પેટની સમસ્યાનું મુખ્ય કારણ ખાન-પાનની ખોટી આદતો છે. જેમ કે, લાંબો સમય સતત એક જગ્યાએ બેસી રહેવું, મેંદાનું વધારે પડતું સેવન, ગળ્યા ખાદ્ય પદાર્થોનું સેવન વધારે થવું વગેરે... જો તમે પણ કબજિયાતથી પરેશાન છો તો પેટને સરળ રીતે સાફ કરવા માટે ડાયેટમાં થોડા બદલાવ કરો.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
આંતરડાં દ્વારા થતી કામગીરીની આખા શરીર પર ઊંડી અસર થાય છે. સુગર અને સ્થૂળતાને કાબૂમાં લેતા ઈન્સ્યુલિન સહિત અનેક મહત્ત્વના હોર્મોન આપણા આંતરડાંમાં જ બને છે. મૂડને નિયંત્રિત કરતા સેરોટોનિન હોર્મોનનો લગભગ 95 ટકા હિસ્સો આંતરડાંમાં જ બને છે. મોટી સંખ્યામાં નર્વ કોશિકાઓ આંતરડાંમાં જોવા મળે છે, જેનો મસ્તિષ્ક સાથે સીધો સંબંધ હોય છે.
યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના સંશોધકોના જણાવ્યા મુજબ હૃદયરોગના જોખમી પરિબળો ધરાવતા 40થી 75 વયજૂથના લોકોને સ્ટેટિન્સ ગ્રૂપની દવાઓ લેવી ફાયદાકારક છે.
શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. જો તમે માનસિક સ્વસ્થ નહીં હોવ તો તેની નકારાત્મક અસર શરીર પર પડે છે, માટે મનને ખુશ રાખી તનને સ્વસ્થ રાખો.
આંતરડાં દ્વારા થતી કામગીરીની આખા શરીર પર ઊંડી અસર થાય છે. સુગર અને સ્થૂળતાને કાબૂમાં લેતા ઈન્સ્યુલિન સહિત અનેક મહત્ત્વના હોર્મોન આપણા આંતરડાંમાં જ બને છે. મૂડને નિયંત્રિત કરતા સેરોટોનિન હોર્મોનનો લગભગ 95 ટકા હિસ્સો આંતરડાંમાં જ બને છે. મોટી સંખ્યામાં નર્વ કોશિકાઓ આંતરડાંમાં જોવા મળે છે, જેનો મસ્તિષ્ક સાથે સીધો સંબંધ હોય છે.
પેટની સમસ્યાનું મુખ્ય કારણ ખાન-પાનની ખોટી આદતો છે. જેમ કે, લાંબો સમય સતત એક જગ્યાએ બેસી રહેવું, મેંદાનું વધારે પડતું સેવન, ગળ્યા ખાદ્ય પદાર્થોનું સેવન વધારે થવું વગેરે... જો તમે પણ કબજિયાતથી પરેશાન છો તો પેટને સરળ રીતે સાફ કરવા માટે ડાયેટમાં થોડા બદલાવ કરો. અમુક વસ્તુને તમારી ડાયેટમાં સામેલ કરો, તમારી સમસ્યા જરૂરથી દૂર થશે.
તમારા ઘરને હંમેશા સ્વચ્છ અને સુઘડ રાખો. તેમાં સકારાત્મક ઊર્જા હોય છે. જ્યારે અસ્તવ્યસ્ત અને ઘરને ગંદુ રાખવાથી માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેનાથી સ્ટ્રેસ (તણાવ) વધે છે અને શરમ પણ અનુભવાય છે. વાસ્તવમાં, અમેરિકાની ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં લાંબા સમય સુધી ગંદકી રાખવાથી માનસિક સ્વાસ્થ્ય પર પડતા પ્રભાવો પર રિસર્ચ કરાયું હતું. તેમાં જાણવા મળ્યું કે જો તમે સંઘર્ષથી ભરેલું જીવન વિતાવો છો તો તેનું કારણ તમારું અસ્તવ્યસ્ત ઘર હોય શકે છે.
યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના સંશોધકોના જણાવ્યા મુજબ હૃદયરોગના જોખમી પરિબળો ધરાવતા 40થી 75 વયજૂથના લોકોને સ્ટેટિન્સ ગ્રૂપની દવાઓ લેવી ફાયદાકારક છે. સ્ટેટિન્સ દવાઓ શરીરમાં ‘ખરાબ’ કોલેસ્ટરોલ – લો ડેન્સિટી લિપોપ્રોટિન (LDL )ને 35થી 45 ટકા સુધી ઘટાડવામાં મદદ કરે છે. ધમનીઓ ચોખ્ખી રહેવાથી રક્તપ્રવાહમાં અવરોધ સર્જાતો નથી.
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને વિવિધ પ્રકારની વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે, જેને ‘પ્રેગ્નન્સી ક્રેવિંગ’ કહેવાય છે. ખાસ કરીને પહેલા ત્રણ મહિનામાં લગભગ 90 ટકા મહિલાઓ ઓછામાં ઓછા એકવાર પ્રેગ્નન્સી ક્રેવિંગનો અનુભવ કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે પ્રેગ્નેન્સી ક્રેવિંગનો સંસ્કૃતિ અને પોષક તત્ત્વોની ઊણપ સાથે સીધો સંબંધ છે.
એપિલેપ્સીને સાદી ભાષામાં જેને વાઈ - ખેંચ - ફીટ - આંચકી - સિઝર્સ - મિર્ગી જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને માનસિક બીમારી સમજે છે, પણ ખરેખર એવું નથી. આ મગજનો એક પ્રકારનો રોગ છે, જેમાં મગજમાં થોડા સમય માટે વીજળીક તરંગો વધુ ઉત્પન્ન થવાથી શરીરમાં ધ્રુજારી અથવા ઝાટકા આવે છે.
