શું તમને વાળમાં તેલ લગાડતાં આવડે છે? પ્રશ્ન વાંચીને તમે પણ ચોંકી ગયાને? તમને થશે કે આ કામ તો કોઇ પણ કરી શકે. જોકે તમને પૂછાયેલા પ્રશ્નમાં તથ્ય છે. સામાન્ય રીતે આપણે કેશમાં તેલ લગાવતી વખતે કેટલીક ભૂલો કરીએ છીએ. અને આપણે એ ક્ષતિઓથી અજાણ હોવાથી આપણા કેશને નુક્સાન પહોંચાડી છીએ. હેર કેર એક્સપર્ટ્સ કહે છે કે....
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
ગુલબદન બેગમનું નામ સાંભળ્યું છે ? પ્રથમ મુઘલ બાદશાહ બાબરની પુત્રી, હુમાયુની ઓરમાન બહેન અને શહેનશાહ અકબરની ફોઈ હોવા ઉપરાંત એની પોતાની આગવી ઓળખ પણ હતી. એ પ્રથમ સ્ત્રી ઇતિહાસકાર હતી!
ત્વચા પર કોઇ ડાઘ કે ધબ્બા ન હોય તેવું તો કોને ના ગમે?! પરંતુ બધાની સ્કિન એકસમાન હોય એવું બનતું નથી. ખીલને લીધે ઘણી વખત ડાઘ - ધબ્બા રહી જાય છે. તો ક્યારેક ડાર્ક સર્કલને કારણે પણ ચહેરો નિસ્તેજ લાગે છે. આ ઉપરાંત બર્થ માર્ક્સ, સન ટેન, કાળાં નિશાન, પિગ્મેન્ટેશન આ બધાને કારણે ચહેરા પર ધબ્બા દેખાવા લાગે છે. જોકે આ બધી તકલીફોથી તમારે આત્મવિશ્વાસ ઘટાડવાની જરૂર નથી. માર્કેટમાં મળતાં કન્સીલરના યોગ્ય ઉપયોગથી ડાઘ ધબ્બાને સરળતાથી છુપાવી શકાય છે. કન્સીલર વિવિધ પ્રકારનાં આવે છે, જે અંગે જાણીએ.
મુંબઈમાં યોજાયેલા શાનદાર સમારંભમાં પારુબહેન જયકૃષ્ણને કેમિકલ ઉદ્યોગમાં એમના ઉલ્લેખનીય યોગદાન બદલ CHEMEXCIL (કેમિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) દ્વારા પ્રતિષ્ઠિત લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે.
સ્વાદમાં કડવા કારેલા સ્વાસ્થ્ય અને સુંદરતામાં માટે ઉપયોગી નીવડે છે. કારેલામાં ફોસ્ફરસ પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે. તે કફ, કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. તેના સેવનથી ભોજનનું પાચન વ્યવસ્થિત રીતે થાય છે અને ભૂખ પણ લાગે છે.
સ્વાદમાં કડવા કારેલા સ્વાસ્થ્ય અને સુંદરતામાં માટે ઉપયોગી નીવડે છે. કારેલામાં ફોસ્ફરસ પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે. તે કફ, કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. તેના સેવનથી ભોજનનું પાચન વ્યવસ્થિત રીતે થાય છે અને ભૂખ પણ લાગે છે. અસ્થમાની તકલીફમાં કારેલા ફાયદાકારક છે. દમના રોગમાં કારેલાનું મસાલા વગરનું શાક ખાવાથી લાભ થાય છે.
તાજેતરમાં માન્ચેસ્ટર શહેરમાં યોજાયેલી મેરેથોન દોડમાં ભારતીય મૂળની એક મહિલા સોશિયલ મીડિયામાં છવાઇ ગઇ છે.
આંગળીમાં રિંગ્સ પહેરવાની ફેશન આજકાલની નથી. આંગળીની શોભામાં અભિવૃદ્ધિ કરવા સદીઓથી યુવતીઓ રિંગનો ઉપયોગ કરી રહી છે. રિંગની ડિઝાઇન અને પેટર્નમાં સમયની સાથે હંમેશાં પરિવર્તન આવતું રહ્યું છે. આજકાલ કોકટેઇલ રિંગ ઇન ટ્રેન્ડ છે. યુવા પેઢીમાં તેને પહેરવાનો ટ્રેન્ડ વધારે છે. તેથી મોડર્ન રિંગ્સને જૂના ચલણ સાથે રજૂ કરાય છે. હાથની પર્સનાલિટીને વધારવા ઇચ્છો છો તો બિગ રિંગ્સ ટ્રાય કરો.
રાણી આબાક્કા ચૌટાનું નામ સાંભળ્યું છે? આબાક્કા યુરોપિયન સંસ્થાનવાદીઓ સામે લડત ચલાવનારી પ્રથમ સ્ત્રી સ્વતંત્રતા સેનાની હતી. એણે કુનેહ અને કોઠાસૂઝથી પોર્ટુગીઝોને હરાવેલા. પોતાના નિર્ભિક સ્વભાવને કારણે અભયારાણીનું બિરૂદ મળેલું એને!
ન્યૂ યોર્કમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ કોશ્ચ્યુમ ઇન્સ્ટિટ્યુટ માટે ભંડોળ એકત્ર કરવા મેટ ગાલા ઇવેન્ટનું આયોજન કરાયું હતું.
