વિવિધા

No

Block: Site: Subtree Block

    આત્મકથા લખનાર પ્રથમ સ્ત્રી  : બ

    એક એવી સ્ત્રી જેનો પતિ એનો તિરસ્કાર કરતો હોય, અપમાનિત કરતો હોય, એને હડધૂત કરતો હોય, એના ચારિત્ર્ય અંગે શંકાકુશંકાઓ કરતો હોય, એને હેરાનપરેશાન કરતો હોય અને મારઝૂડ કરતો હોય.... સત્તરમી સદીમાં પતિના પત્ની પ્રત્યેના આવા ક્રૂર વ્યવહારની ઝાઝી નવાઈ નહોતી. મોટા ભાગની સ્ત્રીઓ પણ પોતાનું દુર્ભાગ્ય સમજીને પતિનો દુર્વ્યવહાર સાંખી લેતી. બંધ ઓરડામાં આંસુ સારી લેતી. બીજું શું કરી શકે ?

    જૂનું એટલું સોનું એમ કંઇ અમસ્ત...

    સન 1983 લોર્ડઝ પર વેસ્ટ ઇન્ડિઝ - ઇન્ડિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ રહી હતી. હું મારી ટેક્સીમાં રેડિયો પર કોમેન્ટ્રી સાંભળી રહ્યો હતો. મારો પેસેન્જર ડાર્લ્સટનથી કિંગ્સક્રોસ જતો હતો. 

    આપના અખબારોનું કલેવર ભલે બદલા

    વીતેલા સપ્તાહે આપની સાથે વાત કરીને ઘણો બધો આનંદ થયો. વિશેષ આનંદ તો એ વાતનો થયો કે જે અખબારમાં મેં દસકાઓ પૂર્વે કામ કર્યું હતું તે આજે તેની સ્થાપનાના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી કરી રહ્યું છે. 

    દીકરી પારકી થાપણ, દીકરો કુળદીપ...

    આઝાદી પહેલાંની વાત છે, જ્યારે આપણો સમાજ રૂઢિના બંધનમાં જકડાયેલો હતો. અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, વહેમ, બાળલગ્નો, પ્રેતભોજન, છુટાછેડા... આ અને આવી બધી બદીઓથી સમાજ ખદબદતો હતો. અરે સમાજ, હવે તો વર્ષોના વહેવા સાથે કંઈ સુધરો? પણ ના!! એ તો એક જ વાત કરશે કે અમારા મા, બાપ, દાદા, દાદીનું માનવું અને કહેવું હતું એ જ સાચ્ચું.

    સરળ છતાં વેધક શૈલી એટલે જ ગુજર

    પ્રત્યેક નવા વર્ષમાં માનવી વૃદ્ધત્વ તરફ સરકતો જાય છે. પરંતુ ‘ગુજરાત સમાચાર’ દરેક વર્ષે વધુ યુવાન બનતું જાય છે અને એના ચિરયૌવનનું રહસ્ય છે એનો વિશાળ વાચક વર્ગ.

    રાજેશ જૈનને મળ્યા સેવાના મેવા:...

    આપણામાં કહેવત છે કે, “કરેલું કશું ફોગટ જતું નથી અને કર્યા વિના કશું મળતું નથી" આ હકીકતનો પુરાવો એટલે રાજેશ જૈનને કિંગ ચાર્લ્સ અને ક્વીન કમીલા તરફથી મળેલ બિરૂદ "કોરોનેશન ચેમ્પીઅન".

    નિર્ણય આપણા હાથમાં છે...

    એક વાર એક કોન્ફરન્સમાં કોઈક વ્યક્તિએ જાહેરાત કરીઃ “હું જે પ્રમાણે કહું તે પ્રમાણે તમારે બધાએ કરવાનું છે.” બધા સહમત થયા. પછી તે વ્યક્તિએ પોતાના હાથ ઊંચા કરીને કહ્યું, “બધા પોતાના હાથ ઊંચા કરો.” બધાએ હાથ ઊંચા કર્યા. પછી માથા પર હાથ મૂકીને કહ્યું, “બધા હાથ માથા પર મૂકો.” બધાએ તેમ કર્યું.

    અંગ્રેજો સામે લડનાર પ્રથમ સ્ત

    તમિળ, તેલુગુ, મલયાલમ, ફ્રેંચ, અંગ્રેજી, ઉર્દૂ અને પર્શિયન સહિત દસ ભાષાઓની જાણકાર હોવાની સાથે તમિળ મહાકાવ્યો અને સંગમ સાહિત્યનો ઊંડો અભ્યાસ એણે કરેલો...

    વ્યવસાયે વકીલ પણ શબ્દો અને વિચ...

    ‘કોઈકને માટે કશુંક છોડી શકાય, પરંતુ કોઈને પણ કશાક માટે ન જ છોડાય...’ ‘જે તમને પ્રેમ કરે તેને શે ધિક્કારાય? જે તમારામાં વિશ્વાસ મૂકે તેને કેમ છેતરાય..?’ ‘જીવનમાં કલ્યાણ મિત્ર મળવો દુર્લભ છે...’ આ અને આવા અનેક વાક્યો, અર્થપૂર્ણ વાક્યો એમના પુસ્તકોમાં લખાયા છે.

    ભવ્યાતિભવ્ય રાજ્યાભિષેકઃ ત્ય...

    તાજેતરમાં આપણે નવા રાજા ચાર્લ્સ તૃતીયના રાજયભિષેક નિમિત્તે જે ઉજવણી થઇ તે મહાઅવસરનો આનંદ માણ્યો. આપણામાંથી મોટા ભાગના લોકોએ આવી ઉજવણી પહેલી વખત નિહાળી હશે - ખૂબ જાજરમાન અને ભવ્ય ઉત્સવ હતો. જોકે આજે અહીંયા સીત્તેર વર્ષ પહેલાં નામદાર ક્વીન એલિઝાબેથ - દ્વિતીયનો રાજ્યાભિષેક યોજાયો તે સમયે આ દેશ કેવો જુદો હતો તેની કેટલીક રસપ્રદ તેમજ આંકડાકીય વિગતો પર સરસરતી નજર ફેરવીએ.