ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતો થેન્ક્સગિવિંગ ડે

કેનેડામાં ટુંકા ઉનાળા અને લાંબા શિયાળાના કારણે થેન્ક્સગિવિંગ ડેની ઊજવણી ઓક્ટોબર મહિનાના બીજા સોમવારે થાય છે. આ વર્ષે આ દિવસ 13 ઓક્ટોબર 2025ના રોજ મનાવાશે. જ્યારે યુએસએમાં આ દિવસ 26 નવેમ્બરે ઉજવાય છે. કેનેડાના ઘણાં પ્રાતોમાં આ ફેડરલ દ્ષ્ટિએ નિયંત્રિત...

કેનેડાએ 9/11 ના આતંકવાદી હુમલાઓ વખતે 226 અમેરિકી ફ્લાઈટેસ કેનેડાના એરપોર્ટ્સ સુધી ડાઈવર્ટ કરી

કેનેડાએ 24 વર્ષ અગાઉ 9/11ના હુમલાઓ દરમિયાન  200 અમેરિકન ફ્લાઈટ્સને કેનેડાના એરપોર્ટ્સ સુધી ડાઈવર્ટ કરવાનું ઓપરેશન યલો રિબન લોન્ચ કરીને મદદ કરી હતી. રઝળી પડેલા હજારો પ્રવાસીઓને આશરો, ભોજન અને સુવિધાઓ પૂરી પાડી હતી. આ પછી, ઓપરેશન એપોલો હેઠળ અફઘાનિસ્તાનમાં...

પ્રદૂષણ અને ક્લાઈમેટ ચેન્જને લોહીની સગાઈ છે. પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધતા તકલીફો વધી છે. દુનિયાના અબજો મનુષ્યો તથા પ્રાણીઓ તેમના ઉચ્છશ્વાસમાં કાર્બન ડાયોક્સાઈડ કાઢે છે. તેને બેલેન્સ કરવા માટે કુદરતે અઢળક જંગલો અને વનસ્પતિ...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડના સહયોગથી શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ મંદિરના હોલમાં 'શ્રવણ સન્માન' અને ૮૦ વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા વડિલોના માન સન્માન કરવાના કાર્યક્રમનું ફરી વખત સરસ આયોજન કરવામાં આવ્યું...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' હું છેલ્લા ૪૦ વર્ષથી નિયમીત વાંચુ છુ અને બન્ને પેપર વાંચવાની મને મઝા આવે છે. આપનું કેલેન્ડર ખૂબજ માહિતી ધરાવતું હોય છે. 'ગુજરાત સમાચાર' વાંચવાથી મારી બીમારી દૂર થઇ છે અને પેપર વાંચીને હું ગુજરાતી શિખ્યો છું.

તા. ૫-૧૨-૨૦૧૫ના ‘ગુજરાત સમાચાર’માં વડીલ શ્રી સી.બી. પટેલની જીવંત પંથ કોલમમાં આવેલ ‘નિવૃત્તિ’ બાબતનું લખાણ આપણા જીવનમાં ઉતારવા જેવું છે. શ્રી સી.બી.પટેલને ધન્યવાદ. એમની વિચારધારા અને લખવાની અનોખી શક્તિ અદભુત છે. પ્રભુ એમનાં પર કૃપા કરે એવી પ્રભુના...

વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ભારતની પ્રજાએ શ્રી નરેન્દ્રભાઈ મોદીને જંગી બહુમતિથી ચૂંટી તેમનામાં અખૂટ વિશ્વાસ મૂક્યો. પરંતુ ત્યાર પછીના બનાવો ભારતીય જનતા પાર્ટીના જૂથબંધી વકરી હોય તેવું દર્શાવે છે.

એર ઈન્ડિયાની લંડન-અમદાવાદ ફ્લાઈટ હવે તા. ૧૫-૧૨-૧૫થી મૃગજળમાંથી હકીકત બની ગઈ છે. તેમાં 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ના રીઝલ્ટ અોરિેન્ટેડ તંત્રીઓ શ્રી સી. બી. પટેલ, સુશ્રી કોકિલાબહેન પટેલ તથા શ્રી કમલ રાવનો અંગત ફાળો, મહેનત તથા રીઝલ્ટ અોરીએન્ટેડ...

સમય બદલાય, ભૂમિ બદલાય એટલે આપણા મુલ્યો, સંસ્કાર અને માન્યતાઓ બદલાય છે. પૂર્વ આફ્રિકાથી લગભગ ૪૦ વર્ષ પૂર્વે આપણે અહી સ્થાયી થયા પછી આપણા આચાર, વિચાર, રહેણી કરણી, રીતરિવાજ વગેરેમાં કેટલો બધો બદલાવ આવી ગયો છે તે નોંધપાત્ર છે.

ગુજરાતમાં તાજેતરમાં જ નગરપાલિકા, જીલ્લા અને નગર પંચાયતો અને મહાનગરપાલિકાની ચૂંટણીઅો યોજાઇ ગઇ. શહેરી વિસ્તારોમાં ભાજપને ઢગલાબંધ મત સાથે સત્તાના સુકાન સોંપાયું. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસને મત અપાયો. જે રીતે કોંગ્રેસને મત મળ્યા છે તે જોતાં...

વેમ્બલી સ્ટેડીયમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રવચન સાંભળતી વેળાએ તેમના દ્વારા સન્માનનીય શ્રી સીબી ભાઈના નામનો ઉલ્લેખ કરાયો અને તે પછી અમદાવાદ અને લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ્સના પુનઃ આરંભ કરવાની જાહેરાતથી મને ઘણો ઘણો આનંદ થયો. આ ફ્લાઈટ્સ...

નમસ્કાર, વિક્રમ સંવત ૨૦૭૨થી શરૂ થતા નૂતનવર્ષાગમનના પવિત્ર અવસરે અમે અંતરથી અભિલાષા રાખીએ છીએ કે આનંદ ઉમંગના કિરણ કેસુડાં વેરતું સુવર્ણ નવપ્રભાત હો. વિધવિધ દિશાઓમાંથી મિલનના સુર જલ-પ્રવાહો સાગરને મળવા ઉમટે તેમ આપ સર્વના મુખમંડળ પર આનંદ-મંગળની...



to the free, weekly Gujarat Samachar email newsletter