શું તમને મનપસંદ ભોજનની લિજ્જતદાર ખુશ્બુ કે રસોડામાં મૂકેલું ભોજન ખરાબ થઇ ગયું હોય તો તેની બદબૂ નથી અનુભવતા? તો જરા સાબદા થઇ જજો. તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આપણી સૂંઘવાની ક્ષમતાનો સંબંધ માત્ર નાક સાથે નથી, પરંતુ મગજની ક્ષમતાઓ સાથે પણ છે. આ ડિપ્રેશન, ડિમેન્શિયા અને પાર્કિન્સન જેવા રોગોનો પ્રારંભિક સંકેત પણ હોઈ શકે છે. જેવી રીતે નજર અને સાંભળવાની ક્ષમતા ઉમરની સાથે ઘટે છે, એ જ રીતે સુંઘવાની ક્ષમતા પણ ઘટવા લાગે છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
ઉધરસના બે પ્રકાર હોય છે - કેટલાક લોકોને કફ સાથે ઉધરસ થાય છે તો કેટલાક લોકોને સૂકી ઉધરસ. વાતાવરણમાં ફેરફારના કારણે જો સૂકી ઉધરસ થઈ જાય તો તે રાત્રે વધારે પરેશાન કરે છે. સૂકી ઉધરસ શરૂ થાય પછી ઝડપથી બંધ થતી નથી અને ઊંઘ પણ બગડે છે. ઘણીવાર તો ઉધરસ પણ એટલી આવે કે પેટમાં અને પાંસળીમાં દુખાવો થઈ જાય.
ઉધરસના બે પ્રકાર હોય છે - કેટલાક લોકોને કફ સાથે ઉધરસ થાય છે તો કેટલાક લોકોને સૂકી ઉધરસ. વાતાવરણમાં ફેરફારના કારણે જો સૂકી ઉધરસ થઈ જાય તો તે રાત્રે વધારે પરેશાન કરે છે. સૂકી ઉધરસ શરૂ થાય પછી ઝડપથી બંધ થતી નથી અને ઊંઘ પણ બગડે છે. ઘણીવાર તો ઉધરસ પણ એટલી આવે કે પેટમાં અને પાંસળીમાં દુખાવો થઈ જાય. જો તમે પણ સૂકી ઉધરસની સમસ્યાથી પરેશાન છો તો આજે કેટલાક ઘરેલુ ઉપાય જાણીએ. આ ઘરેલુ ઉપાય સૂકી ઉધરસ મટાડવા માટે અસરકારક છે.
વજન ઘટાડવું અને ઓવરઓલ તંદુરસ્તી સારી રાખવાની સૌથી અસરકારક રીત ચાલવું. નિયમિત ચાલવાથી વજન સંતુલિત થવાની સાથે હૃદયનું તંત્ર પણ સારું રહે છે. મૂડ સારો રહે છે, મનોમૂંઝવણ ઘટે છે. ડાયાબિટિસ, હાઈપરટેન્શન જેવી ગંભીર બીમારીનું જોખમ ઘટે છે. અને જો તમે નિયમિત ચાલવાની કસરતનો યોગ્ય પદ્ધતિ અને સ્ટ્રેટજી સાથે અમલ કરો તો ચરબી ઓગાળવાની ક્ષમતાને પણ વધારી શકાય છે. તમે ચાલવાથી કઇ રીતે ઝડપભેર ચરબી ઓગાળી શકો તે અંગે આવો આપણે જાણીએ.
આપણા દાદીમા બાળપણમાં શરદી, ઉધરસ કે નાની બીમારી થઈ હોય ત્યારે મીઠાંના પાણીનાં કોગળા કરાવતા હતા અને થોડા દિવસમાં તકલીફ દૂર થઈ જતી હતી. હવે વિજ્ઞાનીઓેએ સદીઓ પુરાણા આ ઉપાયને સ્વીકારી જણાવ્યું છે કે નાકમાં મીઠાંના પાણીના બે ટીપાં નાખવાથી બાળપણની શરદી બે દિવસ વહેલી મટે છે.
સવારે ઊઠ્યા પછી કલાકો સુધી પથારીમાં આળસુની જેમ પડયા રહેવું અને પછી ફરી ઊંઘી જવું એ ડિપ્રેશનની નિશાની હોઈ શકે છે.
શું તમને મનપસંદ ભોજનની લિજ્જતદાર ખુશ્બુ કે રસોડામાં મૂકેલું ભોજન ખરાબ થઇ ગયું હોય તો તેની બદબૂ નથી અનુભવતા? તો જરા સાબદા થઇ જજો. તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આપણી સૂંઘવાની ક્ષમતાનો સંબંધ માત્ર નાક સાથે નથી, પરંતુ મગજની ક્ષમતાઓ સાથે પણ છે. આ ડિપ્રેશન, ડિમેન્શિયા અને પાર્કિન્સન જેવા રોગોનો પ્રારંભિક સંકેત પણ હોઈ શકે છે.
સરગવો ખૂબ જ ગુણકારી હોય છે. સરગવાનો ઉપયોગ અલગ અલગ રીતે કરાય છે. મોટાભાગે રસોઈમાં સરગવાનો ઉપયોગ થતો હોય છે, પરંતુ સરગવો એટલા બધા પોષક તત્ત્વોથી ભરપૂર છે કે તે શરીરની ગંભીર બીમારીઓને પણ દૂર કરી શકે છે. સરગવાની માત્ર સિંગ જ નહીં પરંતુ તેના પાન પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
આપણામાં કહેવાય છે કે ‘જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી’. આપણા શરીર માટે વિટામીન્સ અને તેમાં પણ B ગ્રૂપના વિટામીન્સ આવશ્યક ગણાય છે પરંતુ, વધુ પ્રમાણમાં લેવાય તો શરીરમાં રોગનું કારણ પણ બને છે.
મારા ઘરને હંમેશા સ્વચ્છ અને સુઘડ રાખો. તેમાં સકારાત્મક ઊર્જા હોય છે. જ્યારે અસ્તવ્યસ્ત અને ઘરને ગંદુ રાખવાથી માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેનાથી સ્ટ્રેસ (તણાવ) વધે છે અને શરમ પણ અનુભવાય છે. વાસ્તવમાં, અમેરિકાની ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં લાંબા સમય સુધી ગંદકી રાખવાથી માનસિક સ્વાસ્થ્ય પર પડતા પ્રભાવો પર રિસર્ચ કરાયું હતું.
