Search Results

Search Gujarat Samachar

એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજહાંથી સુરત ઇન્ટરનેશનલ ફ્લાઇટનું ઉતરાણ કરાવી આ સેવા ૧૬મીથી શરૂ કરવામાં આવી છે. આ સાથે સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસ નેટવર્કનું બારમા...

બિકાનેર જમીન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ રોબર્ટ વાડરાની કંપનીની ૪.૬૨ કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે તેમ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું છે. ભારત-પાકિસ્તાનની સરહદ પાસે હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં રોબર્ટ...

નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા રિઝર્વ બેંક સરકારને રૂ. ૨૮,૦૦૦ કરોડ વચગાળાના ડિવિડન્ડ તરીકે આપશે. રિઝર્વ બેંકની સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. મર્યાદિત ઓડિટ સમીક્ષાના આધારે અને હાલના આર્થિક મૂડી માળખાને લાગુ કર્યા બાદ બોર્ડે ૩૧ ડિસેમ્બર,...

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરતના અબ્રામામાં ૬૦મો સમૂહલગ્નોત્સવ ૧૭મીએ યોજાયો હતો. ‘ચેતન્યોત્સવ’ નામથી યોજાયેલા લગ્નોત્સવમાં ૨૬૧ યુગલે પ્રભુતામાં પગલા...

કાલુપુર સ્વામીનારાયણ મંદિરમાં ૧૭મીએ હિસાબ માટે બેઠક મળી હતી. જેમાં ટ્રસ્ટી ગાંડાભાઇ પટેલે આશરે રૂ. ૭૦૦ કરોડના ગોટાળા થયા હોવાનું કહી વાંધો ઉઠાવતાં મંદિરના મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદ, તેજેન્દ્ર પ્રસાદ પાંડે તથા મનીષ કારભારીએ બહારથી માણસો બોલાવી...

દિલ્હીના બહુચર્ચિત વિદ્યાર્થી નેતા કન્હૈયાકુમારે ૧૩મીએ રાજકોટમાં સંવિધાન રેલી અને સભામાં કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, મને દેશદ્રોહી ગણાવતી સરકારમાં દમ હોય તો મને જેલમાં પૂરે. અમે ભારતના વિરોધી નથી, પણ ભાજપના વિરોધી છીએ....

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રની સત્તારૂઢ ભાજપ સરકારને પરાસ્ત કરવા માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કમર કસી છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના પ્રવાસે...

 જસદણમાં માત્ર ૧૭ વર્ષની ઉંમરથી વિવિધ રમતોમાં ભાગ લેનારા ૮૧ વર્ષના નિવૃત્ત શિક્ષક બાબુભાઈ બેચરભાઈ સરધારાએ તાજેતરમાં નાસિકના મીનાતાઈ સ્ટેડિયમમાં ૪ હજાર...

શારજાહમાં ૧૩મીએ રાત્રે કાર અકસ્માતની ઘટનામાં વડોદરાના દંપતીનું તાજેતરમાં મોત નીપજ્યું હતું. આ ઘટનામાં બે બાળકો સહિત કુલ છ જણા ઘાયલ પણ થયાં હતાં. ઉલ્લેખનીય છે કે દાયકા અગાઉથી વિદેશમાં સ્થાયી થયેલા પરિવારના સભ્યો દસ વર્ષ બાદ એકઠા થયા હતા. તેઓ...

પુલવામા આતંકી હુમલા બાદ ભારત સરકાર એક પછી એક નિર્ણાયક પગલાં ભરીને પાકિસ્તાન પર ભીંસ વધારી રહી છે. ભારતે પહેલાં પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો...