સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રાધ...

    ન્યૂઝીલેન્ડના આ મહાનગરમાં આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે 13 અને 14 જૂનના રોજ 25મા પાટોત્સવની ભવ્ય ઉજવણી થશે. 

    અબુ ધાબીના બીએપીએસ મંદિરને પ્

    બીએપીએસ હિન્દુ મંદિર અબુ ધાબીને ત્રીજી ‘ઇન્ટરનેશનલ ડાયલોગ ઓફ સિવિલાઇઝેશન્સ એન્ડ ટોલરન્સ કોન્ફરન્સ’ (IDCT 2026)માં પ્રતિષ્ઠિત ‘ટોલરન્સ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ પુરસ્કાર એવી વ્યક્તિઓ અને સંસ્થાઓને અર્પણ કરવામાં આવે છે, જેમનું કાર્ય વૈશ્વિક સહિષ્ણુતા, પારસ્પરિક આદર અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે છે. આ પસંદગી પરિષદની સાયન્ટિફિક કમિટી દ્વારા તેમની આંતરરાષ્ટ્રીય અસર અને યોગદાનના આધારે કરવામાં આવે છે.

    સરદાર પટેલની પ્રતિમાને સંતગણ

    શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ગ્રામ્ય વિસ્તાર મોખાસણ ખાતે મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી અને સંતવૃંદ દ્વારા સિંહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી.

    SGVPના વડા પ.પૂ. માધવપ્રિયદાસજીન

    અમદાવાદના છારોડી સ્થિત વિખ્યાત શિક્ષણ સંસ્થાન SGVP ના પ્રમુખ પરમ પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી હાલ યુકેમાં વિચરણ કરી રહ્યા છે. સોમવાર - 8 જૂનના રોજ તેમણે લંડનના હેરોમાં રહેતા દીપક મફતભાઈ પટેલના ઘરે પધરામણી કરી હતી. 

    દિવંગત ઘનશ્યામ સ્વામી (સારંગપુરવાળા)ની શ્રદ્ધાંજલિ સભા શનિવારે વડતાલ મંદિરના સભામંડપમાં યોજાઈ હતી. ઘનશ્યામ સ્વામીને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે વિવિધ મંદિરોના 250થી વધુ સંતો, ગુજરાત, મધ્ય પ્રદેશના 27 ઉપરાંત ઉપરાંત ગામોના 1,000થી વધુ હરિભક્તો ઉપસ્થિત હતા. 

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સંસ્થા સમાચાર (અંક 20 જૂન 2026)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    ૐ ક્રિમેટોરિયમના લોકાર્પણ પૂ

    અનુપમ મિશન દ્વારા ડેન્હામમાં સાકાર થઇ રહેલા ૐ ક્રિમેટોરિયમના લોકાર્પણ પૂર્વે ગયા શુક્રવારે ધર્મોલ્લાસભર્યા માહોલમાં અધિક માસ મહાયજ્ઞ યોજાઇ ગયો. ભારતીય સમુદાયના વિવિધ વર્ગના લોકોની હાજરીથી હર્યાભર્યા આ કાર્યક્રમમાં સહુ કોઇએ અનુપમ મિશનના સ્તુત્ય આયોજનને બિરદાવ્યું હતું.

    વડતાલધામમાં વિવિધ વ્યંજનો સા

    વડતાલધામમાં અધિક માસની પૂર્ણાહુતિ પ્રસંગે દેવોનો કેસર અભિષેક કરાયો હતો. સાથે સાથે જ 3 હજાર કિલોના વિવિધ વ્યંજનો સાથે છપ્પન ભોગ અન્નકૂટ અને માસિક શ્રીહરિયાગની પૂર્ણાહુતિ યોજાઈ હતી.