સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    કિડનીમાં તકલીફના સંકેત છેઃ સત

    ઈન્ડિયન જર્નલ ઓફ નેફ્રોલોજીમાં પ્રકાશિત તાજેતરના સંશોધનના તારણ અનુસાર છેલ્લા બે દાયકામાં ભારતમાં કિડનીની બીમારીથી પીડાતા લોકોની સંખ્યામાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. ઇંડિયન નેફ્રોલોજીનો આ અહેવાલ ભલે ભારતમાં કિડનીના દર્દીઓનો ચિતાર રજૂ કરતો હોય, પરંતુ હકીકત એ છે કે વિશ્વતખતે પણ આવી જ હાલત છે. 

    હેલ્થ ટિપ્સઃ ચપટી હીંગ અપાવશે...

    આપણી ભારતીય રસોઇમાં વપરાતા મસાલાઓમાં અનેક ઔષધો સમાયેલા છે એ તો હવે આધુનિક વિજ્ઞાનના અભ્યાસમાં પણ પુરવાર થઇ ગયું છે. કિચનમાં રહેલી હીંગ એક એવો મસાલો છે કે જે દાળ અને શાકની સોડમ વધારવા સાથે ભોજનનો સ્વાદ બમણો કરી દે છે. રસોઈમાં હીંગના ઉપયોગથી સ્વાસ્થ્ય પણ મજબૂત બને છે. આ ઉપરાંત હીંગ શરીરને લગતી જુદી જુદી ચાર તકલીફોમાં રાહત પુરી પાડવામાં પણ ઉપયોગી છે.

    તણાવ કે પાણીની ઊણપથી પણ બ્લ્ડ

    જો બ્લડ સેમ્પલ આપતી વેળા તમારી નસ શોધવામાં સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તેનું કારણ સ્ટ્રેસ કે પછી શરીરમાં પાણીની ઉણપ પણ હોઈ શકે છે. ઈંગ્લેન્ડના ધ વ્હાઈટલી ક્લિનિકના કન્સલ્ટન્ટ વેઇન્સ સર્જન ડો. વ્હાઈટલીના કહેવા અનુસાર બ્લડ સેમ્પલ માટે દર્દીની નસ ન મળવાના અનેક કારણ હોઈ શકે છે. 

    ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ હાર્ટ

    આમ તો ઉપવાસ કરવાથી ઘણા લાભ થાય છે પરંતુ, દરરોજ 8 કલાક દરમિયાન ખોરાક લેવાની અને બાકીના 16 કલાક ઉપવાસ રાખવાની ભોજનપદ્ધતિ (ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ) હાર્ટ એટેક્સ અને સ્ટ્રોક્સથી મોતનું જોખમ વધારવા સાથે સંકળાયેલી હોવાનો દાવો વિજ્ઞાનીઓ કરી રહ્યા છે.

    કિડનીમાં તકલીફના સંકેત છે સતત...

    ઈન્ડિયન જર્નલ ઓફ નેફ્રોલોજીમાં પ્રકાશિત તાજેતરના સંશોધનના તારણ અનુસાર છેલ્લા બે દાયકામાં ભારતમાં કિડનીની બીમારીથી પીડાતા લોકોની સંખ્યામાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. ઇંડિયન નેફ્રોલોજીનો આ અહેવાલ ભલે ભારતમાં કિડનીના દર્દીઓનો ચિતાર રજૂ કરતો હોય, પરંતુ હકીકત એ છે કે વિશ્વતખતે પણ આવી જ હાલત છે. 

    હેલ્થ ટિપ્સઃ ચપટી હીંગ અપાવશે...

    આપણી ભારતીય રસોઇમાં વપરાતા મસાલાઓમાં અનેક ઔષધો સમાયેલા છે એ તો હવે આધુનિક વિજ્ઞાનના અભ્યાસમાં પણ પુરવાર થઇ ગયું છે. કિચનમાં રહેલી હીંગ એક એવો મસાલો છે કે જે દાળ અને શાકની સોડમ વધારવા સાથે ભોજનનો સ્વાદ બમણો કરી દે છે.

    તણાવ કે પાણીની ઊણપથી પણ બ્લ્ડ

    જો બ્લડ સેમ્પલ આપતી વેળા તમારી નસ શોધવામાં સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તેનું કારણ સ્ટ્રેસ કે પછી શરીરમાં પાણીની ઉણપ પણ હોઈ શકે છે. ઈંગ્લેન્ડના ધ વ્હાઈટલી ક્લિનિકના કન્સલ્ટન્ટ વેઇન્સ સર્જન ડો. વ્હાઈટલીના કહેવા અનુસાર બ્લડ સેમ્પલ માટે દર્દીની નસ ન મળવાના અનેક કારણ હોઈ શકે છે.

    ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ હાર્ટ

    આમ તો ઉપવાસ કરવાથી ઘણા લાભ થાય છે પરંતુ, દરરોજ 8 કલાક દરમિયાન ખોરાક લેવાની અને બાકીના 16 કલાક ઉપવાસ રાખવાની ભોજનપદ્ધતિ (ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ) હાર્ટ એટેક્સ અને સ્ટ્રોક્સથી મોતનું જોખમ વધારવા સાથે સંકળાયેલી હોવાનો દાવો વિજ્ઞાનીઓ કરી રહ્યા છે.

    બે વર્ષના જારેનને આખા શરીરે રી...

    તમે કદાચ હોલિવૂડની ‘વેરવુલ્ફ’ (Werewolf) ફિલ્મ જોઈ હશે જેમાં હીરોના ચહેરા અને હાથ સહિત તમામ અંગો લાંબા વાળથી ભરાયેલા હોય છે. ફિલ્મ નિહાળી કોઇને પણ એમ લાગે કે આ તો નરી કલ્પના માત્ર છે, પરંતુ હકીકત એ છે કે સાચી જિંદગીમાં પણ કેટલાક લોકો આવી હાલતથી પીડાતા હોય છે. અબજે એકાદ વ્યક્તિમાં જોવા મળતી આ બીમારીને વેરવુલ્ફ સિન્ડ્રોમ અથવા હાઈપરટ્રાઈકોસિસ (Hypertrichosis) નામથી ઓળખવામાં આવે છે.

    હેલ્થ ટિપ્સઃ ડી-ડાઇમર ટેસ્ટ બ્...

    કોઇ પણ જાતની ઈજા પહોંચે ત્યારે શરીર લોહીને વહી જતું અટકાવવા માટે ઈજાવાળા સ્થાન પર આપમેળે જ લોહીની ગાંઠ બનાવીને તેને થીજાવી નાખે છે. આ પ્રક્રિયાને ક્લોટિંગ કહે છે. શરીરમાં આંતરિક ઈજા પણ થતી હોય છે. બ્લિડિંગ બંધ થયા પછી ક્લોટ ધીમે ધીમે તુટી જાય છે અને તેના અવશેષ ધીમે ધીમે મુખ્ય ધારામાં ભળી જાય છે.