મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    આજકાલ યુકે અને વિશ્વભરમાં ફર્ટિલિટી ક્લિનિક્સનો રાફડો ફાટ્યો છે. સ્ત્રીઓ અને ખાસ કરીને યુવતીઓએ ભવિષ્યમાં બાળક મેળવી શકાય તે માટે અત્યારથી પોતાના એગ્સ, ઈંડા કે અંડાણુ ફ્રીઝ કરાવી લેવા જોઈએની સલાહો આપતી જાહેરાતો ચોતરફ છવાઈ ગઈ છે. થોડાં દાયકા અગાઉ, અંડાણુ ફ્રીઝ કરવાની ટેકનોલોજી પા પા પગલી ભરતી હતી અને ફળદ્રૂપતાની સમસ્યા જેવી ગંભીર મેડિકલ કંડિશન્સ હોય તેવી સ્ત્રીઓ પૂરતો જ તેનો ઉપયોગ કરાતો હતો.

    એગ્સ ફ્રીઝિંગ ટેક્નિકઃ સ્ત્રીઓ માટે વરદાન કે અભિશાપ?

    આજકાલ યુકે અને વિશ્વભરમાં ફર્ટિલિટી ક્લિનિક્સનો રાફડો ફાટ્યો છે. સ્ત્રીઓ અને ખાસ કરીને યુવતીઓએ ભવિષ્યમાં બાળક મેળવી શકાય તે માટે અત્યારથી પોતાના એગ્સ, ઈંડા કે અંડાણુ ફ્રીઝ કરાવી લેવા જોઈએની સલાહો આપતી જાહેરાતો ચોતરફ છવાઈ ગઈ છે. થોડાં દાયકા અગાઉ, અંડાણુ ફ્રીઝ કરવાની ટેકનોલોજી પા પા પગલી ભરતી હતી અને ફળદ્રૂપતાની સમસ્યા જેવી ગંભીર મેડિકલ કંડિશન્સ હોય તેવી સ્ત્રીઓ પૂરતો જ તેનો ઉપયોગ કરાતો હતો. હવે તો સોશિયલ મીડિયાના યુગમાં ઈન્ફ્લુઅન્સર્સ જ પ્રાઈવેટ ક્લિનિક્સના પાર્ટનર બનીને ઈન્સ્ટાગ્રામ, ટિક ટોક કે ટેલિગ્રામ પર જાહેરાતોમાં દેખાઈ યુવાન સ્ત્રીઓને અંડાણુ ફ્રીઝ કરાવી લેવા પ્રભાવિત કરે છે.

    મોટરસાયકલ પર હિમાલયના સૌથી ઊં

    પાસનો અર્થ આમ તો પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એવો થાય, પણ અહીં જે પાસની વાત છે એનો અર્થ પહાડો વચ્ચેની જગ્યા અથવા પહાડો વચ્ચેથી અવરજવર કરવા માટેના સાંકડા પ્રાકૃતિક માર્ગ થાય. પાસને પર્વતીય રસ્તો કે ઘાટ પણ કહેવાય... ઊંચાઈ પર આ ઘાટ અત્યંત ખતરનાક હોય. જેમ ઊંચાઈ વધે એમ જોખમ વધે. પર્વત જો હિમાલય હોય તો સૌથી જોખમી ઘાટ જોવા મળે. એક ભૂલ અને જીવન પર મૃત્યુનું પૂર્ણવિરામ મૂકાઈ જાય.

    સુનિતા વિલિયમ્સ ત્રીજી અવકાશ

    ગુજરાતી મૂળનાં અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ શનિવાર - છઠ્ઠી મેના રોજ તેની ત્રીજી અવકાશ યાત્રા પર જશે. આ વખતે તેઓ બોઇંગના સ્ટારલાઇનર કેલિપ્સો મિશનનો ભાગ બનશે. 

    ત્વચાને ડિટોક્સ કરે મડ માસ્ક...

    મુલતાની માટીનો ઉપયોગ સદીઓથી ચહેરાની સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે. માટીમાં અનેક પ્રકારના ગુણ જોવા મળે છે. તમે ઘરે જ મડ માસ્ક બનાવી શકો છો. ત્વચાને ડિટોક્સિફાય કરવી બહુ જરૂરી છે. એનાથી આપણી સ્કિનમાં રહેલી ગંદકી સાફ થઇ જાય છે અને તમારો ચહેરો ચમકવા લાગે છે. આજે આપણે વિવિધ પ્રકારના મડ દ્વારા માસ્ક કઇ રીતે બનાવી શકીએ તે શીખીશું.

