પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપના વાર્ષિક ચેરિટી ઈવેન્ટમાં 40,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરાઈ હતી. કોઈ પણ ક્રિકેટ ઈવેન્ટમાં તેના આરંભ પછી એકત્ર થયેલી આ સૌથી વધુ રકમ છે. પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપનું આ 12મુ વર્ષ છે ત્યારે આ વર્ષના ફંડ સહિત યુકે અને વિશ્વભરમાં ચેરિટીઝને સપોર્ટ કરતી સંસ્થા ‘વન કાઈન્ડ એક્ટ’ માટે આશરે કુલ 250,000 પાઉન્ડ એકત્ર કરાયા છે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગરના સંતો ભારતીય સંસ્કૃતિના પ્રચારાર્થે તા. 31 જુલાઈ લંડન પધારી રહ્યા છે.
આજે હજારો હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર – વિલ્સડનનો 49મો વાર્ષિક પાટોત્સવ 10થી 15 જુલાઇ દરમિયાન રંગેચંગે ઉજવાયો હતો.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
લંડનના સ્ટેનમોર વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ મંદિર (કુમકુમ) - યુકેની સ્થાપનાને 4 ઓગસ્ટના રોજ 11 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે પ્રસંગે યોજાયેલા પાટોત્સવ પ્રસંગે હાજરી આપવા માટે અમદાવાદથી આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર (કુમકુમ) - મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજી સાથેની ખાસ વાતચીતના અંશોઃ
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
મહાનગર શિકાગોમાં એક સંસ્થા દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સંપૂર્ણ ગીતા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. શિકાગોના નોવરિના ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં 10 હજારથી વધુ ભારતીય અને અમેરિકન લોકોએ ભગવદ ગીતાના પાઠમાં ભાગ લીધો હતો, જે અત્યાર સુધીનો એક રેકોર્ડ છે. ભગવદ ગીતાના તમામ 700 શ્લોકોનું એકસાથે પઠન કરવામાં આવ્યા હતા.
એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ તેમજ લાયન્સ ક્લબ કિંગ્સબરી, લાયન ક્લબ લંડન સેન્ટ્રલ હોસ્ટ અને પ્રાણશા સંસ્થાઓએ સંયુક્તપણે 27 જુલાઈ 2024ના રોજ સાઉથ હેરોમાં ધામેચા લોહાણા સેન્ટર ખાતે પશ્ચિમ કેન્યાની કિસુમુ લાયન્સ આઈ હોસ્પિટલ માટે ભંડોળ એકત્ર કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો.
ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) દ્વારા 15 જૂને પ્રેસ્ટન મંદિર ખાતે બે સ્થાનિક ચેરિટીઝ માટે ભંડોળ એકત્ર કરવા ભજન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગીતમય કાર્યક્રમ થકી સંસ્થા ગેલોવેઝ સોસાયટી ફોર બ્લાઈન્ડ અને ડેરિઅન હાઉસ ચિલ્ડ્રન્સ હોસ્પિસ માટે કુલ 5,400 પાઉન્ડનું ભંડોળ એકત્ર કરાયું હતું.
