સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    વડા પ્રધાન મોદીની ત્રીજી ટર્મને OFBJP UKએ ઉજવણીથી વધાવી

    ભારતની લોકસભા ચૂંટણીમાં 543માંથી 293 બેઠક હાંસલ કરી સતત ત્રીજી ટર્મ માટે સત્તા હાંસલ કરવાના NDAના ઐતિહાસિક વિજય નિમિત્તે ધ ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી (OFBJP) યુકે દ્વારા 24 જૂને લંડનના ઓસ્ટર્લીના ઈન્ડિયન જીમખાના ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જોશીલા ઈવેન્ટમાં ભારતીય ડાયસ્પોરા અને ખાસ કરીને યુકેમાં પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના ઉત્સાહી સમર્થકોનો આનંદ અને રોમાંચ દેખાઈ આવ્યો હતો.

    કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતી સ્કૂ

    કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતી સ્કૂલ્સ (સીજીએસ)ની તાજેતરમાં યોજાયેલી દ્વિવાર્ષિક સામાન્ય સભામાં નવી એક્ઝિક્યુટિવ કમિટીના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.

    ધ ફેડ એવોર્ડ્સ...

    હિલ્ટન બર્મિંગહામ મેટ્રોપોલ ખાતે તા. 18 જૂનના રોજ ધ ફેડ એવોર્ડ્સ સમારોહ યોજાયો હતો.

    સંસ્થા સમાચાર (અંક 29 જૂન 2024)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    ‘બળવંત નાયક પ્રતિનિધિરૂપ સાહ

    વરિષ્ઠ ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યકાર બળવંત નાયકની અનેક અપ્રસિદ્ધ લેખસામગ્રીઓનું વિલાયતના સાહિત્યકાર વલ્લભ નાંઢા સંપાદિત પુસ્તકનું જાહેર લોકાર્પણ શનિવાર, 13 જુલાઈ 2024ના દિવસે સંપન્ન થશે. 

    BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, ની

    નોર્થ વેસ્ટ લંડનના નીસડન ખાતે આવેલા અને દુનિયાની આઠમી અજાયબી જેવા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપનાના ૨૦ વર્ષની શાનદાર ઉજવણી ગત તા. ૨૨ અને ૨૩ અોગસ્ટના રોજ કરાઇ હતી. બે દિવસ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં યુરોપ, ઇસ્ટ આફ્રિકા, અમેરિકા, કેનેડા તેમજ યુકેના વિવિધ નગરોમાંથી હરિભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરની સ્થાપનાની ૨૦મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરાયું હતું.

    આશુતોષ ફાઇનાન્સિયલ સર્વિસીઝ

    આશુતોષ ફાઇનાન્સિયલ સર્વિસીઝ પ્રા.લી. દ્વારા ટેક્સેશન અને ઇન્વેસ્ટમેન્ટના વિષય પર યુકેમાં વિવિધ સ્થળોએ યોજાયેલા પ્રેઝન્ટેશનને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. લંડનમાં ક્રાઉન પ્લાઝા-ઇલિંગમાં, લેસ્ટરમાં હોલીડે ઈન લેસ્ટરમાં, બર્મિંગહામમાં ક્રાઉન પ્લાઝા ખાતે અને હેરોમાં સંગત એડવાઇસ સેન્ટર ખાતે એનસીજીઓ-યુકે (નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન) દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન યોજવામાં આવ્યા હતા.

    અમદાવાદમાં ટેરા સ્કિન એન્ડ એસ

    અમદાવાદ શહેરના મેજિસ્ટિક કોમ્પલેક્સમાં ટેરા સ્કીન એન્ડ એસ્થેટિક્સ કિલનિકનું ઉદ્ઘાટન કરતાં રાજકોટના સાંસદ પરષોત્તમભાઇ રુપાલાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જ્યારથી દેશની શાસનધૂરા સંભાળી છે ત્યારથી આયુર્વેદ, યુનાની સહિતની ઓલ્ટરનેટ મેડિસિનને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે તેના સારા પરિણામ આપણે સહુ જોઇ રહ્યા છીએ. આયુષ મંત્રાલયના નેજામાં આરોગ્ય ક્ષેત્રે અનેક શ્રેણીબદ્ધ પગલાં લેવાયા છે અને લેવાઇ રહ્યા છે. હોમિયોપથીના નિષ્ણાત ડો. પ્રશાંતભાઇ કાલાવડિયા દ્વારા શરૂ થયેલું આ નવું મેડિકલ સાહસ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

    કચ્છ સ્વામિનારાયણ મંદિરે યોગ

    કેન્ટન હેરોમાં આવેલા શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર (એસકેએસએસટી) ખાતે 18 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 75થી વધુ લોકો જોડાયા હતા.

    વિલ્સડન સ્વામિનારાયણ મંદિરે

    વિલ્સડન શ્રી સ્વામિનારાયણ મંદિરે 20 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે વિશેષ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં 100થી વધુ લોકોએ ભાગ લઇને યોગાસનથી તન-મનને થતા લાભો અંગે જાણકારી મેળવી હતી.