વિટામિન-ડીઃ હાડકાં ઉપરાંત ઇમ્યુનિટી - માનસિક તંદુરસ્તી માટે પણ જરૂરી

શું તમને ભરપૂર ઊંઘ પછી પણ આખો દિવસ થાક અનુભવાય છે? અથવા તો હાડકાં કે પીઠનો દુઃખાવો રહે છે? આ અને આવા સંકેત વિટામીન-ડીની ઊણપ સામે આંગળી ચીંધે છે. બહુમતી વર્ગ એટલું જ જાણે છે કે વિટામિન-ડી હાડકાં માટે જરૂરી છે, પરંતુ હકીકત એ છે કે વિટામિન-ડી હાડકાં...

હેલ્થ ટિપ્સઃ ડી-ડાઇમર ટેસ્ટ બ્લડમાં ક્લોટિંગનું સ્તર બતાવે છે

કોઇ પણ જાતની ઈજા પહોંચે ત્યારે શરીર લોહીને વહી જતું અટકાવવા માટે ઈજાવાળા સ્થાન પર આપમેળે જ લોહીની ગાંઠ બનાવીને તેને થીજાવી નાખે છે. આ પ્રક્રિયાને ક્લોટિંગ કહે છે. શરીરમાં આંતરિક ઈજા પણ થતી હોય છે. બ્લિડિંગ બંધ થયા પછી ક્લોટ ધીમે ધીમે તુટી જાય...

મનુષ્યના શરીરમાં ૬૦થી ૬૫ ટકા પાણી હોય છે. તમારે ૨૪ કલાકમાં ૧૦થી ૧૨ ગ્લાસ એટલે કે અઢીથી ત્રણ લિટર પાણી પીવું જોઈએ જ. હા વધારે પીઓ તો ચોક્કસ નુકસાન થાય....

બાળપણમાં બુલિંગ એટલે કે બદમાશીનો ભોગ બનેલા યુવાઓના ડિપ્રેશનમાં જવાનું જોખમ વધારે રહે છે. એક તબીબી અભ્યાસમાં આ વાત જાણવા મળી છે. સંશોધકો માને છે કે આ યુવાઓમાં ડિપ્રેશનનું કારણ આનુવંશિક (જીનેટિક) પણ હોઈ શકે છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ...

લોકો ફેશન માટે શરીરના વિવિધ ભાગ પર ટેટુ ચિતરાવે છે, પરંતુ વૈજ્ઞાનિકોએ એવું ઇ ટેટુ વિકસાવ્યું છે, જે વ્યક્તિને હાર્ટ એટક અંગે ચેતવણી આપશે. સાથોસાથ હાર્ટ એટેક સંબંધિત તમામ પાસાંઓ પર પણ નજર રાખશે. આ અનોખા ઇ ટેટૂને અમેરિકાની ટેકસાસ યૂનિવર્સિટીના...

અમેરિકામાં ૧૧ વર્ષ સુધી પથારી પર પડ્યા પડ્યા પોતાની જ સારવાર કરી હોવાનો એક વિદ્યાર્થીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. તમામ ડોક્ટરોએ તેની સારવાર કરવાથી હાથ...

ઘણાં લોકોને અચાનક કોઇ કારણ વગર પેટમાં દુઃખાવો થતો હોય છે. ભૂખ ઓછી લાગતી હોય છે. અથવા તો જમ્યા બાદ લિવરના ભાગમાં દુખાવો થતો હોય છે. જો આવું થતું હોય તો...

ધૂમ્રપાન કરતા લોકોની તુલનાએ સ્થૂળતાથી પીડાતા લોકોમાં કેન્સરનું જોખમ વધારે હોય છે. આ દાવો કેન્સર રિસર્ચ યુકેના અભ્યાસમાં કરવામાં આવ્યો છે. વિજ્ઞાનીઓના મતે...

વૃદ્ધાવસ્થામાં પ્રવેશેલા દરેક લોકો માટે સાંભળવાની સમસ્યા ઘણી સામાન્ય છે. ઉંમર વધતી જાય તેમ શ્રવણશક્તિમાં ધીમે ધીમે ઘટાડો થતો રહે તે અનિવાર્ય ગણાય છે. ઘણાં...

અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના સંશોધકોએ હેલ્થ ઇન્સ્યોરન્સના રાષ્ટ્રવ્યાપી ડેટાનો અભ્યાસ કર્યા બાદ તારણ રજૂ કર્યું છે કે જે બાળકોને પેટના ફ્લૂની રોટાવાઇરસ...



to the free, weekly Gujarat Samachar email newsletter