Search Results

Search Gujarat Samachar

મહાનગર મુંબઈની શાંતિને હચમચાવી નાંખનાર 2006ના લોકલ ટ્રેન સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઇકોર્ટે તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપતાં...

માનવ તસ્કરી નિયંત્રણમાં લેવાના લક્ષ્યાંક સાથે યુકે દ્વારા જાહેર કરાયેલા નવા પ્રતિબંધો અંતર્ગત પ્રાથમિક લક્ષ્યાંકોના ભાગરૂપે ગેંગ લીડર્સ, નાની હોડીઓ સપ્લાય કરતી કંપનીઓ, બનાવટી પાસપોર્ટ બનાવી આપનારા અને નાણાની હેરાફેરી કરતા વચેટિયાઓના નામ આ સપ્તાહમાં...

ભારત અને અમેરિકા વચ્ચે મિની ટ્રેડ ડીલ કે દ્વિપક્ષીય સોદો થવાની સંભાવના આકાર લઇ રહી છે. અમેરિકા પ્રવાસે ગયેલું પ્રતિનિધિમંડળ પાંચમા તબક્કાની વાતચીત પૂરી કરીને ભારત પાછું આવી ગયું છે. 

વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે પાર્ટીના શિસ્તના સતત ઉલ્લંઘન માટે લેબર પાર્ટીના ચાર સાંસદને સસ્પેન્ડ કરી દીધાં છે. સરકારના વેલ્ફેર કટ વિરુદ્ધ બળવો પોકારનાર બેક બેન્ચર્સ સામે નિયમોનું હથિયાર ઉગામવાનું વડાપ્રધાને નક્કી કરી લીધું છે.

સ્ટાર્મર સરકારનું સત્તામાં એક વર્ષ પુરું થાય તે પહેલાં જ ફુગાવાનો દર 3.6 ટકા પર પહોંચી ગયો છે. જૂન 2025માં જાન્યુઆરી 2024 પછી ફુગાવાનો દર સૌથી ઊંચી સપાટી પર પહોંચ્યો હતો.

રેસિઝમની આકરી ટીકા કરનારા સાંસદ ડાયને એબોટને લેબર પાર્ટીએ બીજીવાર સસ્પેન્ડ કર્યાં છે. એબોટે જણાવ્યું હતું કે, રેસિઝમ પર મેં અગાઉ કરેલી ટિપ્પણી પર મને જરાપણ ખેદ નથી.

સદીઓથી વિશ્વના ઘણા દેશોમાં ખજૂર એ લોકોના મુખ્ય ખોરાકનો એક ભાગ રહી છે. ખુબ મીઠી અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત તેનાથી આરોગ્યને પણ ઘણા લાભ થાય છે. તમારા સામાન્ય...

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના શિલાઈ હટ્ટી જનજાતિના બે ભાઈઓએ એક જ મહિલા સાથે લગ્ન કર્યાં. આ લગ્ન કોઈથી છૂપાયેલા નહોતા, પરંતુ સંપૂર્ણ ઠાઠમાઠથી થયા, ત્રણ...

આ ઉનાળામાં 13મા વાર્ષિક પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ દરમિયાન વન કાઈન્ડ એક્ટ ચેરિટી માટે 45,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી. ટુર્નામેન્ટ માટે ભંડોળ...