સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    યુદ્ધના માહોલ વચ્ચે શાંતિ-સેવ

    મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી યુદ્ધ જેવી અશાંતિ વચ્ચે પણ માનવસેવા અને પ્રાર્થનાનો અનોખો સંદેશ અબુધાબી સ્થિત બીએપીએસ મંદિરમાંથી મળી રહ્યો છે. અહીંના સંતો મુશ્કેલ સમયમાં શાંતિ અને સહકારનો સંદેશ આપતાં પ્રાર્થના, સેવા અને માનવતાના કાર્યોમાં સતત વ્યસ્ત અને જોડાયેલા છે.

    ‘જો BAPSના સંતો ન હોત તો અમે આજે બ

    અમેરિકાના રોબિન્સવિલેથી નીકળેલા ગુજરાતીઓનું એક ગ્રૂપ મિડલ ઇસ્ટમાં થયેલા યુદ્ધની વચ્ચે કુવૈતમાં ફસાઈ ગયું હતું. કોઈપણ જાતના આધાર વિના અજાણ્યા દેશમાં ફસાયેલા આ ગુજરાતીઓનું ગ્રૂપ શું કરવું, કેવી રીતે બચવું એને કઈ રીતે સુરક્ષિત ભારત પહોંચવું તેની ગડમથલમાં ફસાયેલું હતું. વૃદ્ધો અને બાળકો સાથેનું આ ગ્રૂપ ભારત પરત ફરી શકે તેવી કોઈ આશા નહોતી. જોકે અબુધાબીના BAPS મંદિર અને વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીની મદદથી આ ગ્રૂપ યુદ્ધ વચ્ચે બે દેશોની બોર્ડર ક્રોસ કરીને હેમખેમ ભારત-અમદાવાદ પહોંચી ચૂક્યું છે.

    બીએપીએસના વિદ્વાન સંત ભદ્રેશ

    બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીને સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ વર્ષ 2025ના અકાદમી એવોર્ડથી સન્માનિત કરાયા છે.

    સંસ્થા સમાચાર (અંક 21 માર્ચ 2026)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    વડતાલમાં મંદિરની પ્રતિકૃતિરૂ...

    વડતાલમાં નવ્ય અને કલાત્મક ‘વડતાલધામ સર્કલ’નું સોમવારે લોકાર્પણ કરાયું હતું. રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ રમણભાઈ સોલંકી તથા કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે આ સર્કલ જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું. 

    * એશિયન મ્યુઝીક સર્કિટ દ્વારા સુફિયાના વીથ ‘કવ્વાલી અને ગઝલ’ના કાર્યક્રમનું આયોજન તા. ૨૪-૧૦-૧૫ના રોજ સાંજે ૭-૩૦ કલાકે કેડોગન હોલ, ૫ સ્લોન ટેરેસ, લંડન SW1X 9 DQ ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક 020 7730 4500.

    સંસ્થા સમાચાર (અંક 28 માર્ચ 2026)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    આત્માના કલ્યાણ અને રક્ષા માટે...

    મોગરી સ્થિત અનુપમ મિશનમાં 22 માર્ચે સંતભગવંત સાહેબજીની નિશ્રામાં શાલીન માનવરત્ન સન્માન સમારોહ યોજાઇ ગયો. આ પ્રસંગે સંતભગવંત સાહેબજીએ તેમના સંબોધનમાં આધ્યાત્મિક્તાનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે આત્માના કલ્યાણ અને રક્ષા માટે પ્રભુનો આશરો અનિવાર્ય છે. અને પ્રભુના માહાત્મ્યને સમજવા સાધુ અનિવાર્ય છે.

    પૂ. મહંત સ્વામી મહારાજનું દિલ્...

    બોચાસણવાસી શ્રી સ્વામિનારાયણ અક્ષરપુરુષોત્તમ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલમાં દિલ્હી વિચરણ કરી રહ્યા છે. તેમના દર્શનાર્થે હરિભક્તો મોટી સંખ્યામાં અક્ષરધામ ખાતે ઉમટી રહ્યા છે. 

    યોગગુરુ રામદેવજી મહારાજને શા

    સંતભગવંત સાહેબજીના 87મા પ્રાગટ્ય દિને 23 માર્ચના રોજ યોજાયેલા એક સમારોહમાં યોગગુરુ શ્રી રામદેવજી મહારાજને શાલીન માનવરત્ન સન્માન અર્પણ કરાયું હતું.