મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    રોયલ અને ક્લાસી લૂક આપતાં કંગન...

    યુવતીઓ સામાન્ય દિવસોમાં કંગન પહેરવાનું પસંદ કરતી નથી, પરંતુ પ્રસંગોમાં ટ્રેડિશનલ આઉટફિટની સાથે કંગન લુકને સંપૂર્ણ કરવામાં મદદ કરે છે. ટ્રેડિશનલ ડ્રેસ સાથે કંગન પહેરવાનું સેલેબ્સ પણ પસંદ કરે છે. કંગનની સુંદર ડિઝાઇન અને વેરાઇટી વેડિંગ સિઝનમાં ટ્રેડિશનલ સાથે ચાંદ ચાંદ લગાવશે અને હાથની સુંદરતામાં અભિવૃદ્ધિ કરશે.

    તાલિબાનોના પ્રતિબંધ પછી યુવત

    અફઘાનિસ્તાનમાં ગત વર્ષે ડિસેમ્બરમાં તાલિબાને વિદ્યાર્થિનીઓના સ્કૂલ-કોલેજમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેને કારણે લગભગ 90 હજાર વિદ્યાર્થિનીઓને સ્કૂલ- કોલેજ છોડવાની નોબત આવી હતી.

    મિનરલ મેક-અપઃ નેચલર લુક, નિરોગ

    સૌંદર્ય સજ્જાની દુનિયામાં મિનરલ મેક-અપ આગવું સ્થાન મેળવી રહ્યો છે. યુવતીઓ અને બ્યુટિશ્યનમાં લોકપ્રિય થઇ રહેલા આ મિનરલ પાવડર મેક-અપની વિશેષતા એ છે કે અન્ય મેક-અપ કરતાં સારો અને નેચરલ લુક આપે છે અને ત્વચાને નિરોગી પણ રાખે છે.

    માનસી ટાટા કિર્લોસ્ટરઃ ભારતી

    ટોયોટા કિર્લોસ્કર મોટરના 64 વર્ષના વાઇસ ચેરપર્સન વિક્રમ કિર્લોસ્કરના નિધન બાદ બિઝનેસ ગ્રૂપની કમાન તેમના એકમાત્ર સંતાન માનસી ટાટા કિર્લોસ્કરે સંભાળી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેજતર્રાર માનસીને કિર્લોસ્કર જોઇન્ટ વેન્ચરના ચેરમેનપદે નિયુક્ત કર્યાં છે. માનસી ઉપરાંત વિક્રમ કિર્લોસ્કરનાં પત્ની ગીતાંજલિ કિર્લોસ્કર કિર્લોસ્કર સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી નિભાવી રહ્યાં છે. માનસી કિર્લોસ્કર પરિવારની પાંચમી પેઢીની વ્યક્તિ છે, જે કિર્લોસ્કર ગ્રૂપને આગળ ધપાવવા માટે પ્રતિબદ્ધ છે.

    સ્વસ્થ જીવન ઈચ્છતા હો તો અપનાવ...

    ખરાબ આદતો છોડવાનું મુશ્કેલ છે એ વાત જેટલી સાચી છે, એટલી જ સાચી વાત એ પણ છે કે  જો તમે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરશો તો સમયની સાથે સાથે નાના-નાના નિર્ણયોની મદદથી હેલ્ધી હેબિટ્સને અપનાવી શકો છો. રોજબરોજના વ્યસ્ત જીવનમાં સારી આદતોને સ્થાન આપવાના કેટલાક ઉપાયો નીચે પ્રમાણે છે. ગૃહિણી હો કે વર્કિંગ વુમન, આ સુચનો અમલમાં મૂકશો તો સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ રહેશે.

    બ્યૂટિ ટિપ્સઃ મેકઅપ રિમૂવ કર્

    પાર્ટી હોય કે ફંક્શન વધુ સુંદર લાગવા માટે યુવતીઓ મેકઅપ તો કરે છે, પરંતુ ક્યારેક કોઇ પાર્ટી કે ફંક્શનમાંથી રાત્રે મોડા ઘરે પહોંચ્યા બાદ ઘણી વખત થાકને કારણે તેઓ મેકઅપ કાઢયા વગર જ સૂઇ જતી હોય છે. આમ કરવાથી જાણતા અજાણતા તેઓ સ્કિનને નુકસાન પહોંચાડી રહ્યા છે. દિવસ દરમિયાન તો સ્કિન પ્રોટેક્શન મોડમાં રહે છે. ત્વચાના સેલ્સ પોલ્યુશન અને ખતરનાક યૂવી કિરણો સામે લડે છે, પરંતુ રાત્રે તમે જ્યારે આરામ કરતાં હોવ છો ત્યારે સ્કિન રિપેર મોડમાં હોય છે. આવી સ્થિતિમાં તમારા ચહેરા ઉપર મેકઅપ હશે તો સ્કિનને નુકસાન થઇ શકે છે. સ્કિનને કેવા પ્રકારનું નુકસાન થાય છે એ અંગે જાણીએ.

    17 વર્ષની દીકરીએ કેન્સરપીડિત પ

     કેરળમાં 17 વર્ષની ટીનેજર પિતાને લિવરનો હિસ્સો ડોનેટ કરીને ભારતની સૌથી ઓછી વયની ઓર્ગન ડોનર બની છે. ભારતમાં કાયદા અનુસાર સગીરને અંગદાનની છૂટ ન હોવાથી ધોરણ-12માં અભ્યાસ કરતી દેવાનંદે કેરળ હાઇ કોર્ટની મંજૂરી માગી હતી. 

    પાર્ટીથી માંડી કેઝ્યુઅલ વેર સ

    યુવતી હંમેશાં સ્ટાઇલિંગ લુક અપનાવવા ઇચ્છે છે. દરેક યુવતી પાસે દરેક સિઝન અથવા ઓકેઝન માટે સ્ટાઇલિશ ઓપ્શન હોય છે. તેથી તેઓ અલગ અલગ પ્રકારના શૂઝને ટ્રાય કરે છે. એમાં યુવતીઓની પહેલી પસંદ લોફર છે. તેને અલગ અલગ રીતે દરેક ડ્રેસની સાથે પેર કરી શકાય છે. લોફર બહુ જ વર્સેટાઇલ ફૂટવેર છે, જેને અલગ અલગ ઓકેઝન પર સરળતાથી પહેરી શકાય છે. લોફરને કઈ રીતે પહેરીને સ્ટાઇલિશ લાગી શકાય એ અંગે જાણીએ.

    18 વર્ષની મહેનત અને 959 ટ્રાયલ બાદ...

    કહેવાય છે કે, કોશિશ કરનારની કયારેય હાર નથી થતી. આ કહેવત ડ્રાઈવિંગ લાઈસન્સ માટે પ્રયત્ન કરનારી સાઉથ કોરિયાની મહિલા માટે એકદમ સાચી ઠરી છે. આ મહિલાને 959 પ્રયત્ન બાદ ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવામાં સફળતા મળી છે.