી બનવાનું સદભાગ્ય સાંપડ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા...

ભૂસ્તરવિજ્ઞાનીઓના માનવા અનુસાર આફ્રિકા ખંડ ધીરે ધીરે બે હિસ્સામાં વહેંચાઈ રહ્યો છે. જીઓલોજી એટલે કે ભૂસ્તરશાસ્ત્રની વાત થતી હોય ત્યારે ધીરે ધીરેનો અર્થ...

જમ્મુ-કાશ્મીરની 15 વર્ષીય તીરંદાજ શીતલ દેવીના એક પણ હાથ નથી, પરંતુ હાથના અભાવે તેની જિંદગી અટકી નથી પડી. શીતલે કહે છે કે ‘ભગવાને મને બમણો આત્મવિશ્વાસ અને...

તમે ચાના રસિયા કહો તો રસિયા ને શોખીન ગણો તો શોખીન, ઘણા લોકો જોયા હશે, પણ આ તો ગજરાજની વાત છે. આ હાથીભાઇ ચાના જબરા શોખીન છે, અને તે પણ ચોક્કસ જગ્યાની ચાના....



to the free, weekly Gujarat Samachar email newsletter