મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    એશિયાના 16 દેશના સ્પર્ધકો વચ્ચ

    મન હોય તો માળવે જવાય તે ઉક્તિ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નાનકડા કુડા ગામની વતની દિવ્યાંગ યુવતીએ સાર્થક કરી બતાવી છે. પાયલ બારૈયા નામની યુવતી એક પગથી દિવ્યાંગ છે. તેણે આ શારીરિક અક્ષમતા છતાં મક્કમ મન સાથે દોડીને એશિયન ટ્રેક એન્ડ ટર્ફ ફેડરેશન દ્વારા કંબોડીયામાં યોજાયેલી ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

    ટેક કેરઃ અવનવી એક્સેસરીઝનું જ

    કોલેજગોઈંગ ગર્લ્સ હોય કે ગૃહિણી હોય, નિતનવી એક્સેસરીઝ ભેગી કરવાનો ક્રેઝ દરેક વયની યુવતીઓમાં જોવા મળે છે. જોકે, ઘણી બધી વાર એક્સેસરીઝનો ખડકલો થઈ ગયો હોય ત્યારે એમાંથી કોઈ એક એરિંગ્સ, રિંગ કે બ્રેસલેટ શોધવા અઘરાં થઈ પડે છે.

    એચઆઈવી સારવારના પ્રણેતા સુની

    ભારતમાં એચઆઈવી સારવારના પ્રણેતા ડો. સુનીતિ સોલોમનનું ૭૫ વર્ષની વયે અવસાન થયું છે. દેશમાં એચઆઈવીની સારવાર ક્ષેત્રે તેમનું પ્રદાન ઘણું મહત્ત્વનું હોવા છતાં તેઓ ખાસ જાણીતા નહોતા કેમ કે તેમણે હંમેશા પ્રસિદ્ધિથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.

    પ્રથમ સ્ત્રીશાસક : સાતવાહન રાણી નાગનિકા

    એ ભારતીય ઇતિહાસની પ્રથમ સ્ત્રીશાસક હતી, સિક્કાઓ પર અંકિત થયેલી પહેલી સ્ત્રી પણ એ જ  અને  અભિલેખના સ્વરૂપમાં ઇતિહાસનું આલેખન કરનાર પ્રથમ ભારતીય નારી પણ એ જ હતી.... 

    સ્ટાઇલ મંત્રઃ ટ્રેડિશનલ લુક હ

    દરેક યુવતીને હંમેશા પોતાના આઉટફિટ સાથે મેચ થાય તેવું પર્સ પસંદ કરવાની મૂંઝવણ સતાવતી હોય છે. આજકાલ યુવતીઓમાં ક્લચ સ્ટાઇલના પર્સ બહુ લોકપ્રિય બન્યાં છે.

    સિદ્ધિ અને સફળતાનો વિશેષ આનંદ...

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ઓસ્કર વિજેતા ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ના નિર્માતા અને નિર્દેશક સહિતની ટીમ સાથે મુલાકાત કરી હતી.

    ચહેરાની સુંદરતા નિખારતો મેકઅ

    મેકઅપ આપણા ચહેરાની સુંદરતા તો વધારે જ છે, આ ઉપરાંત યોગ્ય રીતે મેકઅપ કરવામાં આવે તો ચહેરા ઉપર ઇન્સ્ટન્ટ ગ્લો પણ આવે છે. બસ આ માટે મેકઅપનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઇએ. મેકઅપમાં તમારે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું હોય છે. એ માટે તમને બેઝિક મેકઅપ કરતા આવડવો જોઈએ. તો આજે બેઝિક મેકઅપ ટિપ્સની વાત કરીશું, જેનાથી મિનિટોમાં ગ્લોઇંગ સ્કિન મેળવી શકો છો.

    લંડનના ડિઝાઈન મ્યુઝિયમમાં લખ

    ગ્રામીણ મહિલાઓનાં સશક્તિકરણ આંદોલનની ઉજવણી કરવા ધ ડિઝાઈન મ્યુઝિયમ ઓફ લંડન દ્વારા ભારતીય ફેશન ‘ઓફબીટ સારી’ પ્રદર્શનમાં લખનૌની ‘ગુલાબી ગેંગ’ની સાડીને સ્થાન આપવા નિર્ણય લીધો છે.

    યુએસમાં નાણાં ક્ષેત્રનાં ટોપ-1...

    અમેરિકામાં પાંચ ભારતવંશી મહિલાએ ફાઇનાન્સિયલ સેક્ટરમાં આપેલા પ્રદાનની વિશ્વસ્તરે નોંધ લેવાઇ છે. આ ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન બદલ આ ભારતવંશી નારીરત્નોએ યુએસ ફાઇનાન્સની 100 સૌથી પ્રભાવશાળી મહિલાની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ યાદી વિખ્યાત અખબાર ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના સાથી પ્રકાશન ‘બેરોન્સ’ મેગેઝિન દ્વારા તૈયાર કરાઇ છે. આ ભારતવંશી મહિલાઓમાં પણ બે તો ગુજરાતી છે.

    સેલેના ગોમેઝ 40 કરોડ ઈન્સ્ટા ફો

    વિશ્વ પ્રસિદ્ધ સિંગર સેલેના ગોમેઝે હવે ઈન્સ્ટા પર 40 કરોડ ફોલોઅર્સ ધરાવતી વિશ્વની પહેલી મહિલા બની છે. તાજેતરમાં અનેક વિવાદોમાં ચર્ચાના ચોતરે ચઢી હોવા છતાં તેની લોકપ્રિયતા યથાવત્ રહી છે અને તેણે આ માઈલસ્ટોનનો આંક વટાવ્યો છે.