સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    શું અચાનક ચક્કર આવી જાય છે?! સાવ...

    ડોકટર પાસે જવાના સૌથી સામાન્ય કારણોમાંથી એક છે ચક્કર આવવાની તકલીફ. આ સમસ્યા ભલે સામાન્ય ગણાતી હોય, પરંતુ તે અનેક બીમારીઓ અને મેડિકલ કન્ડિશનનો આગોતરો સંકેત હોઇ શકે છે. આથી આ તકલીફને બહુ અવગણવા જેવી નથી. હકીકતમાં ચક્કર આવવા એ શારિરીક અને માનસિક સંતુલનમાં અવરોધ છે. તેના અલગ - અલગ સ્વરૂપ છે.

    આશાવાદી અભિગમ એ પણ રોજ એક્સરસા...

    હકારાત્મકતા સ્વાસ્થ્યને સારું બનાવે છે એટલું જ નહીં તે લાંબા આયુષ્યની શક્યતા પણ વધારી દે છે. કારણ કે આશાવાદી થવું એ રોજ એકસરસાઇઝ કરવા જેવું હોય છે. 

    બપોરનું ઝોકું તન-મનની તંદુરસ્

    બપોરના સમયે, ખાસ કરીને જમ્યા પછી, 10 મિનિટથી 30 મિનિટની ઝોકું તન અને મન બન્નેના આરોગ્ય માટે ઉપકારક બને છે. જોકે શરત એટલી જ કે ઝોકું 10 મિનિટથી 30 મિનિટથી વચ્ચેના સમય જેટલું જ હોવું જોઈએ. 10 મિનિટથી ઓછો સમય ઝપકી ખાવ તો લાભ નથી થતો અને 30 મિનિટથી વધારે સમય ઝપકી ખાવ તો પણ લાભ નથી થતો.

    બપોરનું ઝોકું તન-મનની તંદુરસ્

    બપોરના સમયે, ખાસ કરીને જમ્યા પછી, 10 મિનિટથી 30 મિનિટની ઝોકું તન અને મન બન્નેના આરોગ્ય માટે ઉપકારક બને છે. જોકે શરત એટલી જ કે ઝોકું 10 મિનિટથી 30 મિનિટથી વચ્ચેના સમય જેટલું જ હોવું જોઈએ. 10 મિનિટથી ઓછો સમય ઝપકી ખાવ તો લાભ નથી થતો અને 30 મિનિટથી વધારે સમય ઝપકી ખાવ તો પણ લાભ નથી થતો.

    મેડિટેશનઃ લાખ દુઃખો કી એક દવા...

    સદીઓથી મેડિટેશનનું મહત્ત્વ રહ્યું છે. પૌરાણિક સમયમાં ગુરુગણ વર્ષોવરસ સુધી ધ્યાનમાં લીન રહેતા હતા. સદીઓથી ચાલી આવતી મેડિટેશનની રીત આજે પણ અકબંધ છે. ધ્યાન ધરવાથી માનસિક ફાયદા તો થાય જ છે, પણ સાથે સાથે તેના શારીરિક ફાયદા પણ અનેક થાય છે. રોજ ધ્યાન ધરવાથી મોટાભાગની બીમારીઓથી બચી શકાય છે અને શરીર સ્વસ્થ રહે છે. કોઈ પણ ઉંમરના વ્યક્તિ ધ્યાન કરી શકે છે. તેમાં પણ ઉંમરલાયક વડીલો માટે તો આ ઉત્તમ છે. જો તેઓ કોઈ કસરત કે યોગ કરવા સક્ષમ ન હોય તો માત્ર ધ્યાન કરવાથી પણ તેના અઢળક ફાયદા થાય છે.

    6થી 8 કલાક બેસી રહેવાથી હાર્ટ એટ...

    21 દેશોના એક લાખ લોકો પર તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે દિવસના 6થી 8 કલાક બેસી રહેવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. એટલું જ નહીં, અકાળે મૃત્યુ થવાની શક્યતા પણ 12થી 13 ટકા વધી જાય છે.

    હેલ્થ ટિપ્સઃ થાઇરોડ વિશે આટલુ

    તમારા શરીરનું વજન ઝડપથી વધવું અથવા ઝડપથી ઘટવા ઉપરાંત, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, ઝાંખું દેખાવું, નામ અથવા વસ્તુઓ યાદ રાખવામાં મુશ્કેલીઓ વગેરે દર્શાવે છે કે તમને થાઇરોઈડની સમસ્યા હોઈ શકે છે. અમેરિકન થાઇરોઈડ એસોસિએશન અનુસાર, લગભગ ૬૦ ટકા પીડિતો તેના લક્ષણો વિશે જાણતા નથી. છેલ્લા દાયકામાં પુરુષોમાં પણ થાઈરોઇડની સમસ્યા ઝડપથી વધી છે.

    દુનિયામાં આશરે 100 કરોડથી વધુ લોકો એટલે કે વિશ્વની કુલ વસ્તીના દર 7માંથી એક વ્યક્તિ માઈગ્રેનથી પીડિત છે. મહિલાઓને પુરુષોની તુલનામાં માઈગ્રેનની સમસ્યા ત્રણ ગણી વધુ થાય છે. માઈગ્રેનથી પીડિત 10 વ્યક્તિમાંથી 8 મહિલાઓ છે. મહિલાઓમાં એસ્ટ્રોજન હોર્મોનમાં થતા પરિવર્તનને કારણે તેમને માઈગ્રેનનો દુ:ખાવો વધુ થાય છે.

    હેલ્થ ટિપ્સઃ ડિપ્રેશનની સમસ્

    આપણામાં કહેવત છે કે, બાળકો ઘડપણની લાકડી હોય છે, પણ વર્તમાનમાં પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય ત્યારે તેઓ માતા-પિતાની પૂરતી સંભાળ લઇ શકતા નથી. પરિણામે સંતાનો હોવા છતાં પણ વડીલો એકલ જીવન પસાર કરે છે અને ધીરે ધીરે ડિપ્રેશનનો શિકાર બને છે.

    ઓમિક્રોન સબવેરિઅન્ટ્સ વેક્સિ...

    હાર્વર્ડ મેડિકલ સ્કૂલ દ્વારા કરાયેલા નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે ઓમિક્રોનના સબવેરિઅન્ટ્સ BA.4 અને BA.5 કોરોનાનો ચેપ ધરાવતા લોકો અને જે લોકોનું સંપૂર્ણ વેક્સિનેશન થયેલું છે અને બૂસ્ટર ડોઝ લીધો છે તેવા બંને પ્રકારના લોકોમાં રસીની એન્ટિબોડીના પ્રતિભાવની અસરથી છટકી જાય છે.