Search Results

Search Gujarat Samachar

ઈન્ડિયન આઈડોલ સીઝન-3 જીતીને ઘરે ઘરે જાણીતા બની ગયેલા તેમજ તાજેતરમાં ‘પાતાલલોક-ટુ’માં વિલન તરીકે દેખાયેલા પ્રશાંત તમાંગનું રવિવારે ફક્ત 43 વર્ષની વયે દિલ્હીમાં...

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રારંભે દેશના જાણીતા ઉદ્યોગપતિઓએ ગુજરાતના વિકાસ માટે મહત્વની વિગતો જાહેર કરી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ...

સર કેર સ્ટાર્મરની સરકાર યુ-ટર્નની સરકાર બની રહી છે. 18 મહિના પહેલાં 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં સત્તારૂઢ થયેલા વડાપ્રધાન સ્ટાર્મર હાઉસ ઓફ કોમન્સમાં પ્રચંડ બહુમતી છતાં પોતાની જ પાર્ટીના બેક બેન્ચર્સના વિરોધના કારણે અત્યાર સુધીમાં વિવિધ મુદ્દે સાત વાર...

સોના-ચાંદીના કિંમત દિનપ્રતિદિન ઐતિહાસિક ઉછાળા સાથે નવી ઊંચાઇ સ્પર્શી રહ્યા છે. આજે 13 જાન્યુઆરીએ આ લખાઇ રહ્યું છે ત્યારે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(આઇબીજેએ)ના...

સપ્ટેમ્બર 2025માં એક્ટર વિકી કૌશલ અને કેટરિના કૈફે જાહેર કર્યું હતું કે તેમને ત્યાં પહેલા સંતાનનું આગમન થવાનું છે. આ સારા સમાચાર સાથે તેમણે એક પોલરોઈડ...

જેતપુર અને ધોરાજી પંથકમાં 9 જાન્યુઆરીએ સવારે 2.5થી વધુ તીવ્રતાના ઉપરાઉપરી 11 ભૂકંપ આવ્યા બાદ 10 જાન્યુઆરીએ મોડી રાત્રે 1.9નો હળવો આંચકો નોંધાયો હતો. આ...

વેસ્ટ લંડનમાં પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ દ્વારા 14 વર્ષીય શીખ સગીરાને ફસાવી તેના પર ગેંગ રેપ કરાયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે. ગેંગે સગીરાનું અપહરણ કર્યા...

ન્યામાં લોકપ્રિય અને ‘સુપર ટસ્કર તરીકે ઓળખાતા 54 વર્ષીય હાથી ક્રેગ’નું શનિવાર 3 જાન્યુઆરીએ મોત થવા સાથે કેન્યાવાસીઓ તેનો શોક મનાવી રહ્યા છે. સધર્ન કેન્યાસ્થિત...

બોલિવૂડમાં એકસાથે બે કપલનાં બ્રેકઅપના સમાચાર આવ્યા છે. વીર પહાડિયા અને તારા સુતરિયા વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. બીજી તરફ ખુશી કપૂર અને વૈદાંગ રૈના વચ્ચેનાં...

રાજસ્થાનના બિકાનેરમાં આયોજિત ઈન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્સવના પ્રથમ દિવસે જ બિકાનેરની ગલીઓ અને રેતાળ ધોરાઓ રાજસ્થાની...