Search Results

Search Gujarat Samachar

પૂણ્ય સલિલા પતિત પાવની મા નર્મદાજીના પવિત્ર તટ ઉપર કણ્વ ઋષિની તપોભૂમિ શ્રી કુબેરભંડારી મહાદેવ મંદિર (કરનાળી)ના સાંનિધ્યમાં સી. બી. પટેલ પરિવાર દ્વારા સમસ્ત...

આ દિવસોમાં ગુજરાત ઉત્સવ અને મૃત્યુની સમાંતરે ચાલતું રહ્યું! જેમ વ્યક્તિ, તે રીતે સમાજને ય અંધારાં-અજવાળાં અને જીવન-મૃત્યુનો અનુભવ થતો રહે છે તે સમયનાં...

સૌરાષ્ટ્ર-કચ્છઅલગ પરિણામનો આગવો મિજાજસમગ્ર ગુજરાતથી અલગ પરિણામ આપવાનો મિજાજ સૌરાષ્ટ્રએ વધુ એક વખત બતાવ્યો. સૌરાષ્ટ્રમાં ગામડાંએ કોંગ્રેસને જીતાડી, શહેરોએ ભાજપની આબરૂ બચાવી છે. પાટીદાર ફેકટર સૌરાષ્ટ્રમાં ચાલ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની શહેરી વિસ્તારોની...

ભાજપે વડા પ્રધાનનો ગઢ બચાવ્યોદુનિયામાં શક્તિશાળી રાજકીય નેતાઓમાંના એક ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં ચૂંટણી યોજાઈ હતી. ૨૦૧૪માં ભારતના વડા પ્રધાન બન્યા પહેલાં ગુજરાતમાં ૨૦૦૨થી ૨૦૧૪ સુધી સતત ૩ ટર્મ સુધી તેઓ ગુજરાતના મુખ્ય...

આરબીઆઈ રૂ. ૨૦૦૦ની નોટ પાછી ખેંચી રહી હોય તેમજ તેનું પ્રિન્ટિંગ અટકાવી રહી હોવાની શક્યતા દર્શાવતો એક અહેવાલ એસબીઆઈએ તાજેતરમાં રજૂ કર્યો છે. આરબીઆઈએ લોકસભામાં...

BAPSના નિષ્ઠાવાન સત્સંગી અને નીસડન સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી અને વાયમન સોલિસીટર્સના પાર્ટનર અનૂપભાઈ વ્યાસના પિતા શ્રી અરુણભાઈ વિષ્ણુપ્રસાદ વ્યાસનું તા.૧૩-૧૨-૧૭ને બુધવારે દુઃખદ નિધન થયું છે. સદગતને શ્રદ્ધાંજલિ અર્પવા તા.૧૬-૧૨-૧૭ને શનિવારે...

ભારતે અમેરિકા પાસેથી બે સી-૧૭ ગ્લોબમાસ્ટર વિમાનો ખરીદવાનું નક્કી કર્યું છે. લશ્કરી સરંજામ અને સૈનિકોની હેરફેર માટે આ વિમાનો આખા જગતમાં પ્રખ્યાત છે. હાલ...

આરંભના બે દિવસ વરસાદમાં ધોવાયા બાદ ભારે ચઢાવ-ઉતાર બાદ કોલકાતા ટેસ્ટ રોમાંચક રીતે ડ્રો રહી હતી. ભારતે પ્રથમ દાવમાં ૧૭૧ રન બનાવ્યા હતા જેની સામે શ્રીલંકાએ...

પોતાના મત વિસ્તારમાંથી ઊભેલો એક પણ ઉમેદવાર ચૂંટણી જીતવાને લાયક નથી એવું સાબિત કરવા માટેનું બટન એટલે ‘નોટા’ (નન ઓફ અબોવ). ગુજરાતમાં વિધાનસભાની ચૂટણીમાં આ વખતે ૫.૫૧ લાખ મતદારોએ ‘નોટા’ પ્રેસ કર્યું છે. રાજ્ય ચૂંટણીપંચના મતે, ગુજરાતના કુલ મતના ૧.૮...