માઇગ્રેન એક ન્યુરોલોજિકલ સમસ્યા છે. માઇગ્રેન થવા પર માથાના એક ભાગમાં ખૂબ વધારે દુખાવો રહે છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
આજકાલના યુગમાં સ્માર્ટફોન વળગણ બની ગયેલ છે પરંતુ, તેના અનેક લાભ પણ છે. લોસ એન્જલસની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નીઆના ડો. રાડોસ્લાવ રેશેવના જણાવ્યા મુજબ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગથી સ્માર્ટફોનની એપ ચહેરાની એકલયતા, હાથમાં નબળાઈ અને બોલવામાં પડતી તકલીફ સહિત સ્ટ્રોકના લક્ષણો પારખી શકે છે.
શરીરને ચુસ્ત-દુરસ્ત રાખવા માટે તેને સારી રીતે કાર્યરત રાખવા માટે હૃદય અને મગજ બંનેનું તંદુરસ્ત હોવું જરૂરી છે. હૃદય જ્યારે યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન અને ગ્લૂકોઝયુક્ત રક્ત મગજમાં પમ્પ કરે છે ત્યારે તેને કામ કરવા માટે ઈંધણ પ્રાપ્ત થાય છે. જો મગજ આ ઈંધણનો સંગ્રહ કરી શકતું નથી તો તેની વિપરિત અસર શરીર પર જોવા મળે છે.
એક્ટર વિલ સ્મિથ, જિમ કેરી, ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચ જેવા સફળ હોલિવૂડ અને ટેનિસ સેલિબ્રિટિઝમાં એક વાત કોમન છે. આ દરેકને બેસ્ટ સેલર રાઈટર અને બ્રેઈન કોચ જિમ ક્વિકે માનસિક ક્ષમતા માટે તાલીમ આપી છે. જિમ ક્વિકની ટ્રેનિંગે જ આ સેલિબ્રિટિઝને સફળતાની ટોચે પહોંચવામાં મદદ કરી છે.
તમે જોયું હશે કે કોઈ પણ ઓવર ધ કાઉન્ટર દવા- કેપ્સૂલ કે ટેબ્લેટનાં પેકેજ કે બોટલ પર તેની એક્સપાયરી ડેટ લખવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય કે આ તારીખ વીતી ગયા પછી તે દવાનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય?
આપણા ભોજનનું મૂળ કામ શરીરને ઊર્જા પ્રદાન કરવાનું છે, જેથી શરીરની ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહે. પ્રાથમિક માન્યતા એવી છે કે મુખ વાટે પેટમાં પહોંચેલા ભોજનને ઊર્જામાં તબદીલ કરવાની પ્રક્રિયાને મેટાબોલિઝમ કહે છે. આ વાત સાચી જરૂર છે, પણ અધૂરી છે. સાચું એ છે કે મેટાબોલિઝમ ભોજનના પાચન ઉપરાંત હોર્મોનના સ્તરને સંતુલિત કરવાથી લઇને શરીરના તાપમાનને નિયંત્રિત કરવા સહિતના મહત્ત્વનાં કાર્યોમાં પણ મદદ કરે છે.
અંજીર એક પૌષ્ટિક સૂકોમેવો છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે પલાળેલું અંજીર તો સુપરફૂડ સમાન છે.
જે લોકો પોતાના ખોરાકમાં વધુ મીઠું ઉમેરીને ખાય છે તેઓને ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધારે રહે છે તેમ મેયો ક્લિનિક પ્રોસિડિંગ્સમાં પ્રકાશિત નવો અભ્યાસ જણાવે છે.
આજકાલ લોકો સમય નહિ હોવાની ફરિયાદ કરતા રહે છે જેના પરિણામે, તેમના દરેક કાર્યો વિલંબે થાય છે જેમકે મોડાં ઉઠવું, મોડાં સુવું અને મોડાં જમવું. ખરેખર તો આપણી કહેવત છે કે ‘રાતે વહેલા જે સુએ, વહેલા ઉઠે વીર, બળ, બુદ્ધિને ધન વધે વળી, સુખમાં રહે શરીર’ જેને વિજ્ઞાન પણ સમર્થન આપે છે. આ કહેવતમાં પણ રાત્રે વહેલાં ભોજન લેવાનું આડકતરી રીતે કહી દેવાયું છે.
સામાન્ય રીતે શિયાળાને તંદુરસ્તીની ઋતુ કહેવાય છે. કેમ કે આ દિવસોમાં પાચન સારું રહે છે, જેનાથી ભોજનથી શરીરને સારું પોષણ મળે છે. રાત લાંબી હોવાને કારણે ભરપૂર ઊંઘ મળે છે, પરંતુ શિયાળાની સાથે જ આપણી અનેક ટેવોમાં પરિવર્તન આવે છે.
