સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    મોટા ભાગના વડીલોની માનસિકતા છે કે ઉંમર વધતા અન્યો પર જ નિર્ભર રહી જીવન વિતાવવું પડે છે, પણ તેમની આ માન્યતા ભૂલભરેલી છે. જો સમય સાથે કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘણી બાબતો તમે જાતે જ કરી શકો છો અને અન્યો પર નિર્ભર રહેવાનો વારો આવતો નથી. હાલના ટેક્નોલોજીના સમયમાં કંઈ જ અશક્ય નથી. બસ જાત પર વિશ્વાસ રાખો અને સમય સાથે ચાલતા રહો. પછી જૂઓ જિંદગી કેવી મોજમાં વીતે છે...

    મજબૂત પુરુષોને વૃદ્ધાવસ્થામા...

    પુરુષત્વ દેખાડનારા પુરુષોએ સંઘર્ષ વધુ કરવો પડતો હોય છે અને પાછલી વયે એકલતા વેઠવી પડતી હોવાની ચેતવણી સંશોધકોએ ઉચ્ચારી છે. મર્દાનગી દેખાડતા પુરુષો ભલે માચોમેન તરીકે ચાહના મેળવતા હોય છે, પરંતુ તેમની એ છબીને કારણે જ તેમના સામાજિક સબંધો, આરોગ્ય, સારાપણું અને સરેરાશ આનંદ ઉપર વિપરિત અસર પડતી હોવાનું એક અભ્યાસમાં જણાયું છે. 

    એલોન મસ્ક છે એન્ટિએજિંગના વિર

    ગત એક દાયકામાં માર્ક ઝુકરબર્ગ, જેફ બેઝોસ અને પીટર થિએલ જેવા બિલિયોનેર્સે એન્ટિએજિંગ પ્રોડક્ટ બનાવતી કંપનીઓ અને એન્ટિએજિંગ પર થઇ રહેલા અભ્યાસમાં મોટા પાયે ખર્ચ કર્યો છે. જ્યારે બીજી તરફ ટેસ્લા તેમજ સ્પેસએક્સના સીઇઓ એલોન મસ્ક તેના સખત વિરોધી છે. મસ્કનું માનવું છે કે તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માંગે છે કારણ કે પોતાને મૃત્યુનો ડર નથી.

    હેલ્થ ટિપ્સઃ મશીનરી અને મોટો અ...

    આજે સમય એવો છે કે તમારી આસપાસ બધે જ મશીનો કામ કરી રહ્યા છે અને આ મશીનો તથા વાહનોનો ઘોંઘાટ તમને બહેરા બનાવી રહ્યો છે. મોબાઈલના હેન્ડ્સફ્રી, પાર્ટીના લાઉડ સ્પીકર, ઘોંઘાટ તમને બહેરા બનાવે છે. બહેરાશથી બચવાનો સૌથી પહેલો ઉપાય 85 ડેસિબલ કરતાં વધુ અવાજથી બચવાનો. 

    નેત્રહીનને દુનિયા દેખાડશે ઇલ

    દૃષ્ટિહીન લોકો માટે આનંદદાયક સમાચાર છે. અંધત્વનો ભોગ બનેલા લોકો નરી આંખે દુનિયા નિહાળતા થાય તે માટે વિજ્ઞાનીઓ લાંબા સમયથી કાર્યરત છે. 

    માંસાહારી કરતાં શાકાહારી મહિ

    મહિલાઓમાં થતાં યુરિનરી ઇન્ફેક્શન અંગે તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માંસાહાર કરતી મહિલાઓની સરખામણીએ શાકાહારી મહિલાઓને યુરિનરી ઇન્ફેક્શનનું જોખમ ઓછું રહે છે.

    એક વાર કોરોનાથી સંક્રમિત થયા બ...

    જે લોકોએ કોરોનાથી સંક્રમિત થયા બાદ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે તેવા લોકો કોરોના જ નહીં, અન્ય વાઈરસથી વધુ સુરક્ષિત રહે છે. મેડિકલ જર્નલ ધ લાન્સેટ ઇન્ફેક્શિયસ ડિસીઝમાં પ્રકાશિત એક સંશોધન માટે વિજ્ઞાનીઓએ વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં બ્રાઝિલના બે લાખ લોકોના સ્વાસ્થ્ય સંબંધિત આંકડાઓનો અભ્યાસ કર્યો હતો 

    શું તમને દવા ખાતાં આવડે છે?...

    જો તમને કોઈ એમ પૂછે કે તમને દવા ખાતા આવડે છે? તો તમે અચૂક નવાઈ પામશો. તમને પહેલો વિચાર તો એ આવશે કે વળી, દવા ખાવામાં તે કઈ જાણકારી જરૂરી છે તે આવો પ્રશ્ન પૂછે છે. ટેબ્લેટ કે કેપ્સ્યુલ ગળી જવાની અને પ્રવાહી દવા પી જવાની એટલે વાત પૂરી.

    હેલ્થ ટિપ્સઃ મશીનરી અને મોટો અ...

    આજે સમય એવો છે કે તમારી આસપાસ બધે જ મશીનો કામ કરી રહ્યા છે અને આ મશીનો તથા વાહનોનો ઘોંઘાટ તમને બહેરા બનાવી રહ્યો છે. મોબાઈલના હેન્ડ્સફ્રી, પાર્ટીના લાઉડ સ્પીકર, ઘોંઘાટ તમને બહેરા બનાવે છે. બહેરાશથી બચવાનો સૌથી પહેલો ઉપાય 85 ડેસિબલ કરતાં વધુ અવાજથી બચવાનો. 

    એલન મસ્ક છે એન્ટિએજિંગના વિરો

    ગત એક દાયકામાં માર્ક ઝુકરબર્ગ, જેફ બેઝોસ અને પીટર થિએલ જેવા બિલિયોનેર્સે એન્ટિએજિંગ પ્રોડક્ટ બનાવતી કંપનીઓ અને એન્ટિએજિંગ પર થઇ રહેલા અભ્યાસમાં મોટા પાયે ખર્ચ કર્યો છે.