પૂરતી ઊંઘ વિના મગજ પોતાને જ ખાવા લાગે છે

તમે કદાચ જાણતા હશો કે સાપ કે વીંછી જેવાં સરિસૃપ વર્ગના પ્રાણીઓ પોતાના બચ્ચાંનો કોળિયો કરી જાય છે. તમને કદાચ નવાઈ લાગશે કે આપણું મગજ પણ આવું જ કરે છે જ્યારે તેને પૂરતી ઊંઘ મળતી ના હોય. ઊંઘ ન મળતી હોય તેવાં ઊંદરો પર અભ્યાસમાં વિજ્ઞાનીઓને લાંબા...

હેલ્થ ટિપ્સઃ મિત્રતાઃ દવાનું કામ કરે છે, મનને મજબૂત બનાવે છે

મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...

ફળ અને પૌષ્ટિક આહારથી લોકો સ્વસ્થ રહે છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ તમારા કામના સ્થળે આસપાસના લોકો આ જ સલાહ માનીને ફળ અને શાકભાજી ખાય છે તો પૂરી શક્યતા...

ડાયાબિટીસ એ લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી એવી શારીરિક સમસ્યા છે, જેની ઉપેક્ષા શરીરમાં અન્ય ગંભીર બીમારીઓને નોતરી શકે છે. વધતી ઉંમર સાથે ડાયાબિટીસને કંટ્રોલમાં...

એક દુઃખદ ટ્રેન દુર્ઘટનામાં બન્ને હાથ ગુમાવનાર દિલ્હીનો એક પેઇન્ટર હવે ફરીથી પોતાનું બ્રશ પકડી શકશે. તેનું સંપૂર્ણ શ્રેય દિલ્હીના ડોક્ટરોના જૂથની સર્જિકલ...

કેન્સર વિશેની વાત બ્રેઈન કેન્સર વિના અધૂરી જ ગણાય જેના અનેક પ્રકાર છે. અસાધ્ય બ્રેઈન કેન્સર ટ્યુમર્સમાં ગ્લીઓબ્લાસ્ટોમાઝ (Glioblastomas) પણ છે જેના કારણે...

ડાયાબિટીસ કોઈ રોગ નથી પરંતુ, ધીમા ઝેર જેવી આરોગ્યલક્ષી ગંભીર પરિસ્થિતિ છે જે શરીરને ખોખલું કરી નાખે છે. લાઈફસ્ટાઈલના લીધે પણ સર્જાતા ડાયાબિટીસમાં વ્યક્તિના...

શું તમે પણ અજાણ્યા લોકો સાથે વાતચીત કરતા ખચકાટ કે સંકોચ અનુભવે છો? જો તમારો જવાબ ‘હા’ હોય તો પણ મુંઝાવા જેવું નથી. હકીકત તો એ છે કે મોટા ભાગના લોકો સાથે...

શિયાળાની શરૂઆત થાય એટલે તલથી બનેલી વસ્તુઓનું સેવન કરવાની પણ શરૂઆત થઈ જાય છે. કારણ કે શિયાળામાં તલ ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. તલ બે પ્રકારના હોય...

કેન્સર જેવી બીમારીઓને લઈને આજે પણ સૌથી મોટી સમસ્યા એ છે કે યોગ્ય સમય પર બીમારી અંગે માહિતી મળી શકતી નથી. જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશનમાં પ્રકાશિત...

ત્વચા શરીરનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે. વ્યક્તિ પર માનસિક, શારીરિક કે હોર્મોનલ કોઈ પણ સ્તરે થતા પરિવર્તનની અસર સૌથી પહેલા અહીં જોવા મળે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ...

બાળકો અને યુવાન લોકો આડેધડ એનર્જી ડ્રિન્ક્સ ગટગટાવે છે તેમના માટે ચેતવણીના સમાચાર છે. પબ્લિક હેલ્થ જર્નલમાં પ્રસિદ્ધ વિશાળ અભ્યાસમાં સંશોધકોએ કહ્યું છે...



to the free, weekly Gujarat Samachar email newsletter