દિવસમાં 8થી 12 કલાકની અંદર ખાઓઃ સૂવાના 3 કલાક પહેલા પેટ ખાલી રાખો

ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન ઉદભવે છે કે રાત્રે ખાવાનું ક્યારે બંધ કરવું જોઈએ? એક સર્વેના તારણ અનુસાર, 60 ટકા લોકો રાત્રે 9 વાગ્યા પછી ભોજન અથવા નાસ્તો કરે છે. સ્વાસ્થ્ય માટે આ સારી બાબત નથી. સંશોધન દર્શાવે છે કે તમે શું ખાઓ છો તે ફક્ત મહત્ત્વનું...

બાળકોને પુસ્તક વાંચી સંભળાવો, મગજનો વિકાસ વધુ ઝડપથી થશે

સામાન્ય રીતે લોકો એવું માને છે કે જ્યારે બાળક બોલવા કે વાંચતા શીખી જાય, ત્યાર પછી જ તેને પુસ્તકો વાંચીને સંભળાવવા જોઈએ, પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે નવજાત બાળકને પણ પુસ્તક વાંચીને સંભળાવવાથી તેને શબ્દોનો અર્થ ભલે સમજાતો ન હોય, છતાં આ આદત તેના...

કોઇપણ વ્યક્તિને માઈગ્રેન શબ્દ સાંભળતા જ મગજમાં સૌથી પહેલા અસહ્ય માથાના દુખાવાનો વિચાર આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવું માઈગ્રેન પણ હોય છે જેમાં...

આંખની તપાસ એ ફક્ત દ્દષ્ટિની તપાસ નથી એ તમારા સ્વાસ્થ્યનું પ્રતિબિંબ હોઈ શકે છે. વ્યાપક આંખની તપાસમાં ડોક્ટર માત્ર આંખની સમસ્યાઓ જ નહીં પરંતુ હૃદય રોગ,...

બાહ્ય અવકાશમાંથી દરરોજ અને દર સેકન્ડે પૃથ્વી પર અગણિત પાર્ટિકલ્સ અથવા તો રજકણોનો જોરદાર બોમ્બમારો થતો રહે છે. આમાંથી કેટલાક પાર્ટિકલ્સ આપણી પૃથ્વીના વાતાવરણથી...

કોઈ પણ દુઃખાવા, પીડા, તાવ અથવા શરીરની અસ્વસ્થતા દૂર કરવા માટે લોકો સામાન્યપણે પેરાસિટામોલ ટેબ્લેટ ગળી લેતા હોય છે. વિશ્વમાં સૌથી વધુ વપરાશ ધરાવતી પેરાસિટામોલને...

એઆઈ નામે જાણીતું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ બહુ ઝડપભેર દુનિયા બદલી રહ્યું છે તે આપણે સહુ કોઇ જાણીએ છીએ, પરંતુ શું તમે એ જાણો છો કે આપણી જિંદગીને ઝડપભેર બદલી...

અમર રહેવાની કે લાંબું જીવવાની ઈચ્છા કોને ન હોય? આમ છતાં, આ શક્ય બનતું નથી કારણકે ઘડપણ બધાને સતાવે છે. આપણા શરીરના કોષો સતત વધતા રહે છે, પરંતુ સમયાંતરે...

આપણે પ્રિસ્ક્રિપ્શન મુજબ દવાઓ તો ખરીદીએ છીએ, પરંતુ આપણે ઘણીવાર યોગ્ય માત્રા અને એક્સપાયરી ડેટ અવગણીએ છીએ, જે દવાની અસરકારકતામાં ફેરફાર કરી શકે છે. યુએસની...

જો તમે પૃથ્વી પર ધાતુની બે પ્લેટ્સને નજીક રાખો તો કશું જ થતું નથી, પરંતુ જો આ જ પ્લેટ્સને અવકાશના શૂન્યાવકાશમાં લઈ જવાય તો તે બે પ્લેટ્સ એકબીજા સાથે સજ્જડપણે...

નિષ્ક્રિયતા પણ મગજ માટે ફાયદાકારક હોય છે. જર્મન-બ્રિટિશ નિષ્ણાતો દ્વારા થયેલા એક સંશોધનના તારણ મુજબ, આરામની સ્થિતિમાં મગજનું ડિફોલ્ટ મોડ નેટવર્ક એક્ટિવ...



to the free, weekly Gujarat Samachar email newsletter