સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    સવાના સ્વામિનારાયણ સનાતન મંદ

    SGVP ગુરુકુલ - અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી અમેરિકા ખાતે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર (સવાના) મુકામે શ્રી હનુમાન જયંતીનો અદ્ભુત ઉત્સવ ઉજવાયો.

    સ્વામિનારાયણ મંદિર - કુમકુમનો...

    અમદાવાદના મણિનગર સ્થિત સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 34મા પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, શ્રી મુક્તજીવન સ્વામીબાપા સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો, જેના દર્શનાર્થે સેંકડો ભાવિકો ઉમટી પડ્યા હતા.

    સંસ્થા સમાચાર (અંક 18 એપ્રિલ 2026)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સંસ્થા સમાચાર (અંક 25 એપ્રિલ 2026)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય અને ખાસ કરીને એસજીવીપી (SGVP) ગુરુકુલના બે અત્યંત પવિત્ર, નિષ્ઠાવંત અને તપસ્વી સંતો પ.પૂ. સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી તથા પ.પૂ. શાસ્ત્રી શ્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી જીવનલીલા સંકેલીને ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય સાંનિધ્યમાં અક્ષરનિવાસી થયા છે. આ બંને વિરક્ત સંતોના અક્ષરવાસથી સમગ્ર સત્સંગ સમાજ અને ગુરુકુલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    * ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે તા. ૨૭ના રોજ શરદપૂર્ણિમાના ગરબા થશે. સંપર્ક: 020 8426 0678.

    સંસ્થા સમાચાર (અંક 16 મે 2026)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા મહારાષ્ટ્ર દિવસ 2026ની ભવ્ય ઉજવણી

    મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા મહારાષ્ટ્ર ભવન, લંડન ખાતે મહારાષ્ટ્ર દિવસ 2026ની ભારે ઉત્સાહ, સાંસ્કૃતિક ગૌરવ અને સામુદાયિક ભાવના સાથે સફળ ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ ભારતીય ડાયસ્પોરા કોમ્યુનિટીઓના સભ્યો, પ્રતિષ્ઠિત નેતાગણ સહિત 450થી વધુ લોકોએ ઉજવણીની સાંજને અવિસ્મરણીય બનાવી હતી.