મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમા...

    ભવાની દેવીનું સ્વરૂપ ગણાતી તલવારને ભવાની દેવીએ પણ પોતાનું શસ્ત્ર બનાવીને ભારતને ગૌરવ અપાવ્યું છે. ભવાની દેવી એશિયન તલવારબાજી પ્રતિયોગિતામાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી છે ! કોમનવેલ્થ ગેમ્સમાં દેશને સુવર્ણ ચંદ્રક અપાવનાર પણ પ્રથમ પણ ભવાની જ છે !

    અરોમા થેરપીઃ તાજગીનો ઇન્સ્ટન

    દરેક વ્યક્તિ વધતાઓછા અંશે મૂડી હોય છે, અને તેમાં પણ સ્ત્રીઓ તો ખાસ. નારીહૃદય બહુ કોમળ અને સંવેદનશીલ હોય છે. મૂડ ‘બગડતાં’ એક ક્ષણ પણ ન લાગે, અને મૂડ ‘સુધરતાં’ કલાકો વીતી જાય. પણ તમારે ચપટી વગાડતાં મૂડ સુધારવો છે? અરોમા થેરપી અજમાવો. આ ઉપાય પળભરમાં તમારો મૂડ સુધારશે.

    કામ્યા કાર્તિકેયનઃ ભારતની સૌ

    મુંબઇ મહાનગરની નેવી ચિલ્ડ્રન સ્કૂલની 16 વર્ષની કામ્યા કાર્તિકેયને તેના નેવલ ઓફિસર પિતા કમાન્ડર એસ. કાર્તિકેયન સાથે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરીને ઇતિહાસ રચ્યો છે. આટલી નાની ઉંમરે આ સિદ્ધિ મેળવનાર કામ્યા ભારતની પહેલી અને દુનિયાની બીજી પર્વતારોહક બની ગઇ છે.

    પ્રથમ મહિલા સરોદ વાદક : શરણ રાન

    સંગીતનો પ્રચાર કરવા સંપૂર્ણ ભૂમંડળમાં ઘૂમેલી એ પ્રથમ મહિલા હતી, એણે સરોદ જેવા મર્દાના સાજને સંપૂર્ણ ઊંચાઈ આપેલી, હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની વિદ્વાન અને પ્રખ્યાત સરોદ વાદક હતી એ, સરોદવાદનને કારણે એને વિભિન્ન પ્રકારના સન્માન મળેલાં અને ડોકટરેટની પદવીઓથી નવાજવામાં આવેલી, પંદરમી શતાબ્દી પછી બનેલા વાદ્યયંત્રો સંગ્રહિત કરનાર પ્રથમ મહિલા એ જ હતી, એ પ્રથમ હતી જેણે યુનેસ્કો માટે રેકોર્ડિંગ કરેલું... ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ એને ‘સાંસ્કૃતિક રાજદૂત’નું બિરુદ આપેલું અને પંડિત ઓમકારનાથ ઠાકુરે એને ‘સરોદ રાણી’નો ખિતાબ આપેલો... કહો જોઉં, એ કોણ છે ?

    દુનિયાના સૌથી મોટા હોઠ...

    આ દુનિયા અજબગજબ છે. પહેલાં ગુલાબની પાંખડી જેવા નાજુક હોઠ મેળવવા મથતી યુવતીઓ હવે મોટા હોઠ માટે કોસ્મેટિક સર્જરી કરાવી રહી છે.

    નેન્સી ત્યાગી ઉત્તર પ્રદેશના

    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દુનિયાભરની એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રી માટે એક પ્રતિષ્ઠિત ઇવેન્ટ છે. દર વર્ષે ફ્રાન્સમાં યોજાતા અને વીતેલા સપ્તાહે સમાપ્ત થયેલા આ ઇવેન્ટમાં હાજરી આપવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મજગતની સેલિબ્રિટિઝ ગર્વ અનુભવતી હોય છે.

    આઇબ્રોને ઘરેબેઠાં બનાવો આકર્

    આંખો આપણા ચહેરાથી સુંદરતામાં વધારો કરે છે. અને આ આંખોની સુંદરતામાં વધારો કરે છે સારી રીતે વિકસિત થયેલી આઇબ્રો. જો આઇબ્રો ગાઢ હોય અને એને સારી રીતે શેપ આપવામાં આવેલો હોય તો ચહેરાનાં સૌદર્યને ચાર ચાંદ લાગી જાય છે. 

    ભારતીય સિનેમાની પ્રથમ ટ્રેજે

    ‘તેના સંવાદ એટલે કાનને મિજબાની. પણ ગમ્મત એ કે તેનો અવાજ દોષયુક્ત હતો. નૂતન કે વૈજયંતીમાલા જેવા મધુર અવાજની બક્ષિસ તેને મળી નહોતી. તેનો અવાજ વહીદા રહેમાન જેવો નીચો નહોતો. નરગિસના અવાજનો દ્રઢતાભર્યો દમામ તેની પાસે નહોતો. મધુબાલાનું તોફાનીપણું, ગીતા બાલીનો લય નહોતો. તે કંઈક ઊંચા સૂરમાં, નાકમાંથી બોલતી. ઉત્કટ ભાવના પ્રસંગે તેનો અવાજ વધુ ખેંચાતો.વધુ તીણો થતો. પણ એ તો એ જ હતી... એક અને અજોડ. બેમિસાલ અને બેજોડ!’

    ફ્રેન્ચ બ્યુટી સિક્રેટઃ સહજત

    ફ્રાન્સમાં યોજાયેલા જગવિખ્યાત કાન્સ ફિલ્મ મહોત્સવમાં રેડ કાર્પેટ પર 56 વર્ષની કાર્લા બ્રૂની, 61 વર્ષની ફિલિપીન લેરોય-બ્યૂલિયુ અને 71 વર્ષની ઇસાબેલ હુપર્ટ ઉતરી તો બધાની નજર અનાયાસે જ તેમની તરફ ખેંચાઈ ગઇ હતી. અને તેનું કારણ હતી આ ત્રણેય દિગ્ગજ અભિનેત્રીઓનું સૌંદર્ય. આ ત્રણેય ફ્રાન્સીસી અભિનેત્રીઓ તેની ઉમર કરતાં 30 વર્ષ નાની અભિનેત્રીઓ કરતાં પણ વધુ ગ્લેમરસ દેખાતી હતી. સહુ કોઇના મનમાં પ્રશ્ન હતો કે આખરે તેમના સદાબહાર સૌંદર્યનું સિક્રેટ શું છે?

    નેપાળી પૂર્ણિમાની સિદ્ધિઃ બે

    નેપાળની પર્વતારોહક અને ફોટો જર્નાલિસ્ટ પૂર્ણિમા શ્રેષ્ઠે એક ક્લાઈમ્બિંગ સિઝનમાં ત્રણ વખત માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ બનીને ઈતિહાસ સર્જ્યો છે.