Search Results

Search Gujarat Samachar

નાના યક્ષના મેળામાં યક્ષ મંદિરે રવિવાર સવારથી ગામડાના લોકો દર્શન કરી મેળાની મોજ માણતા જોવા મણ્યા હતા. જો કે બપોર બાદ ઝરમર વરસાદે મેળાના રંગમાં ભંગ નાખ્યો...

સ્ટેમ્પ ડ્યુટી વિવાદમાં સપડાયેલા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલા રેયનરના રાજીનામા બાદ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરને કેબિનેટમાં ધરમૂળથી બદલાવની ફરજ પડી છે....

પ્રોપર્ટી પર ઓછી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાના મામલામાં આખરે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલા રેયનરને રાજીનામુ આપવાની ફરજ પડી છે. તેમનું રાજીનામુ વડાપ્રધાન સર...

રાજ્યમાં શનિવારે ગણેશ વિસર્જનની ઉજવણી દરમિયાન પંચમહાલના યાત્રાધામ પાવાગઢ ખાતે કરુણ ઘટના બની. પાવાગઢ મંદિર સુધી માલ-સામાન લઈ જવા બનાવેલો રોપ-વે તૂટી પડતાં...

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઇન્ટરનેશનલ કાર્ગો ઓપરેશન શરૂ કરવા લાંબા સમયથી માગ ઊઠી રહી છે. સુરતથી મોટા પ્રમાણમાં જેમ્સ એન્ડ જ્વેલરી, કાપડ, કેમિકલ, શાકભાજી,...

લણવા ગામના 16 વર્ષના વિદ્યાર્થી અયાન પટેલે ખેડૂતો ટેક્નોલોજી સાથે ખેતીક્ષેત્રે પ્રગતિ કરે તેવા ઉદ્દેશ સાથે AI આધારિત સોલાર ઇરિગેશન રોવર મશીન બનાવી તેનો...

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ યુકેના પ્રમુખ વિમલજી ઓડેદરાએ જણાવ્યું હતું કે, લેસ્ટરની દિવાળી ઉજવણીને હિન્દુ તહેવાર તરીકે વ્યાપક માન્યતા મળી...

છેલ્લા અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં બારેમેઘ ખાંગા જેવા હાલ સર્જાયા. ગુજરાતના તમામ ઝોનમાં વરસાદે માઝા મૂકતાં લોકોને હાલાકી પડી હતી.

વિજય માલ્યા, નીરવ મોદી, લલિત મોદી સહિતના ભાગેડૂ આર્થિક અપરાધીઓના ભારત ખાતે પ્રત્યર્પણનો માર્ગ ખુલી શકે છે. તાજેતરમાં બ્રિટિશ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના...

ગ્રુમિંગ ગેંગ સામેની તપાસમાં સરકારે કોઇ પ્રગતિ કરી નહીં હોવાનો આરોપ મૂકાયો છે. હોમ ઓફિસ મિનિસ્ટર જેસ ફિલિપ્સે સાંસદોને જણાવ્યું હતું કે, નિયુક્તિ પ્રક્રિયા...