સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    દિમાગને ચુસ્ત રાખવામાં ઉપયોગ

    શરીરને મન જ નિયંત્રિત કરે છે. તે શારીરિક પ્રવૃત્તિ માટે જરૂરી યાદશક્તિ, લાગણી, સ્પર્શ, દૃષ્ટિ, શ્વસન સહિતની દરેક પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. જોકે તાજેતરના સમયમાં મગજને લગતી વિકૃતિઓમાં તીવ્ર વધારો થયો છે. ભાગદોડભરી જિંદગીના કારણે બગડી રહેલી લાઇફસ્ટાઇલ ઉપરાંત નશો, શરાબનું સેવન અને ધૂમ્રપાનને કારણે ઘણી આડઅસર થાય છે. 

    શરીરને મન જ નિયંત્રિત કરે છે. તે શારીરિક પ્રવૃત્તિ માટે જરૂરી યાદશક્તિ, લાગણી, સ્પર્શ, દૃષ્ટિ, શ્વસન સહિતની દરેક પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. જોકે તાજેતરના સમયમાં મગજને લગતી વિકૃતિઓમાં તીવ્ર વધારો થયો છે. ભાગદોડભરી જિંદગીના કારણે બગડી રહેલી લાઇફસ્ટાઇલ ઉપરાંત નશો, શરાબનું સેવન અને ધૂમ્રપાનને કારણે ઘણી આડઅસર થાય છે.

    આહાર નિષ્ણાતો અને ચિકિત્સકો ભલે એમ કહેતા હોય કે કસરતનો અભાવ અને પોષણહીન ખોરાક હૃદય માટે ભારે જોખમ સર્જે છે પરંતુ, વાસ્તવમાં એકલતા હૃદય માટે વધુ જોખમી છે. એમ કહી શકાય કે એકલું હૃદય એટલે ભગ્ન હૃદય.

    તંદુરસ્તી અને ફિટનેસ લેવલનો સ

    આપણું હૃદય સતત ધબકતું રહે છે, તે આરામ લેતું નથી કારણ કે તેના આરામ સાથે મોત નિશ્ચિત બની જાય છે. તમે કદી વિચાર્યું છે કે હૃદય સરેરાશ પ્રતિ મિનિટ કેટલી વખત ધબકે છે? મોટા ભાગના વયસ્કો ઓછામાં ઓછાં 10 મિનિટ બેસવા કે સૂવાની આરામની સ્થિતિમાં હોય ત્યારે તેમના હૃદય અથવા નાડીના ધબકારા પ્રતિ મિનિટ 60થી 100 જેટલા હોય છે.

    હેલ્થ ટિપ્સઃ કેન્સરનું જોખમ ઘ

    બજારમાં કંઇક ખરીદી કરવા ગયા અને ભારે બેગ ઉઠાવવી પડી કે ઝડપથી સીડીઓ ચઢવા જેવા કામ કરવાથી ઘણી વાર આપણને શ્વાસ ચઢી જાય છે. જો આમ થતું હોય તો એ તમારા માટે સારી બાબત પુરવાર થઇ શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આવી પ્રવૃત્તિઓ કેન્સરના જોખમને ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

    લોકપ્રિય સેન્ડવિચમાં ફિશ સ્ટ

    સ્મોક્ડ સાલમોન અથવા ટ્રાઉટ માછલીનાં પૂરણ સાથેની સેન્ડવિચીઝ ભારે લોકપ્રિય છે અને લાખો લોકો તે ખાવાનો આનંદ માણે છે પરતુ, આવી સેન્ડવિચ જીવલેણ નીવડી શકે તેવી ચેતવણી અપાઈ છે. 

    ખરાબ મનોસ્થિતિના કારણે યુવા પ

    ઈન્ડિયન હાર્ટ એસોસિયેશન (આઇએચએ)ના મતે હાર્ટ એટેકથી પીડિત દર ચારમાંથી એક પુરુષ 40 વર્ષની વયનો છે. એટલું જ નહીં, 2000થી 2016ની વચ્ચે 20થી 30 વર્ષની વયના વ્યક્તિમાં હાર્ટ એટેકના કેસ વાર્ષિક બે ટકાના દરે વધ્યા છે. યુરોપિયન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજીના અનુસાર 20થી 30 વર્ષની ઉંમરની વ્યક્તિ જો ખરાબ માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહી છે તો તેને હાર્ટ એટેક અથવા સ્ટ્રોકની શંકા ત્રણ ગણી વધી જાય છે. સંશોધનના તારણ અનુસાર રિસર્ચ મુજબ 20થી 39 વર્ષના દર આઠમાંથી કોઈ એક વ્યક્તિ માનસિક સમસ્યાથી ચિંતિત છે.

    તંદુરસ્તી અને ફિટનેસ લેવલનો સ

    આપણું હૃદય સતત ધબકતું રહે છે, તે આરામ લેતું નથી કારણ કે તેના આરામ સાથે મોત નિશ્ચિત બની જાય છે. તમે કદી વિચાર્યું છે કે હૃદય સરેરાશ પ્રતિ મિનિટ કેટલી વખત ધબકે છે?

    હેલ્થ ટિપ્સઃ કેન્સરનું જોખમ ઘ

    બજારમાં કંઇક ખરીદી કરવા ગયા અને ભારે બેગ ઉઠાવવી પડી કે ઝડપથી સીડીઓ ચઢવા જેવા કામ કરવાથી ઘણી વાર આપણને શ્વાસ ચઢી જાય છે. જો આમ થતું હોય તો એ તમારા માટે સારી બાબત પુરવાર થઇ શકે છે. 

    ખરાબ મનોસ્થિતિના કારણે યુવા પ

    ઈન્ડિયન હાર્ટ એસોસિયેશન (આઇએચએ)ના મતે હાર્ટ એટેકથી પીડિત દર ચારમાંથી એક પુરુષ 40 વર્ષની વયનો છે. એટલું જ નહીં, 2000થી 2016ની વચ્ચે 20થી 30 વર્ષની વયના વ્યક્તિમાં હાર્ટ એટેકના કેસ વાર્ષિક બે ટકાના દરે વધ્યા છે.