ભારત તાકાતથી બધું કબજે કરવા માગે છે: નેપાળના વડા પ્રધાન

નેપાળના વડા પ્રધાન કે.પી. ઓલી શર્માએ ભારત સામે આક્રમક અભિગમ અપનાવ્યો છે. તેમણે સંસદમાં ચર્ચા દરમિયાન ભારતને ટોણો મારતા જણાવ્યું કે, ભારત સત્યમેવ જયતે નહીં, સિંહમેવ જયતેમાં માને છે. તે પોતાની તાકાતના જોરે બધું કબજે કરવા માગે છે. ભારત સાથેની મિત્રતા...

હવે કેકેઆર રિલાયન્સ જિયોમાં જોડાયુંઃ રૂ. ૧૧,૩૬૭ કરોડમાં ૨.૩૨ ટકા હિસ્સો ખરીદ્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કરેલી જાહેરાત મુજબ યુએસ પ્રાઇવેટ ઇક્વિટી જાયન્ટ કેકેઆરઅએે રિલાયન્સ જિયોનો ૨.૩૨ ટકા હિસ્સો ૧૧,૩૬૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ચાર સપ્તાહમાં પાંચમી વખત રિલાયન્સ જિયોનો હિસ્સો વેચવામાં આવ્યો છે.

નેપાળના વડા પ્રધાન કે.પી. ઓલી શર્માએ ભારત સામે આક્રમક અભિગમ અપનાવ્યો છે. તેમણે સંસદમાં ચર્ચા દરમિયાન ભારતને ટોણો મારતા જણાવ્યું કે, ભારત સત્યમેવ જયતે નહીં,...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કરેલી જાહેરાત મુજબ યુએસ પ્રાઇવેટ ઇક્વિટી જાયન્ટ કેકેઆરઅએે રિલાયન્સ જિયોનો ૨.૩૨ ટકા હિસ્સો ૧૧,૩૬૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ચાર સપ્તાહમાં...

ભારત સરકારે વિદેશમાં ફસાયેલા પ્રવાસી ભારતીય નાગરિક (OCI) કાર્ડધારકોને પસંદગીના શ્રેણી હેઠળ દેશમાં પરત ફરવા મંજૂરી આપી છે. ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર જેમને...

કોરોનાના કેર વચ્ચે પાકિસ્તાન અને ચીને ભારતની સરહદ પર સૈનિકો તહેનાત કરીને તંગદિલી વધારી છે ત્યારે ચીનના ઈશારે નેપાળે પણ ભારત સાથે અવળચંડાઈ શરૂ કરી છે. પહેલા...

કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સર્જાયેલી સ્થિતિમાં ભારત અને અમેરિકા વચ્ચે વધતા સહયોગની અસર જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સાથેની વાસ્તવિક અંકુશ રેખા (એલઓસી),...

લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (વાસ્તવિક નિયંત્રણ રેખા – એલએસી) પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ભારે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. પેંગોંગ ત્સો સરોવર...

પવિત્ર રમઝાન માસનો અંતિમ શુક્રવાર પાકિસ્તાનના મહાનગર કરાચી માટે ગોઝારો પુરવાર થયો હતો. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઇએ)નું વિમાન એરબસ એ-૩૨૦ શુક્રવારે...

કોરોનાની મહામારીમાં જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન પૂરું પાડવા માટે સ્વિડનના એક પરિવારે તેના ઘરની બહાર જ એક વ્યક્તિના ભોજન માટે રેસ્ટોરાં ઉભી કર્યું છે. અનોખી...

જમ્મુ-કાશ્મીરના હંદવાડા ક્ષેત્રમાં ગયા સપ્તાહે ભારતીય સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાયા બાદ ભારતની જવાબી કાર્યવાહીના ડરથી ફફડેલા પાકિસ્તાન એરફોર્સે...to the free, weekly Gujarat Samachar email newsletter