શિયાળાની શરૂઆત સાથે તાજા અને લીલા શાકભાજી મળવા લાગે છે. આ સિઝનમાં સૌથી વધારે લીલું લસણ અને લીલી ડુંગળી જોવા મળે છે. શિયાળામાં મોટાભાગના લોકો લીલી ડુંગળીનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. જોકે લીલી ડુંગળીનો ઉપયોગ કરતા લોકો પણ તેનાથી થતા ફાયદા વિશે અજાણ હોય છે. આજે તમને જણાવીએ કે જો તમે શિયાળામાં લીલી ડુંગળી ખાવાનું રાખો છો તો તેનાથી શરીરની કઈ કઈ બીમારીઓ દૂર થાય છે અને તેનાથી શરીરને કેટલા ફાયદા થાય છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
આજકાલ માર્કેટિંગનો જમાનો છે. ચીજવસ્તુઓ વેચવા તેને રૂપાળાં નામના વાઘા પહેરાવાય છે. આવું જ ખાદ્યપદાર્થો અને પીણાનું છે. લોકપ્રિય બનેલા કાર્બોનેટેડ અને નોનઆલ્કોહોલિક ડાયેટ સોડાને ખાંડ અને કેલરી વિનાના અને વજન ઉતારવામાં મદદરૂપ ડ્રિન્ક તરીકે રજૂ કરાય છે પરંતુ, ડાયેટ સોડાનો વધુ વપરાશ લિવરના રોગ (મેટાબોલિક ડિસ્ફંક્શન એસોસિયેટેડ સ્ટીએટોટિક લિવર ડિસીઝ-MASLD) નું જોખમ નોંતરે છે.
દેશ હોય કે દુનિયા, ઓસ્ટિયોપોરોસિસની સમસ્યાતી પીડાતા દર્દીઓમાં મહિલાની સંખ્યા સવિશેષ જોવા મળે છે. ઓસ્ટિયોપોરોસિસના કેસોમાં વર્ષ - પ્રતિવર્ષ વધારો થઇ રહ્યો છે. ઓસ્ટિયોપોરોસિસને બોલચાલની ભાષામાં હાડકાં પોલાં થઈ ગયા કહેવાય છે.
એક સંશોધનના તારણ પ્રમાણે જે મહિલા મેનોપોઝના તબક્કાની નજીક હોય અથવા તો એમાંથી પસાર થઇ રહી હોય તેમણે પોતાના હૃદયની સવિશેષ કાળજી લેવી જોઇએ કારણ કે આ તબક્કા દરમિયાન મહિલાઓને હૃદયની સમસ્યા થવાની શક્યતા એકદમ વધી ગઇ છે. નોંધનીય છે કે ખરાબ લાઇફસ્ટાઇલ, આહારમાં પોષકતત્ત્વોની કમી તેમજ અસંતુલિત હોર્મોનની સમસ્યાને કારણે પુરુષોની સરખામણીએ મહિલાઓને હૃદયની લગતી સમસ્યા થવાની શક્યતા વધી જાય છે.
ગુજરાત હવે મેડિકલ હબ બન્યું છે. ઘણી બધી મેડિકલ સેવાઓ માટે વિવિધ દેશો જેવા બ્રિટન અને અમેરિકા ઉપરાંત આફ્રિકાના કેન્યા, ઝિમ્બાબ્વે, ટાન્ઝાનિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝિલેન્ડ જેવા દેશોમાંથી ઘણાં દર્દીઓ તેમનાં સગાં-વ્હાલાંના લીધે અહીં આવે છે.
એક સંશોધનના તારણ પ્રમાણે જે મહિલા મેનોપોઝના તબક્કાની નજીક હોય અથવા તો એમાંથી પસાર થઇ રહી હોય તેમણે પોતાના હૃદયની સવિશેષ કાળજી લેવી જોઇએ કારણ કે આ તબક્કા દરમિયાન મહિલાઓને હૃદયની સમસ્યા થવાની શક્યતા એકદમ વધી ગઇ છે. નોંધનીય છે કે ખરાબ લાઇફસ્ટાઇલ, આહારમાં પોષકતત્ત્વોની કમી તેમજ અસંતુલિત હોર્મોનની સમસ્યાને કારણે પુરુષોની સરખામણીએ મહિલાઓને હૃદયની લગતી સમસ્યા થવાની શક્યતા વધી જાય છે.
આપણને શરીરના પોષણ સંદર્ભે અનેક માર્ગદર્શન અને સલાહ મળી રહે છે. જોકે, તમારે સંતોષકારક અને સ્વસ્થ જીવન જીવવું હોય તો થોડી તંદુરસ્ત આદત જરૂરી છે. અમેરિકન હાર્ટ એસોસિયેશન કહે છે કે તંદુરસ્ત આદત કે વર્તન કુદરતી વૃદ્ધાવસ્થા આવતી અટકાવે છે. જો તમે કુદરતી વૃદ્ધાવસ્થાના પરિણામોને ઉલટાવી તમારું જીવન ગુણવત્તાપૂર્ણ બનાવવા ઈચ્છતા હો તો જીવનમાં આઠ આરોગ્યપ્રદ આદતો અપનાવવી પડશે, જે તમારું આયુષ્ય છ વર્ષ વધારશે!
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી નિધિ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ એટલે બેસ્ટ ક્વોલિટી હેલ્થકેર સર્વિસનું સરનામું કહી શકાય. કન્સલટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપીક સર્જન ડો. સુનીલ પોપટ (MS, FRCS (Edin.), FIAGES, FICS (US), FAIS, FALS, FMAS, EFIAGES, FAGIE) દ્વારા 2008માં સ્થપાયેલી નિધિ હોસ્પિટલ NABH અને ISO 9001 2015 એક્રેડિટેશન ધરાવે છે. દેશની બહુ જૂજ હોસ્પિટલ આવી સિદ્ધિ ધરાવે છે. ઉત્કૃષ્ટ ક્વોલિટીને લઈને આજે ભારતભરમાં તેની ગણના થાય છે.
આરોગ્યપ્રદ ઋતુ કહેવાતો શિયાળો બીમાર પણ પાડી શકે છે. શરદી, ફલૂ તેમજ શ્વસન સંબંધિત સમસ્યાઓ ઉપરાંત હાર્ટએટેક, સ્ટ્રોક, ડાયાબિટીસ, ત્વચા અને વાળ સંબંધિત સમસ્યા આ દિવસોમાં વધી જાય છે. હકીકતમાં ઠંડા પવન અને ઝડપથી ઘટતું તાપમાન શરીરને અનેક રીતે પ્રભાવિત કરી શકે છે. આમાંથી કેટલાક કારણ તો એવા છે, જેના અંગે અંદાજ પણ લગાવી શકાય એમ નથી.
ભોજન માટેનો શ્રેષ્ઠ સમય કયો? એવું પૂછવામાં આવે તો તરત જ આપણે કહીશું કે ભૂખ લાગે ત્યારે. પૌરાણિક સમજ પ્રમાણે એ ખૂબ જ સાચી વાત છે, પરંતુ બદલાતી લાઇફસ્ટાઇલને કારણે આપણા શરીરનો ભૂખ લાગવાનો સમય પણ બદલાઈ ગયો છે. મોટા ભાગના કિસ્સાઓમાં તો જ્યારે ભૂખ લાગે છે એ શરીરની જરૂરિયાત માટેની નહીં, પણ જીભના ચટાકા પૂરા કરવા માટેની ભૂખ હોય છે. આજે આપણે આ જ વાતને જરા વિગતવાર સમજશું.
