‘સી.બી. તમે તમારું જીવન સફળ-સાર્થક કરી દીધું’

રા. રા. ભાઈશ્રી સી.બી.ભાઈ, જય શ્રીકૃષ્ણ... જય સ્વામિનારાયણ. અત્રે સર્વે કુશળ છીએ અને આપની તથા કુટુંબની કુશળતા માટે પ્રભુ પ્રાર્થના. ઘણા વખતથી મારે તમને મારા મનની વાત જણાવવી હતી પરંતુ આજે મને અવસર મળ્યો.

ધામેચા પરિવારના હૈયે લોહાણા કોમ્યુનિટીનું હિત વસ્યું છે

તાજેતરમાં લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા દુબઈ ખાતે ગ્લોબલ લોહાણા બિઝનેસ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો અહેવાલ રસપ્રદ અને માહિતીસભર લાગ્યો છે. યુકે, આફ્રિકા અને વિશ્વભરમાં લોહાણા કોમ્યુનિટી જે પ્રકારે બિઝનેસમાં સફળતા અને સખાવતોના...

લાંબા સમય પછી લખી રહ્યો છું, પ્રકાશિત થશે તો આનંદ થશે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાપ્તાહિકોનું તંત્રીમંડળ ખરેખર મહેનતકશ છે. તમે, અહીંના ભારતના અને વિશ્વભરના સમાચારોની લહાણ કરો છો. ગુજરાત સમાચાર માટે શું અને કેટકેટલી વાતો કરું? તમારી વાતના...

ભારતનું બંધારણ જાન્યુઆરી 26 1950થી અમલમાં આવ્યું અને દેશ જાન્યુઆરી 26 2024ના રોજ 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે. ડો. રાજેન્દ્ર પ્રસાદે ભારતના...

ભારતના સ્વાતંત્ર્યદિન 15 ઓગસ્ટ 2023ના મંગળવારની સવારે મારખમ અને ઓન્ટારિયોમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી હોવાં છતાં, ઘણા દેશભક્ત ભારતીય કેનેડિઅન્સ મારખમમાં સનાતન...

મુરબ્બી શ્રી સી.બી. પટેલ તથા એબીપીએલ ગ્રુપના સૌ કાર્યકર્તાઓને મારી હાર્દિક શુભેચ્છા. 

‘ગુજરાત સમાચાર" અને "એશિયન વોઇસ"નો દીપોત્સવી વિશેષાંક વાચકોના કરકમળમાં જતા જ પોતાની ખુશી વ્યક્ત કરતા સંખ્યાબંધ સંદેશા કાર્યાલયને કે તંત્રીમંડળને વ્યક્તિગત...

લંડનથી પ્રકાશિત થતાં ગુજરાતી સાપ્તાહિક ‘ગુજરાત સમાચાર’ એ ૪૯ વર્ષ પૂરા કરી ૫૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.  ‘ગુજરાત સમાચાર’ને તેના વાંચકો તરફથી અઢળક શુભેચ્છા અને અભિનંદન મળી રહ્યા છે.

દરેક સનાતની ભારતીય, પછી તે ભારતમાં હોય કે પરદેશમાં, તેમને ભારતીય હોવાનો ગર્વ જરૂર થતો હશે અને થવો પણ જોઈએ. આના મુખ્યતવે કારણો નીચે મુજબ છે: ભારતની સમૃદ્ધ સનાતન સંસ્કૃતિ પાંચ હજાર વરસો પૂર્વની છે. ભારતના સમૃદ્ધ રજવાડા અને જાહોજલી જોઇ, સત્તાભૂખ્યા...

ગુજરાત સમાચારમાં પ્રકાશિત લેખ - સમાચારો તેમજ સાંપ્રત પ્રવાહો સંદર્ભે વાચકોના પ્રતિભાવ... 

લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સમાચારના વાચકોનો હૃદયપૂર્વક આભાર. ગત મહિને અમારા બ્રોશર દ્વારા દાનની અપીલના પગલે અમારા દાનની ઝોળી છલકાઈ ગઈ હતી. આપના દાન તેમજ ભારતમાં વિધવાઓને મદદ માટે અમારા દ્વારા કરાતાં કાર્યની સુંદર સરાહના કરવા બદલ હું ખરેખર...



to the free, weekly Gujarat Samachar email newsletter