સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    ડાયાબિટીસમાં પાલકનો અર્ક ઘા ર

    પાલકની ભાજીનો અર્ક ડાયાબિટીસમાં વારંવાર થતા ઘા કે ઈજાને રુઝાવામાં મદદરૂપ બની શકે તેમ પ્રાણી-ઉંદરો પરના સંશોધનોમાં બહાર આવ્યું છે. રૂઝ આવવા ઉપરાંત, તેનાથી વજન ઘટે છે અને સ્થૂળતા દૂર કરવામાં પણ તે ઉપયોગી બની શકે છે. 

    આર્થ્રાઈટિસથી પીડાઓ છો તો ‘પે

    આમ તો કહેવાય છે કે ‘એન એપલ એ ડે કીપ્સ ડોક્ટર અવે’ એટલે રોજ એક સફરજન ખાશો તો ડોક્ટર પાસે જવાનો વારો નહિ આવે. સામાન્ય પરિસ્થિતિમાં આ વાત સાચી છે. કોઈ પણ ફળ હોય તેનાથી શરીરને લાભ જ થાય છે પરંતુ, સંધિવા એથવા તો રહ્યુમેટાઈડ આર્થ્રાઈટિસથી પીડાતા લોકોએ તેમની પીડામાં રાહત મેળવવાં ટામેટાં અને સફરજન જેવાં રોજિંદા ‘પેઈન ટ્રીગર્સ’ ફળોથી દૂર રહેવું જોઈએ.

    પરસેવાને મોનિટર કરી ડાયાબિટી

    અમેરિકાના પેન્સિલ્વેનિયામાં પેન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ એક વિયરેબલ પેચ તૈયાર કર્યું છે. આ પેચ માનવ શરીરના સ્વાસ્થ્ય પર સતત નજર રાખે છે. આ પેચ એ રીતે તૈયાર કરાયો છે કે તે માણસના પરસેવાને આધારે શરીરની અંદરની બીમારી વિશે જણાવશે.

    અમદાવાદના 84 વર્ષીય રિટાયર્ડ ન

    અમદાવાદના 84 વર્ષીય રિટાયર્ડ નર્સ  ઉર્મિલાબેન મેક્વાન, છેલ્લાં 22 વર્ષથી કમરની ગાદીનાં નસ પરનાં દબાણથી બંને પગમાં ખાલી ઝણઝણાટી, ઘૂંટણના દુખાવા તેમજ બેલેન્સ ન રહેવું જેવી તકલીફથી પીડાતા હતા.

    નેવુંની વયે પણ તમને સક્રિય રાખ...

    સારવારની ઉપલબ્ધતા અને સારા મેનેજમેન્ટને કારણે લોકોનું આયુષ્ય વધ્યું છે. અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર 2050 સુધી દુનિયાભરમાં 80 વર્ષ અથવા તેનાથી વધુ વયના લોકોની સંખ્યા લગભગ 44 કરોડ થઇ જશે. જોકે ઉમર વધવાની સાથે શારીરિક સક્રિયતા ઘટી જવાથી લોકો બીજા પર નિર્ભર રહેવા લાગે છે. 

    સુવાની હાલતમાં પણ બ્લડ પ્રેશર...

    શરીરના આરોગ્યની હાલત જાણવા બ્લડ પ્રેશરનું પ્રમાણ જાણવું જરૂરી છે. સામાન્યતઃ બેઠેલી હાલતમાં બ્લડ પ્રેશર મપાય છે પરંતુ, સુવાની હાલતમાં મપાયેલું બ્લડ પ્રેશર હૃદયરોગનું જોખમ દર્શાવે છે. 

    New radical plans for the NHS are being rolled out across GP surgeries in England, which are now working with a wide range of health practitioners so you or a family member have access to the most efficient patient care.

    NHS IS RECRUITING THE NEXT GENERATION OF ITS INSPIRATIONAL STAFF

    The NHS offers amazing opportunities to be a part of its inspiring team and kick start an illustrious career. With more than 350 varied and rewarding roles to choose from, the UK Government’s investment in better pay, and one of the UK’s best pension plans, the NHS offers you an opportunity to make a real difference to people’s lives every day.

    આ પાંચ સાવચેતી બચાવશે આર્થરાઇ

    વિજ્ઞાન માને છે કે, મોટાભાગના કિસ્સામાં આર્થરાઈટિસને સંપૂર્ણપણે મટાડી શકાતું નથી, પરંતુ તેને સારી રીતે કાબૂમાં જરૂર કરી શકાય છે. ખાસ કરીને જો સમયસર ઓળખ અને સારવાર કરાવાય તો. સોજાવાળા આર્થરાઈટિસને સારી રીતે મેનેજ કરી શકાય છે.

    હેલ્થ ટિપ્સઃ બ્લડપ્રેશર અને હ

    પ્રત્યેક વ્યક્તિ પોતાના શારીરિક આરોગ્યને તંદુરસ્ત રાખવા લીલાં શાકભાજી, ફળ, પોષણયુક્ત ખોરાકનું સેવન કરતો હોય છે. સામાન્ય રીતે ડ્રાયફ્રૂટમાં સમાવિષ્ટ કાજુ, કિસમીસ, બદામ, પિસ્તા, અખરોટ, જરદાળુ, અંજીર, ખજૂર જેવા તમામ સૂકામેવા પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો ધરાવે છે, પરંતુ આ સૂકામેવા પૈકી કાળી સૂકી દ્રાક્ષ એક એવું ડ્રાયફ્રૂટ છે જે અનેક પ્રકારના ફાયદા કરાવે છે.