ચિયા સીડ્સ દેખાવમાં ઝીણાં ખરાં, પણ તેમાં વિટામિન્સ ઉપરાંત અનેક પોષકતત્ત્વો સમાયેલાં છે. આ પોષણ એવું છે જે વધતી વયે શરીરને સ્વસ્થ રાખવા સાથે મૂડ પણ મજાનો રાખે છે. વય વધવાની સાથે શરીરમાં મેટાબોલીઝમ સિસ્ટમમાં ફેરફાર થાય છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
લોકો જેમ વૃદ્ધ થતા જાય છે તેમ તેમની ઊંઘમાં અવરોધો સર્જાય અને ઘટાડો થાય છે.
આપણે જીવનનો એક તૃતીયાંશ ભાગ ઊંઘવામાં પસાર કરી દઈએ છીએ. તેમ છતાં જો દરરોજ આવશ્યક ઊંઘમાંથી આપણે એક દિવસ પણ એક કલાક ઓછું ઊંઘીએ છીએ તો તેની અસ૨ શરીર પર દેખાવા લાગે છે. તેનાથી ખબર પડે છે કે ઊંઘ આપણી સંપૂર્ણ તંદુરસ્તી માટે કેટલી જરૂરી છે.
તબીબીજગતના જાણવા જેવા સમાચાર...
ભૂખ લાગતાની સાથે જ હાથવગી હોય તેવી બ્રેડ સ્લાઈસ ખાઈ લેવાનું ચલણ વધી રહ્યું છે ત્યારે નિષ્ણાતોની ચેતવણી ધ્યાનમાં લેવી જરૂરી છે.બીનનફાકારી સંસ્થા ‘એક્શન ઓન સોલ્ટ’ દ્વારા કરાયલા સંશોધન અનુસાર દુકાનમાંથી ખરીદેલી બ્રેડની એક સ્લાઈસમાં મેક્ડોનાલ્ડ્સના ફ્રાઈઝ કરતા પણ લગભગ બમણું મીઠું હોય છે.
ગુજરાતીમાં બહુ જાણીતી કહેવત છે કે નવરો બેઠો નખ્ખોદ વાળે. તો હિન્દીમાં કહેવાય છે કે ખાલી દિમાગ શૈતાન કા ઘર. ભાષા કોઇ પણ હોય નવરું પડેલું દિમાગ કમઠાણ સર્જતું હોય છે એ તો હકીકત છે. કામધંધામાં વ્યસ્ત રહેતા લોકોને તો આ સમસ્યા બહુ કનડતી નથી, પણ ભારે દોડધામભરી જિંદગી જીવ્યા પછી નિવૃત્ત થયેલા ભરપૂર ફાજલ સમય જ ક્યારેક સમસ્યારૂપ બની જતો હોય છે.
તબીબી નિષ્ણાતો કહે છે કે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઉચિત હોય તો હૃદય સંબંધિત બીમારીઓ અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારનું હોય છેઃ પ્રથમ-લો ડેન્સિટી લિપોપ્રોટીન એટલે કે એલડીએલ અથવા બેડ કોલેસ્ટ્રોલ. એલડીએલ વધવાથી ધમનીઓમાં પ્લેક એકઠું થાય છે, જેના લીધે બ્લોકેજ થાય છે, જે હાર્ટ એટેક - સ્ટ્રોક વગેરેનું કારણ બને છે. બીજું, હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન એટલે એચડીએલ કે ગુડ કોલેસ્ટ્રોલ.
કેનેડાના ઓન્ટારિઓના હેમિલ્ટનમાં આવેલી મેકમાસ્ટર યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર જે લોકો વધુપડતા અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ (UPFs) ખાય છે અને પ્રમાણમા પ્રોસેસ થયા વિનાનો કે કાચો ખોરાક ઓછાં પ્રમાણમાં લે છે તેમને ક્રોહન્સ (Crohn’s) ડિસીઝ થવાનું જોખમ વધી જાય છે.
કેનેડાના ઓન્ટારિઓના હેમિલ્ટનમાં આવેલી મેકમાસ્ટર યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર જે લોકો વધુપડતા અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ (UPFs) ખાય છે અને પ્રમાણમા પ્રોસેસ થયા વિનાનો કે કાચો ખોરાક ઓછાં પ્રમાણમાં લે છે તેમને ક્રોહન્સ (Crohn’s) ડિસીઝ થવાનું જોખમ વધી જાય છે.
આંખના રેટિના-દૃષ્ટિપટલ મૂળ સ્થાનેથી ખસી ગયાની સર્જરી કરાયા પછી વ્હાઈટ પેશન્ટ્સની સરખામણીએ અશ્વેત અને હિસ્પેનિક જાતિઓના લોકોને ધાર્યું પરિણામ મળતું નથી.