    નેઇલ એક્સટેન્શનઃ નખને લાંબા ન

    મહિલાઓ આકર્ષક લુક માટે ચહેરાની સાથે સાથે હાથ અને પગનું પણ ધ્યાન રાખે છે. હાથની સુંદરતા વધારવા માટે આજકાલ યુવતીઓમાં નેઇલ એક્સટેન્શનનો ટ્રેન્ડ છે. યુવતીઓ આંગળીઓને આકર્ષક બનાવવા નેઇલ એક્સટેન્શન કરાવી રહી છે. એનાથી નખ એટ્રેક્ટિવ તો લાગે જ છે સાથે સાથે ઓવરઓલ લુક પણ હટકે દેખાય છે. આજે આપણે નેઇલ એક્સટેન્શનના ફાયદા અને નુકસાન વિશે જાણીએ.

    ચેતવા જેવું... વેમ્પાયર ફેશિયલ

    આજકાલ લોકો લાંબા સમય સુધી યુવાન દેખાવા માટે જાતભાતની કોસ્મેટિક સર્જરી અને ઈન્જેક્શનનો સહારો લેતા જોવા મળે છે. આમાં ચહેરા પર ઈન્જેક્શન દ્વારા ત્વચાને સુંદર અને યુવાન રાખવા માટે ‘વેમ્પાયર ફેશિયલ’ પણ ટ્રેન્ડમાં છે. 

    ભારતનાં પ્રથમ મિસાઈલ મહિલા : ટ

    ભારતના મિસાઈલમેન કોણ હતા એ સવાલના જવાબમાં કોઈ પણ પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું નામ આપશે. પણ ભારતની મિસાઈલ વુમન કોણ છે એ પ્રશ્નનો ઉત્તર જાણો છો ?

    ભારતવંશી સુંદરીએ ખિતાબ પરત કર

    મિસ ટીન યુએસએ 2023 ઉમા સોફિયા શ્રીવાસ્તવે પોતાનું ટાઇટલ છોડી દીધું છે. તેનું કહેવું છે કે સંસ્થાની દિશા અને તેના અંગત મૂલ્યો વચ્ચે તફાવત હોવાથી તેણે ટાઇટલ પરત કરવા નિર્ણય કર્યો છે. 17 વર્ષની સોફિયા મેક્સિકન અમેરિકન ભારતીય છે.

    વાયોલીનવાદક મીરા પટેલઃ વેસ્ટ

    ઘણા લોકો બાળપણથી જ પ્રતિભાવાન હોય છે અને યુકેમાં બીજી પેઢીના ઈમિગ્રન્ટ મીરા પટેલ તેમાનાં એક છે. સંગીતનાં વિશ્વમાં તેમની યાત્રાનો આરંભ માત્ર 7 વર્ષની વયથી થયો હતો અને તેમણે મુખ્ય વાદ્ય તરીકે વાયોલીન પર પ્રભુત્વ હાંસલ કર્યું હતું. તેમની અસાધારણ કુશળતાની કદર કરીને પ્રતિષ્ઠિત લંડન ફિલહાર્મોનિકા ઓરકેસ્ટ્રાના જુનિયર સભ્ય તરીકે સ્થાન અપાયું ત્યારે પણ તેમની ઉંમર ઘણી નાની હતી. આ પછી, તેમણે પાછાં વળીને જોયું નથી અને વિશ્વભરના પ્રતિષ્ઠિત સ્ટેજીસ પર તેમણે અસામાન્ય કૌશલ્યનું પ્રદર્શન કરી ઓડિયન્સીસને પોતાની કળાથી મંત્રમુગ્ધ કર્યા છે. તેમણે રોયલ ફેસ્ટિવલ હોલ, ગિલ્ડ હોલ જેવાં નામાંકિત સ્થળોએ એકલ કોન્સર્ટ્સના પરફોર્મન્સીસ આપ્યાં છે. આટલું જ નહિ, તેમણે પેરિસ અને વેનિસ જેવા આંતરરાષ્ટ્રીય શહેરોમાં પરફોર્મ કરીને નામના પ્રાપ્ત કરી છે.