Search Results

Search Gujarat Samachar

દિલ્હી હાઇકોર્ટે યુકેમાં હર્ષિતા બ્રેલાની હત્યાના કેસમાં યુકેની તપાસ એજન્સીઓ અને અરજકર્તા વચ્ચે સમન્વય સાધવા ભારતના વિદેશ મંત્રાલયને એક નોડલ ઓફિસરની નિયુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

કોરોના મહામારી દરમિયાન વેપાર-ઉદ્યોગને જારી કરાયેલી લોન મેળવવામાં છેતરપિંડીના આરોપસર એક કન્સ્ટ્રક્શન કંપનીના ડિરેક્ટરને જેલની સજા કરાઇ છે. નાઇટ વર્કર્સ લિમિટેડના 31 વર્ષીય આરતી ડેડાએ વર્ષ 2020માં 50,000 પાઉન્ડની બે બાઉન્સબેક લોન પ્રાપ્ત કરી હતી.

દેશમાં દાવાનળની જેમ પ્રસરી રહેલા વિન્ટર બગ સામે જાહેર જનતાને ચેતવણી જારી કરવામાં આવી છે. વિન્ટર બગના કારણે એક હોસ્પિટલમાં તમામ વોર્ડ બંધ કરી દેવાની ફરજ પડી છે.

સર્જક રાજેન્દ્ર એમ. જાની વ્યવસાયે એડવોકેટ અને આરાસુરી અંબાજી માતા મંદિરના નિવૃત્ત અધિકારી છે. તેઓ નિજાનંદ માટે વાર્તા-કવિતાના સર્જન ઉપરાંત રાજકીય વિશ્લેષણ,...

દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડસના નામે સરકાર, બેન્ક અને અન્ય સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર બાંદરા પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર...

યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે સોમવારે ઓન કેમેરા એચઆઇવી ટેસ્ટ કરાવ્યો હતો અને તેમણે વિશ્વભરના નેતાઓને તેમ કરવા આહવાન કર્યું હતું. સ્ટાર્મર એચઆઇવી ટેસ્ટ કરાવનારા પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન છે. 

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર નાગાર્જુન અને અભિનેત્રી પત્ની અમલા સહિત અક્કીનેની પરિવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. 

મંગળવારે બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દસકાઓથી અહીં વસતાં ભારતીય સમુદાયને સંબોધતાં કહ્યું હતું કે ભારત અને મોરેશિયસના...

ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને મહાનગરોના પ્રમુખો માટે ડિસેમ્બરમાં હાથ ધરાયેલી પ્રક્રિયા પછી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે દોઢ મહિના પછી 41 પૈકી 35 નામની...

સૌરાષ્ટ્ર-કચ્છના સાગરકાંઠેથી ડ્રગ્સની હેરાફેરીના આયોજનબદ્ધ નેટવર્ક પર ATS, પોલીસ અને એજન્સીના સંયુક્ત પ્રયાસોથી અંકુશ મેળવી શકાયો છે. વર્ષ 2023-24 દરમિયાન...