વર્ષ 2024ની ઇન્ડિયન પ્રીમીયર લીગ (આઈપીએલ) માટે મંગળવારે થયેલા ખેલાડીઓના ઓક્શનમાં ઇતિહાસ રચાયો છે. કોલકતા નાઇટ રાઇડર્સે (કેકેઆર)એ ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કને 24.75 કરોડની તોતિંગ કિંમતે ખરીદ્યો છે. આ સાથે જ તે અત્યાર સુધીનો આઈપીએલના સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.
રમતગમત
Block: Site: Subtree Block
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શનિવારે ઇતિહાસ રચ્યો હતો. ભારતીય ખેલાડીઓએ ભારતીય ટીમે ઈંગ્લેન્ડને સીરિઝની એકમાત્ર ટેસ્ટમાં 347 રનની વિક્રમજનક સરસાઇથી હરાવીને ટ્રોફી પર કબજો કર્યો.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દ્વારા દાખલ કરાયેલ અવમાનનાના એક કેસમાં મદ્રાસ હાઈ કોર્ટે એક નિવૃત્ત આઈપીએસ અધિકારી જી. સંપત કુમારને 15 દિવસની જેલની સજા કરી હતી.
અફઘાનિસ્તાન શ્રેણીની સમાપ્તિ બાદ હવે ટીમ ઇંડિયા ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચ રમવાનું છે. બન્ને ટીમ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વર્તમાન સીઝનની દૃષ્ટિએ ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટ શ્રેણી ખૂબ જ મહત્ત્વની છે.
પાકિસ્તાની ક્રિકેટ શોએબ મલિક અને ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાના લગ્નજીવનનો અંત આવી ગયો છે. શોએબ મલિકે પાકિસ્તાનની અભિનેત્રી સના જાવેદ સાથે નિકાહ કરી લીધા છે. જોકે, શોએબે સાનિયાને તલાક આપ્યા વગર જ આ નિકાહ કર્યા હતા, એવામાં હવે સાનિયા મિર્ઝાએ શોએબ મલિકને છોડી દીધો છે અને પોતે ‘ખુલા’ લઈને અલગ થઈ ગઈ છે.
ઓસ્ટ્રેલિયાએ એશિઝ ક્રિકેટ સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને એક ઇનિંગ્સ અને ૪૬ રને હરાવીને કેપ્ટન માઇકલ ક્લાર્કને વિજય સાથે વિદાય આપી છે. અલબત્ત, મેચમાં પરાજય છતાં ઈંગ્લેન્ડે સીરિઝ ૩-૨થી જીતી લીધી હતી.
સ્વિસ ખેલાડી રોજર ફેડરરે મેન્સ સિંગલ્સમાં ટોપ સિડેડ નોવાક જોકોવિચને માત્ર ૯૦ મિનિટમાં હરાવીને સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે. આ સાથે જ તેણે યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમમાં ઝમકદાર દેખાવ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. સ્વિર્ત્ઝલેન્ડના ફેડરરે સિનસિનાટીમાં સાતમી વખત આ ટાઇટલ જીત્યું છે.
ભારતે બીજી ટેસ્ટમાં શાનદાર વિજય સાથે શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ સીરિઝ ૧-૧થી સરભર કરી છે. ટીમ ઇંડિયાએ બેટિંગ-બોલિંગ બન્નેમાં પ્રભાવશળી દેખાવ કરીને શ્રીલંકા સામે ૨૭૮ રને જ્વલંત વિજય મેળવ્યો હતો.
ભારત સામેની બીજી ટેસ્ટ મેચના સમાપન સાથે જ શ્રીલંકાના મહાન બેટ્સમેન કુમાર સંગાકારાએ ૧૫ વર્ષની ઇન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહી છે. મેદાનમાં અતિ આક્રમકતા સાથે રમનાર ૩૭ વર્ષીય સંગાકારા સોમવારે પોતાના વિદાય સંબોધન વેળા અત્યંત ભાવુક બની ગયો હતો.
બુમરાહ અને અશ્વિનના પેસ અને સ્પિન સામે ઝૂકી પડતા ભારતે ઇંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં 106 રનથી પરાજય આપીને પાંચ ટેસ્ટની શ્રેણી 1-1થી બરાબર કરી છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 399નો રેકોર્ડ ચેઝ આપ્યો હતો. ત્રીજા દિવસના 1 વિકેટે 67 રનની આગળ રમતા ઇંગ્લેન્ડ સોમવારે તેની આક્રમક શૈલી જ જારી રાખીને રમ્યું હતું અને તેઓ 292 રનમાં ઓલ આઉટ થયા હતા.
