શું તમે એક્સ-રે, CT સ્કેન, MRI, PET સ્કેન જેવાં પરીક્ષણો વચ્ચેનો તફાવત જાણો છો?

આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....

મગજ પણ જરૂરી પ્રમાણમાં કોલેસ્ટરોલ બનાવી લે છે

ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે. 

તમે યોગ કરો છો એવું કોઈ પૂછે એટલે પહેલો વિચાર આસનોનો જ આવેને? પરંતુ ખરેખર એવું નથી. યોગ એટલે આસન એવી પ્રચલિત માન્યતા કરતાં યોગની વ્યાખ્યા અનેકગણી ગહન અને...

કોરોના વાઈરસ માટે હજુ વેક્સિન શોધાઈ નથી ત્યારે વિજ્ઞાનીઓ માને છે કે થોડા પાઉન્ડની કિંમતના સ્ટેરોઈડથી સારવાર જીવન બચાવવા માટે અક્સીર બની શકે છે. દાયકાઓ...

કેળાના રંગના આધારે તેના ફાયદા નક્કી કરી શકાય છે. તેનો રંગ જણાવે છે કે કેળું કાચું હોય ત્યારથી માંડીને પાકે ત્યાં સુધીમાં તેના પોષક તત્વોમાં સતત ફેરફાર...

ઇઝરાયલની બેન ગુરિયન યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ એવી ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ કોરોના ટેસ્ટ કિટ તૈયાર કરી છે કે જે માત્ર એક જ મિનિટમાં ટેસ્ટ રિઝલ્ટ આપી દેશે. આ...

કોરોના વાઈરસના સંક્રમણથી દૂર રહેવા અત્યારે તો બે મીટર જેટલું અંતર જાળવવાનો નિયમ અમલમાં છે પરંતુ, ઘણી જગ્યાએ આટલું અંતર જાળવવું મુશ્કેલ બની રહે છે. સંક્રમિત...

‘હૂ’ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ કોરોના સામે મુકાબલો કરવા એન્ટિબાયોટિકના વધારે પડતાં ઉપયોગ સામે ચેતવણી ઉચ્ચારી છે. સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસ ગેબ્રેયેસસે...

વર્ષો પહેલાં તાંબાના વાસણનું બહુ ચલણ હતું. અરે, ઘણા લોકો તો પોતાના ઘરમાં તેને સજાવીને પણ મૂકતાં અને આપણાં બાપ-દાદા તો તેમાં જ ભોજન કરતાં. આમ તો તે સમયે...



to the free, weekly Gujarat Samachar email newsletter