મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    અમેરિકામાં મેડિકલનો અભ્યાસ ક

    અમેરિકામાં રહીને એમબીબીએસનો અભ્યાસ કરતી 21 વર્ષીય યશોધરા શિંદેએ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના વડ્ડી ગામમાં સરપંચ પદની ચૂંટણી જીતી છે. જ્યોર્જિયાની મેડિકલ કોલેજમાં ભણતી આ યુવતી ડોક્ટર બનવા ઈચ્છે છે, પરંતુ તેના નસીબે અત્યારે તો પલટો માર્યો છે. 

    ઠંડીથી રક્ષણ આપતાં  સ્ટાઇલિશ જ...

    વધારે ઠંડીથી બચવા માટે ક્વિલ્ટેડ જેકેટ બેસ્ટ ઓપ્શન છે. આ જેકેટ ઠંડીથી બચાવવાની સાથે સાથે એક સ્ટાઇલિશ અને એલિગન્ટ લુક આપે છે. સામાન્ય જેકેટની સરખામણીમાં આ જેકેટ થોડું વધારે હેવી હોય છે. મોટા ભાગના ક્વિલ્ટેડ જેકેટ્સમાં તમને હુડી મળી જાય છે, હુડી ઉપરાંત તેનાં પોકેટ્સ પણ બહુ મોટાં હોય છે. કોલેજ ગોઇંગ ગર્લ્સ, વર્કિંગ વુમન ક્વિલ્ટેડ જેકેટનો ઉપયોગ કરી શકે છે.

    વિશ્વની સૌથી દુર્ગમ યુદ્ધભૂમ

    ઇંડિયન આર્મીનાં કેપ્ટન શિવા ચૌહાણ ભારતનાં સૌપ્રથમ મહિલા લશ્કરી કેપ્ટન બન્યાં છે, જેઓ સૌથી દુર્ગમ યુદ્ધભૂમિ તરીકે જાણીતા સિયાચીન ગ્લેશિયર પર ફરજ બજાવશે. 

    ભારતીય કોર્પોરેટ જગતનો બદલાત

    ઉદ્યોગપતિ વિક્રમ કિર્લોસ્કરના નિધન પછી કિર્લોસ્કર ગ્રુપનું સુકાન તેમના પુત્રી માનસી ટાટાને સોંપાયું છે. કિર્લોસ્કર જોઈન્ટ વેન્ચર બોર્ડના ચેરમેનપદે વરણી સાથે માનસી ટાટાને તાત્કાલિક અસરથી કંપનીની જવાબદારી સોંપવામાં આવી છે.

    મહિલા આંદોલનો થકી બદલાઇ રહ્યો...

    લૈંગિક સમાનતાના મામલે વીતેલા વર્ષમાં ઊલટફેર જોવા મળ્યો છે. દુનિયાની સૌથી મોટી લોકશાહીમાંથી એકમાં ગર્ભપાત કાનૂન પર પ્રતિબંધ લગાવાયો હતો. જ્યારે માનવાધિકારની લડાઈ લડતા લોકોને લૈંગિક ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. આ વચ્ચે મહિલાઓએ પોતાના હકથી જોડાયેલા કાનૂનો માટે લડત યથાવત્ રાખી હતી. વૈશ્વિક સ્તર પર અનેક આંદોલનો થયાં. પરિણામે અનેક દેશોમાં મહિલાઓના અધિકારોની તરફેણમાં અનેક નિર્ણયો લેવાયા.

    વિન્ટરમાં ટ્રેન્ડી અને ફેશને

    ઠંડીમાં સ્વેટર તો બધા પહેરે છે પરંતુ એમાં અલગ અલગ સ્ટાઇલ અને ડિઝાઇન સામેલ હોય છે. વાત જ્યારે સ્વેટરની ડિઝાઇનની આવે છે ત્યારે બહુ ઓછા લોકો તેનાથી વાકેફ હોય છે. અલગ અલગ ડિઝાઇનમાં મળતાં આ સ્વેટરનાં નામ પણ ખાસ હોય છે. હજુ સુધી ફક્ત ટર્ટલ નેક સ્વેટર કે કાર્ડિગન વિશે જ સાંભળ્યું હશે. તો આજે આપણે સ્વેટરમાં મળતી વેરાઇટી વિશે જાણીશું.

    ટેક્સાસનો અનોખો કિસ્સોઃ બાળક

    ટેક્સાસમાં ટ્વિન્સ બાળકીએ જન્મ લીધો છે, પરંતુ બંને બાળકીની જન્મ તારીખ અને સાલ અલગ અલગ હોવાનો અનોખો કિસ્સો બન્યો છે.

    અવની ચતુર્વેદીઃ વિદેશની ધરતી

    ભારતમાં પહેલી વાર ભારતીય વાયુ સેનાની મહિલા ફાઇટર પાઇલટ વિદેશમાં હવાઈ યુદ્ધાભ્યાસ માટે ભારતીય દળનો હિસ્સો બનશે. આ સિદ્ધિ સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદીએ હાંસલ કરી છે. આવું પ્રથમવાર બન્યું છે કે કોઈ ભારતીય મહિલા પાઇલટ વિદેશની ભૂમિ પર દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

    સિડનીમાં ક્રિકેટર બેલિન્ડા ક

    ઓસ્ટ્રેલિયાની મહાન ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર બેલિન્ડા ક્લાર્કને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) ખાતે અનોખી રીતે સન્માનિત કરાઇ છે. સ્ટેડિયમમાં વોક ઓફ ઓનરમાં બેલિન્ડાના બ્રોન્ઝ સ્ટેચ્યુનું અનાવરણ કરાયું હતું.